અહીંયાં અક્ષર આપવામાં આવેલા છે જેનું અંગ્રેજી માંથી ગુજરાતી કરેલું છે, જેથી કરીને તમને અંગ્રેજી શિખવાનું વધારે સરળ પડે અને તમે ઝડપથી અંગ્રેજી શિખી શકો.
Letter D English To Gujarati Meaning | Gujarati Dictionary
Dab - ટપલી મારવી, થાબડવું
Dacoit - લૂંટારુ, ધાડપાડુ
Daddy - પિતા
Daft - મૂર્ખ, જંગલી
Dagger - કટારી, ખંજર, છરો
Daily - દરરોજ, રોજ, નિત્યનું
Dairy - ડેરી, ગૌશાળા, ગોરસગૃહ
Daisy - એક જાતનું ફૂલ
Dam - બંધ, પાળ બાંધીને પ્રવાહ રોકવો
Damage - નુકશાન, હાનિ, ઇજા, બગાડ
Dame - પૌઢ સ્ત્રી, ઉમરાવકુળની બાઈ
Damp - ઠંડી ભેજવાળી હવા, ભીનાશ, ઉત્સાહ ભંગ
Dance - નૃત્ય કરવું, નાચવું, નચાવવું
Dancer - નાચનાર, નર્તક, નર્તકી
Dapper - હોશિયાર, ચાલાક, વ્યવસ્થિત પોશાકવાળું
Dare-devil - અસાવધાન મનુષ્ય, અવિચારી માણસ
Daring - બહાદુર, નિર્ભય, સાહસ, ધૃષ્ટતા
Dark - અંધારું, કાળું, અસ્પષ્ટ
Dashing - જુસ્સો ભરેલું, હિંમતવાળું
Date - તારીખ, દહાડો, તિથિ, કાળ, અવધિ
Daughter - દિકરી, દુહિતા
Daze - બેહોશ કરવું, બાવરાપણું
Dead - મરી ગયેલું, મૃત, નિર્જીવ, નિષ્ક્રિય
Deaf - બહેરું, ધ્યાન ન આપે તેવું
Dealer - વિક્રેતા, વ્યવસાયી, વેપારી
Dean - કોલેજ કે મહાવિદ્યાલયનો વડો, મુખ્ય
Dear - વ્હાલું, પ્રિય, મોંઘુ, કિંમતી
Dearth - તંગી, કમી, ન્યૂનતા, દુકાળ
Death - મોત, મરણ, મૃત્યુ, નાશ
Debate - વાદ, તકરાર, ચર્ચા
Debility - નબળાઈ, કમજોરી
Debit - ઉધાર, ધીરેલી રકમ
Debtor - દેવાદાર, ઋણી
Debut - પહેલીવાર દેખાવું તે
Decade - દશક, દસકો, દાયકો
Decamp - છાવણી ઉઠાવવી, કૂચ કરવી, છાનામાના જતા રહેવું
Decay - સડવું, કોહવું, ક્ષીણ થવું
Deceit - છેતરપિંડી, લુચ્ચાઈ, કપટ, પ્રપંચ
Deceive - ભૂલમાં નાખવું, છેતરવું
Decency - યોગ્ય, મર્યાદા, લજ્જા
Decent - શોભે એવું, આબરૂદાર
Decide - નક્કી કરવું, નિર્ણય કરવો
Decision - નિકાલ, નિર્ણય, દ્રઢતા, નિવેડો
Decisive - નિર્ણાયક, નિશ્ચયાત્મક
Deck - વહાણનું તૂતક, શણગારવું, સુશોભિત કરવું
Declare - જાહેર કરવું, જણાવવું
Decline - નીચું નમવું, વાંકું વળવું, અસ્વીકાર કરવો
Decore - સજાવટ કરવી
Decorative - શણગારે એવું
Decoy - લલચાવવું, ફસાવવું
Dedicate - અર્પણ કરવું
