IPL 2022 Teams & Players | આઈપીએલ મેચ 2022 ટીમ અને ખેલાડીઓ

આપણે આ લેખમાં જોવાના છીએ કે આ વખતે IPL 2022 - આઈપીએલ મેચ 2022 માં કઈ કઈ ટીમો સામેલ થઈ છે. કેટલી ટીમ છે તે તો આપણે જાણીશું પણ તેની સાથે સાથે આપણે એ પણ જાણીશું કે તે ટીમ ના માલિક કોણ છે? તેના કોચ કોણ છે? તે ટીમના કપ્તાન કોણ છે? અને આખી ટીમમાં કેટલા ખેલાડીઓ છે તેની પણ વાત કરીશું.


આઇપીએલ 2022 માં આ વખતે 10 ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને યોગ્ય મેચ સમયસર ગોઠવાય શકે. IPLT20.com દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતની આઇપીએલ મેચ 26 માર્ચ 2022 થી લઈને 29 મે 2022 સુધી રમાઈ શકે છે. જેથી જાણી શકાય છે કે ફાઇનલ મેચ 29 મે ના રોજ રમાઈ શકે છે.


તો ચાલો હવે જાણીએ કે કઈ એ ટીમો છે અને કયા કયા ખેલાડીઓ છે.


ipl 2022, tata ipl 2022, tata ipl 2022 team and players, ipl 2022 gujaratiIPL 2022 Team | આઈપીએલ 2022 ની ટીમો

 1. ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)
 2. દિલ્હી કેપિટલ (Delhi Capitals)
 3. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)
 4. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)
 5. લખનવ સુપર જાયન્ટસ (Lucknow Super Giants)
 6. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)
 7. પંજાબ કિંગ્સ (Punjab Kings)
 8. રાજ્સ્થાન રોયલ્સ (Rajasthan Royals)
 9. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)
 10. સનરાઇજર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)


IPL 2022 Players | આઈપીએલ 2022 ખેલાડીઓ


હવે આપણે જોઈએ કે આ તમામ ટીમો માં ખેલાડીઓ કેટલા અને કયા કયા છે.

ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ (Chennai Super Kings Players) 


ચેન્નઈ સુપર કિંગ્સ એ 2010, 2011, 2018, 2021 એમ ચાર વખત આઈપીએલમાં વિજેતા બની છે.


Owner : Chennai Super Kings Ltd.
Coach : Stephen Fleming
Venue : M. A. Chidambaram Stadium
Captain : Ravindra Jadeja

 • Ravindra Jadeja (Captain)
 • C Hari Nishaanth
 • Devon Conway
 • Robin Uthappa
 • Ruturaj Gaikwad
 • Subhranshu Senapati
 • Ambati Rayudu
 • MS Dhoni
 • Narayan Jagadeesan
 • Chris Jordan
 • Dwaine Pretorius
 • Dwayne Bravo
 • Mitchell Santner
 • K Bhagath Varma
 • Moeen Ali
 • Rajvardhan Hangargekar
 • Shivam Dube
 • Adam Milne
 • Deepak Chahar
 • KM Asif
 • Maheesh Theekshana
 • Mukesh Choudhary
 • Prashant Solanki
 • Simarjeet Singh
 • Tushar Deshpande


દિલ્હી કેપિટલના ખેલાડીઓ (Delhi Capitals Players)


Owner : GMR Sports Pvt. Ltd & JSW Sports Pvt Ltd
Coach : Ricky Ponting
Venue : Arun Jaitley Stadium
Captain : Rishabh Pant

 • Rishabh Pant (Captain)
 • Ashwin Hebbar
 • David Warner
 • Mandeep Singh
 • Prithvi Shaw
 • Rovman Powell
 • K.S Bharat
 • Tim Seifert
 • Axar Patel
 • Kamlesh Nagarkoti
 • Lalit Yadav
 • Mitchell Marsh
 • Pravin Dubey
 • Ripal Patel
 • Sarfaraz Khan
 • Vicky Ostwal
 • Yash Dhull
 • Anrich Nortje
 • Chetan Sakariya
 • Kuldeep Yadav
 • Lungi Ngidi
 • Mustafizur Rahman
 • Shardul Thakur
 • Khaleel Ahmedગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ (Gujarat Titans Players)


Owner : CVC Capital
Coach : Ashish Nehra
Venue : Narendra Modi Stadium
Captain : Hardik Pandya

