OnePlus 10R 5G Prime Blue Edition ભારતમાં થયો લોન્ચ માત્ર 32,999 રૂપિયામાં

OnePlus, OnePlus 10R 5G Prime Edition, OnePlus 10R 5G,  OnePlus 10R, OnePlus 10R 5G Launch In India, OnePlus 10R 5G Price in India, OnePlus 10R 5G Price, OnePlus 10R 5G Features, OnePlus 10R 5G Camera, OnePlus 10R 5G Storage, OnePlus 10R 5G Battery, OnePlus 10R 5G Blue, OnePlus 10R 5G Color

OnePlus 10R 5G: ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહેલ સ્માર્ટફોન OnePlus 10R 5G ને અંતે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન આપને સીએરા બ્લેક અને ફોરેસ્ટ ગ્રીન જેવા બે કલર વેરિયંટમાં જોવા મળશે. હાલ ભારતમાં ચાલી રહેલા અમેઝોન ના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માં OnePlus 10R 5G Prime Edition ની કિંમત પર ઘણુંજ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે

OnePlus 10R 5G Prime Edition ફોનની બેક પેનલ ને ખાસ બે રંગોનું મિશ્રણ થી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે બંને બાજુ અલગ-અલગ ગ્રેડિયન્ટ ફિનિશ ધરાવે છે જે એક બાજુથી વાદળી કલરથી લઇ વાયોલેટ કલર સુધી ફિનિશિંગ આપે છે. OnePlus ના બધા સ્માર્ટફોન ની જેમ આ ફોનમાં પણ બેક પેનલ કંઈક અનોખી છે.

આ સ્માર્ટફોનમાં માત્ર કલરો જ નહીં પરંતુ તેમના ફીચર્સ પણ શાનદાર છે, આ પ્રાઇમ એડિશનમાં આપને 120Hz રિફ્રેશ રેટ સાથેની 6.7 ઇંચની વાઈડ અને IRIS સ્ક્રિન જોવા મળશ, જે 2400 X 1080 pixels 394 ppi સાથે હશે. આ ફોનમાં બેહતરીન MediaTek નું Dimensity 8100-Max પ્રોસેસોર સેટ છે, જેની તાકાત વધારતી 8GB ની RAM સાથે જોડાયેલી છે અને તે 128GB સુધીનું ઓનબોર્ડ સ્ટોરેજ ધરાવતો હશે. 

OnePlus 10R 5G Prime Edition Features, OnePlus Prime Edition, OnePlus 10R 5G, OnePlus 10R 5G Price, OnePlus 10R 5G Features, OnePlus 10R 5G Camera, OnePlus 10R 5G Battery, OnePlus 10R 5G Display, OnePlus 10R 5G RAM, OnePlus 10R 5G Price in India

ફોનના કેમેરા ની વાત કરવામાં આવે તો તેમાં મેઈન કેમેરા 50 મગાપિક્સલનો Sony IMX766 સેન્સર સાથે હશે, જે 1/1.5" ની ફોકલ લેન્થ સાથે Optical Image Stabilization (OIS) સાથે હશે, સેકેન્ડ કેમેરા 8 મેગાપિક્સલનો 119 અલ્ટ્રા-વાઇડ એંગલનો અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા ઈનબિલ્ડ હશે. કેમેરાઓને કવર કરતી Dual LED Flash લઈટ હશે. સાથે ફ્રન્ટમાં 16 મગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે અને તેમાં Sony IMX471 સેન્સર હશે.

OnePlus 10R 5G ના બેટરી કમ્પોનેન્ટ પર નજર કરીએ તો આપણને આમાં 5,000 mAh ની બેટરી જોવા મળશે, જેને પાવર આપવા માટે કંપનીએ 80W નું  SuperVOOC ચાર્જર આપ્યું છે, અને દાવો કરે છે કે બેટરીને 0% થી 100% સુધી માત્ર 32 મિનિટ માં જ રિચાર્જ થવાનો સમય લાગશે. ફોનમા In-Display Fingerprint Sensor પણ જોવા મળશે.

OnePlus 10R 5G Prime Blue Edition હવે એમેઝોન પર ઉપલબ્ધ છે. જેમાં ફોન 8GB + 128GB વિકલ્પ માટે 32,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Amazon.in પર આ ફોન પર SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા 3000 સુધીનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મેળવી શકાશે. જો ગ્રાહક Amazon.in નો Prime Member હશે તો તેને OnePlus 10R 5G ની ખરીદી પર તમામ Prepaid પેમેન્ટ પર Amazon Pay દ્વારા વધારે 500 રૂપિયાનું કેશબેક મેળવી શકશે.

OnePlus અને iOS ના યુઝરો Amazon.in પર OnePlus 10R પર 3,000 ની છૂટમાં તેમના જુના સ્માર્ટફોન એક્સચેંજ કરી શકે છે. Amazon.in પર Axis Bank ના દ્વારા પેમેન્ટ પર OnePlus 10R 5G Prime Edition 9 મહિના સુધી No Cost EMI સાથે મેળવી શકાશે. બોનસમાં, જેવા ગ્રાહકો આ OnePlus 10R 5G Prime Edition ને ખરીદે ત્યારે અમેઝોન તરફથી તેઓને 3 મહિનાનું Amazon Prime Subscription ફ્રી માં મળશે.

     Buy Now     


રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post