અહીંયાં આપને કેટલાક અક્ષરો નો શબ્દભંડોળ આપવામાં આવ્યો છે, જેને તમે વાંચી ને પોતાનું અંગ્રેજી વધારે સુધારી શકો છો.
B પરથી અંગ્રેજી માંથી ગુજરાતી : B Letter English To Gujarati Meaning
B અક્ષર પરથી અંગ્રેજી માંથી ગુજરાતી | Gujarati Dictionary
- Babble - તોતડું બોલવું
- Babbler - બકબક કરનાર
- Babe - નાનું બચ્ચું
- Baboon - વાંદરુ
- Baby - નાનું બાળક
- Bacchanal - દારૂડિયો
- Bachelor - કુંવારો
- Back - પીઠ
- Backache - પીઠનો દુખાવો
- Backbite - નીંદા કરવી
- Backbone - બરડાનું હાડકું
- Backing - આધાર
- Backslide - પાપમાં પડવું
- Backyard - ઘરનો પાછળનો ભાગ
- Bad - ખરાબ
- Badge - બિલ્લો
- Badly - નિષ્ફળ રીતે
- Baffle - ગૂંચવવું
- Baggage - પ્રવાસનો સામાન
- Bagpipe - મરઘો
- Bailer - જામીન આપનાર
- Bail - ક્રિકેટના સ્ટંપની ગિલ્લી
- Bairn - બાળક
- Bait - કુતરુ પાછળ દોડવું
- Balance - સમતુલા
- Balcony - ઝરૂખો
- Bald - ટાલ પડવું
- Bale-fire - હોળી
- Ball - દડો
- Balloon - ફુગ્ગો
- Ballot - ટિકીટ કે કાગળ
- Balm - મલમ
- Bamboo - વાંસ
- Banality - નજીવી વસ્તુ
- Banana - કેળું
- Bandit - લુટારો
- Band - પાટો
- Bandy - ફેંકવું
- Bane - ઝેર
- Bang - પછાડવું
- Bangle - બંગડી
- Banjo - સિતાર જેવું વાદ્ય
- Banker - નાણાવટી
- Bankrupt - દેવાળિયો
- Banter - મશ્કરી
- Barbaric - અસંસ્કારી
- Barbate - દાઢી યુક્ત
- Bargain - બોલી, સોદો કરવો
- Barrage - ગોળીબાર
- Barren - શુષ્ક
- Barrier - વાડ
- Barrister - વકીલ
- Barton - ઘરનું આંગણું
- Base - તળિયું
- Basil - તુલસી
- Bask - તડકે બેસવું
- Basket - ટોપલી
- Bat - ચામાચીડિયું
- Batch - નાહવું
- Bate - રોકવું
- Bath - નાહવાની ઓરડી
- Bathing - સ્નાન
- Bathroom - સ્નાનઘર
- Baton - લાકડી
- Batter - ચૂર્ણ
- Battle - લડાઈ
- Bawn - પશુશાળા
- Beach - દરિયા કિનારો
- Beak - ચાંચ
- Bean - શિંગ
- Bear - જન્મ આપવો
- Beard - દાઢી
- Bear-garden - કોલાહલનું દ્રશય
- Beast - પશુ
- Beat - ધબકાર
- Beauteous - સુંદર
- Beautiful - ઉત્તમ
- Beauty - સૌંદર્ય
- Beaver - જળચર
- Beck - ઝરણું
- Bed - ખાટલો
- Bedlam - ગાંડાની હોસ્પિટલ
- Bedroom - સૂવાનો ઓરડો
- Bee - મધમાખી
- Beefy - મજબૂત
- Beep - અવાજ
- Beer - દારૂ
- Beeswax - મીણ
- Beet - બીટ
- Before - આગળ
- Beg - ભીખ માંગવી
- Beget - પેદા કરવું
- Begging - આજીજી
- Begin - આરંભ કરવો
- Beginner - આરંભ કરનાર
- Behalf - હિત
- Behave - વર્તવું
- Behaviour - આચરણ
- Behead - ગરદન મારવું
- Belong - લગતું
- Bend - વાળવું
- Bind - વાળવું
- Blow - ફુંકવુ
- Blur - જાંખુ
- Boil - ઉકાળવું
- Bow - નમવું
- Break - વિરામ
- Breathe - શ્વાસ લેવો
- Bring - લાવવું
- Brush - ઘસવું
- Build - બાંધવું
- Burn - સળગાવવું
- Burst - ફોડવું
- Buy -ખરીદવું
Tags :
Alphabet