 • Hardik Pandya (Captain)
 • Abhinav Sadarangani
 • David Miller
 • Rahmanullah Gurbaz
 • Shubman Gill
 • Matthew Wade
 • Wriddhiman Saha
 • B. Sai Sudharsan
 • Darshan Nalkande
 • Dominic Drakes
 • Gurkeerat Mann Singh
 • Jayant Yadav
 • Pradeep Sangwan
 • Rahul Tewatia
 • Vijay Shankar
 • Alzarri Joseph
 • Lockie Ferguson
 • Mohammad Shami
 • Noor Ahmad
 • Sai Kishore
 • Rashid Khan
 • Varun Aaron
 • Yash Dayalકોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ (Kolkata Knight Riders Players)


કોલકાતા નાઈટ રાઇડર્સ એ 2012, 2014 માં એમ બે વખત આઈપીએલમાં વિજેતા બની છે.


Owner : Knight Riders Sports Private Ltd

Coach : Brendon McCullum

Venue : Eden Gardens

Captain : Shreyas Iyer


 • Shreyas Iyer (Captain)
 • Ajinkya Rahane
 • Rinku Singh
 • Aaron Finch
 • Abhijeet Tomar
 • Ramesh Kumar
 • Pratham Singh
 • Sam Billings
 • Sheldon Jackson
 • Baba Indrajith
 • Pat Cummins
 • Mohammad Nabi
 • Nitish Rana
 • Shivam Mavi
 • Anukul Roy
 • Chamika Karunaratne
 • Aman Khan
 • Andre Russell
 • Venkatesh Iyer
 • Umesh Yadav
 • Rasikh Dar
 • Tim Southee
 • Ashok Sharma
 • Sunil Narine
 • Varun Chakaravarthyલખનવ સુપર જાયન્ટસના ખેલાડીઓ (Lucknow Super Giants Players)


Owner : RPSG Group
Coach : Andy Flower
Venue : BRSABV Ekana Cricket Stadium
Captain : KL Rahul

 • KL Rahul (Captain)
 • Evin Lewis
 • Manan Vohra
 • Manish Pandey
 • Quinton de Kock
 • Ayush Badoni
 • Deepak Hooda
 • Jason Holder
 • Krishnappa Gowtham
 • Karan Sharma
 • Krunal Pandya
 • Kyle Mayers
 • Marcus Stoinis
 • Ankit Rajpoot
 • Avesh Khan
 • Dushmantha Chameera
 • Andrew Tye
 • Mayank Yadav
 • Mohsin Khan
 • Ravi Bishnoi
 • Shahbaz Nadeemમુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ (Mumbai Indians Players)


મુંબઈ ઇન્ડિયન્સ એ 2013, 2015, 2017, 2019, 2020 એમ પાંચ વખત આઈપીએલમાં વિજેતા બની છે.


Owner : Indiawin Sports Pvt. Ltd
Coach : Mahela Jayawardene
Venue : Wankhede Stadium
Captain : Rohit Sharma

 • Rohit Sharma (Captain)
 • Anmolpreet Singh
 • Dewald Brevis
 • Rahul Buddhi
 • Suryakumar Yadav
 • Aryan Juyal
 • Ishan Kishan
 • Arjun Tendulkar
 • Daniel Sams
 • Fabian Allen
 • Hrithik Shokeen
 • Jofra Archer
 • Kieron Pollard
 • Mohd. Arshad Khan
 • N. Tilak Varma
 • Ramandeep Singh
 • Sanjay Yadav
 • Tim David
 • Basil Thampi
 • Jasprit Bumrah
 • Jaydev Unadkat
 • Mayank Markande
 • Murugan Ashwin
 • Riley Meredith
 • Tymal Millsપંજાબ કિંગ્સના ખેલાડીઓ (Punjab Kings Players)


Owner : KPH Dream Cricket Private Limited
Director of Cricket Operations : Anil Kumble
Venue : Punjab Cricket Association IS Bindra Stadium
Captain : Mayank Agarwal

 • Mayank Agarwal (Captain)
 • Bhanuka Rajapaksa
 • Shikhar Dhawan
 • Jitesh Sharma
 • Jonny Bairstow
 • Prabhsimran Singh
 • Ansh Patel
 • Atharva Taide
 • Benny Howell
 • Harpreet Brar
 • Liam Livingstone
 • Odean Smith
 • Prerak Mankad
 • Raj Angad Bawa
 • Rishi Dhawan
 • Shahrukh Khan
 • Writtick Chatterjee
 • Arshdeep Singh
 • Baltej Dhanda
 • Ishan Porel
 • Kagiso Rabada
 • Nathan Ellis
 • Rahul Chahar
 • Sandeep Sharma
 • Vaibhav Aroraરાજ્સ્થાન રોયલ્સના ખેલાડીઓ (Rajasthan Royals Players)


રાજ્સ્થાન રોયલ્સ એ 2008 માં એમ એક વખત આઈપીએલમાં વિજેતા બની છે.


