C Letter English To Gujarati Meaning | Gujarati Dictionary

અહીંયાં આપને કેટલાક અક્ષરો નો શબ્દભંડોળ આપવામાં આવ્યો છે, જેને તમે વાંચી ને પોતાનું અંગ્રેજી વધારે સુધારી શકો છો.

C પરથી અંગ્રેજી માંથી ગુજરાતી : C Letter English To Gujarati Meaning


English To Gujarati, Eng To Guj, C Letter English To Gujarati


C અક્ષર પરથી અંગ્રેજી માંથી ગુજરાતી | Gujarati Dictionary


  • Calculate - ગણવું 
  • Call - બોલાવવું 
  • Capture - કેદ કરવું 
  • Carry - રાખવું 
  • Cash - રોકડા
  • Catch - પકડવું
  • Cause - કારણ
  • Celebrate - ઉજવવું 
  • Challenge - પડકારવું
  • Change - બદલવું
  • Charge - કિંમત પુછવી
  • Chase - પાછળ પાડવું
  • Chat - વાત કરવી
  • Check - તપાસવું
  • Cheer - ઉત્સાહ 
  • Chew - ચાવવું 
  • Choose - પસંદ કરવું
  • Classify - વર્ગીકૃત 
  • Clean - સાફ કરવું
  • Click - ખેંચવું 
  • Climb - ચડવું
  • Close - બંધ કરવું
  • Collect - ભેગું કરવું
  • Come - આવવું
  • Compare - સરખાવવું
  • Complain - ફરિયાદ કરવી
  • Complete - પૂરુ કરવું
  • Confess - કબુલવું
  • Confuse - ગુંચવવું
  • Congratulate - બધાઈ આપવી
  • Connect - જોડવું 
  • Consult - સલાહ કરવી
  • Contain - સમાવવું
  • Continue - ચાલું રાખવું
  • Contract - કસર
  • Control - કાબૂ 
  • Convince - વિશ્વાસ બેસાડવો
  • Cook - રાંધવું
  • Co-operate - સહકાર આપવો
  • Copy - નકલ કરવી
  • Correct - સાચું 
  • Corrupt - ભ્રષ્ટ
  • Cost - કિંમત
  • Cough - ગળફો
  • Count - ગણવું 
  • Course - અભ્યાસ 
  • Cover - ઘેરવું
  • Crack - તિરાડ
  • Crash - કચડવું
  • Create - સર્જન 
  • Cry - રડવું 
  • Cut - કાપવું 

1 Comments

Previous Post Next Post