Deduct - ઘટાડવુ, ઓછું કરવું, કાઢી લેવું, કાપી આપવું
Deed - કામ, કૃત્ય, દસ્તાવેજ, ખત
Deem - વિચારવું, ધારવું, માનવું
Deep - ઊંડું, ગંભીર, ગુપ્ત
Deer - હરણ, સાબર, મૃગ
Defame - બદનામ કરવું, આબરૂ લેવી
Default - નિષ્ફળતા, ગફલત, અભાવ
Defeat - હાર, પરાજય
Defect - ખોડ, ખામી, દોષ
Defence - બચાવ, સંરક્ષણ
Defend - રક્ષણ કરવું
Defer - ઢીલ કરવી
Deficiency - ખોટ, અભાવ
Define - હદ, મર્યાદા
Definitely - સ્પષ્ટ રૂપે, નિશ્ચિત રૂપે
Deft - કુશળ, હોશિયાર
Defy - પડકારવું, અનાદર કરવો
Degrade - નીચે ઉતારવું, હલકું પાડવું
Degree - પ્રમાણ, માત્રા, જથો, પદ, પગથિયું
Deity - દેવત્વ, દેવ, દેવતા
Deject - નિરાશ કરવું
Delay - વિલંબ, રોકાણ, ખોટી
Delegate - પ્રતિનિધિ, વકીલ
Delegation - પ્રતિનિધિમંડળ
Delicacies - સ્વાદિષ્ટ ભોજન
Delicate - કોમળ, નાજુક
Delve - ખોદવું, ઊંડી શોધખોળ કરવી
Demise - મૃત્યુ, વારસામાં આપવું
Demon - ભૂત, પિશાચ
Den - ગુફા, બોડ, ગુનેખારો નો અડ્ડો
Denial - નકાર, ઇનકાર
Dense - ધન, મૂર્ખ, જડ
Depart - જવું, મરી જવું, ફન્ટાવું
Deplete - વાપરી નાખવું, ખાલી કરવું
Deprive - નીચું કરવું, નબળું પાડવું
Deride - હંસી કાઢવું, ઉપહાસ કરવો
Derive - ઉત્પન્ન કરવું, પ્રાપ્ત કરવું
Descent - વર્ણવું
Desert - છોડવું, તજી દેવું, રણ, વેરાન
Desist - અટકવું, પાછા હટવું
Detach - છોડીને અલગ કરવું, તટસ્થ
Detort - આંચકી લેવું
Detract - ઓછું કરવું, નિંદા કરવી
Devise - યોજવું, યુક્તિ લડવી
Devoir - કર્તવ્ય, ધર્મ, આદર
Devout - ભાવિક, ધાર્મિક
Dicta - કહેવતો
Diction - શૈલી, શબ્દ યોજના
Diffuse - ચોમેર, ફેલાવવું
Dine - જમવું, ભોજન કરવું
Dire - ભયંકર, ભયાનક
Disarm - નિશસ્ત્ર બનાવવું
Discord - અમેળ, ઝઘડો
Discreet - ડહાપણભર્યું, સાવધ, વિવેકી
Dislodge - તેના સ્થાનમાંથી ખસેડવું
Disrepute - અપમાન, બદનામી
Dodge - ઉડાડવું, ટાળવું
Dolt - ઠોઠ, મૂર્ખ
Doom - નિયતિ, દૈવ, નસીબ, અંત
Doze - જોકુ ખાવું
Duff - ગુંદેલી, કઠણ લોટ
Duly - યોગ્ય રીતે, યથાકાળ
Dun - શ્યામ રંગનું, ભૂખરા કાળા રંગનું
Dwelling - રહેઠાણ, મકાન
Dye - રંગ
આપણ વાંચો : A પરથી અંગ્રેજી માંથી ગુજરાતી
આપણ વાંચો : B પરથી અંગ્રેજી માંથી ગુજરાતી
આપણ વાંચો : C પરથી અંગ્રેજી માંથી ગુજરાતી