Owner : Royal Multisport Pvt. Ltd
Director of Cricket : Kumar Sangakkara
Venue : Sawai Mansingh Stadium
Captain : Sanju Samson

 • Sanju Samson (Captain)
 • Devdutt Padikkal
 • Jos Buttler
 • Karun Nair
 • Rassie Van Der Dussen
 • Shimron Hetmyer
 • Yashasvi Jaiswal
 • Dhruv Jurel
 • Anunay Singh
 • Daryl Mitchell
 • James Neesham
 • Ravichandran Ashwin
 • Riyan Parag
 • Shubham Garhwal
 • KC Cariappa
 • Kuldeep Sen
 • Kuldip Yadav
 • Nathan Coulter-Nile
 • Navdeep Saini
 • Obed McCoy
 • Prasidh Krishna
 • Tejas Baroka
 • Trent Boult
 • Yuzvendra Chahalરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ (Royal Challengers Bangalore Players)


Owner : Royal Challengers Sports Private Ltd
Coach : Sanjay Bangar
Venue : M. Chinnaswamy Stadium
Captain : Faf du Plessis

 • Faf du Plessis (Captain)
 • Finn Allen
 • Rajat Patidar
 • Virat Kohli
 • Anuj Rawat
 • Dinesh Karthik
 • Luvnith Sisodia
 • David Willey
 • Glenn Maxwell
 • Harshal Patel
 • Mahipal Lomror
 • Shahbaz Ahamad
 • Sherfane Rutherford
 • Suyash S Prabhudessai
 • Wanindu Hasaranga
 • Akash Deep
 • Chama Milind
 • Jason Behrendorff
 • Josh Hazlewood
 • Karn Sharma
 • Aneeshwar Gautam
 • Siddharth Kaul
 • Mohammed Sirajસનરાઇજર્સ હૈદરાબાદના ખેલાડીઓ (Sunrisers Hyderabad Players)


સનરાઇજર્સ હૈદરાબાદ એ 2016 માં એમ એક વખત આઈપીએલમાં વિજેતા બની છે.


Owner : SUN TV Network
Coach : Tom Moody
Venue : Rajiv Gandhi Intl. Cricket Stadium
Captain : Kane Williamson

 • Kane Williamson (Captain)
 • Abdul Samad
 • Aiden Markram
 • Priyam Garg
 • Ravikumar Samarth
 • Rahul Tripathi
 • Glenn Phillips
 • Nicholas Pooran
 • Vishnu Vinod
 • Abhishek Sharma
 • Marco Jansen
 • Romario Shepherd
 • Shashank Singh
 • Washington Sundar
 • Bhuvneshwar Kumar
 • Fazalhaq Farooqi
 • Jagadeesha Suchith
 • Kartik Tyagi
 • Saurabh Dubey
 • Sean Abbott
 • Shreyas Gopal
 • T Natarajan
 • Umran Malik

Conclusion :


આપણે આ લેખમાં જાણ્યું કે હાલમાં રમાઈ રહી TATA IPL 2022 - ટાટા આઈપીએલ મેચ 2022 માં કેટલી ટીમ છે અને તેમાં કેટલા ખેલાડીઓ છે અને તેના નામ શું છે, તેની સાથે આપણે એ પણ જાણ્યું કે તેના માલિક કોણ છે? તેના કોચ કોણ છે? તે ટીમે ક્યાં સ્ટેડિયમથી શરૂઆત કરેલી? તે ટીમના કપ્તાન કોણ છે? તે ટીમ આઈપીએલમાં કેટલીવાર વિજેતા બની છે.


જો તમે આઈપીએલમાં રસ ધરાવતા હોય તો એક મજેદાર કૉમેન્ટ લખતા જજો, જેથી કરીને અમારો પણ ઉત્સાહ બન્યો રહે. અને ખાસ તમે ક્રિકેટને લગતી કઈ એવી નવી બાબત ને જાણવા માગો છો તે કૉમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.


Post a Comment

Previous Post Next Post