અહીંયાં આપને અનાજ, દાળ તથા મસાલાના નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં આપવામાં આવ્યા છે, જેનાથી તમારા શબ્દભંડોળ ને વધારી શકો છો.
Grains, Pulses And Spices English To Gujarati Meaning
- Salt - મીઠું
- Chilli - લાલ મરચું
- Blackpepper - કાળી મરી
- Aniseed - સુવા
- Caraway - અજમો
- Asafoetida - હિંગ
- Alum - ફટકડી
- Maize - મકાઈ
- Millet - બાજરી
- Oat - જંતુનાશક અનાજ
- Field-pea - મકાઈ
- Cluster Bean - ગવાર
- Kidney Bean - વાલ
- Pigeon-pea - તુવેર
- Pea - વટાણા
- Lentil - મસૂર
- Black Fly - અડદ
- Fine Flour - મેદો
- Gruel - ઘઉંનો ફાડો
- Bran - ભૂસું
- Mustard - રાઈ
- Linseed - અળસી
- Myrobalan - આમળા
- Nutmeg - જાયફળ
- Poppyseed - ખસખસ
- Rock-salt - સિંધાલૂણ
- Sago - સાબુદાણા
- Soapnut - રીઠા
- Turmeric - હળદર
- Vinegar - સરકો
- Citric Acid - ટાટરી
- Flour - લોટ
- Rice - ચોખા
- Wheat - ઘઉં
- Barley - જવ
- Arrowroot - આરારૂટ
- Gram - ચણા
- Paddy - ડાંગર
- Camphor - કપૂર
- Cassia - તજ
- Cardamom - એલચી
- Cinnamon - દાલચીની
- Cloves - લવિંગ
- Coriander - ધાણા
- Cumin Seed - જીરૂ
- Currants - દ્રાક્ષ
- Dry Ginger - સૂંઠ
- Fenugreek Seed - મેથી દાણા
- Galls - ગોલ્સ
- Galnut - ગોલનટ
- Hogplums - આમળા
- Mace - જાવિત્રી
- Sesame - તલ
- Semolina - સોજી
- Sugar - ખાંડ
- Pickle - અથાણું
- Tea - ચા
- Coffee - કોફી
- Oil - તેલ
- Sugar Candy - સાંકર
- Syrup - શરબત
- Beaten Rice - પૌઆ
Tags :
English-To-Gujarati
AMAZING
ReplyDelete