Pradhan Mantri Aavas Yojana (PMAY) in Gujarati | PMAY in Gujarati

અહીંયાં આપને પ્રધાનમંત્રી આવાસ યોજના યોજના અંતર્ગત સંંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમકે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોને-કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, ક્યાં અરજી કરવી, ક્યા-ક્યા પુરાવાઓ જોઈએ.


પ્રધાનમંત્રી આવાસ યોજના, આવાસ યોજના, PMAY, pradhan mantri aavas yojana, aavas yojana,


Pradhan Mantri Aavas Yojana (PMAY) All Details in Gujarati


પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળે | Benifit of PMAY


  • એસઈસીસી-૨૦૧૧ માં સમાવેશ થયેલ ગ્રામિણ વિસ્તારના લાભાર્થીને રૂપિયા ૧,૨૦,૦૦૦/- ની આવાસ બાંધકામની સહાય આપવામાં આવે છે.


પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કેટલો લાભ મળે : Benefit Of Pradhan Mantri Aavas Yojana (PMAY)


  • આવાસ યોજના માટે કુલ સહાય રૂપિયા ૧,૨૦,૦૦૦/-
  • પ્રથમ હપ્તો રૂપિયા ૩૦,૦૦૦/- (આવાસ મંજૂરીના હુકમ સાથે)
  • બીજો હપ્તો રૂપિયા ૫૦,૦૦૦/- (આવકનું બાંધકામ વિન્ડોસીલ)
  • ત્રીજો હપ્તો રૂપિયા ૪૦,૦૦૦/- (શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી)
  • ઉપરાંત ૬ મહિનાની અંદર આવાસ પૂર્ણ થાય તો રાજ્ય સરકાર તરફથી વધારાની રૂપિયા ૨૦,૦૦૦/- ની અતિરિક્ત સહાય આપવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મનરેગા યોજનાના લાભાર્થીઓને ૯૦ દિવસ સુધીની રોજગારી આપવામાં આવે છે, જે વધુમાં વધુ ૯૦ દિવસ પ્રતિદિન રૂપિયા ૧૯૯/- મુજબ કુલ રૂપિયા ૧૭,૯૧૦/- કામના પ્રમાણમાં મળવાપાત્ર થાય છે.


પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી ક્યાં કરવી : How To Apply For Pradhan Mantri Aavas Yojana (PMAY)


  • આઈ.આર.ડી. શાખા જે તે તાલુકાની તાલુકા પંચાયત કચેરીમાં અરજી કરવી.


પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ક્યા-ક્યા પુરાવાઓ જોઈએ : Required Documents For Pradhan Mantri Aavas Yojana (PMAY)


  • પાસપોર્ટ સાઈઝના ૨ ફોટા
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • બેંક એકાઉન્ટની ઝેરોક્ષ
  • આધાર કાર્ડની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
  • જોબકાર્ડ
  • જમીનની ૭-૧૨ ની ઝેરોક્ષ (જો હોય તો)
  • ગ્રામસભાનો ઠરાવ
  • ઘરથાળનો પ્લોટ આકારણી
  • બાંધકામની રજાચિઠ્ઠી

Post a Comment

Previous Post Next Post