444+ ર પરથી બાળકોના નામ | 👶🏻 Best Baby Boys & Girls Names From R in Gujarati (2024)

boys and girls names from r, ર પરથી બાળકોના નામ, બાળકોના નામ, બાળકોના નામ 2024, Gujarati Names Form R, Gujarati Names, Names From R, Boys Names From R, Girls Names From R, Boys And Girls Names
Best Gujarati Names From R

Boys & Girls Names From R: આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અહીંયા તુલા રાશિ ના અક્ષરો (ર,ત) મુજબ ર અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From R 2024) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર હિન્દુ નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.

{tocify} $title={અનુક્રમણિકા}

ર પરથી બાળકોના નામ | Boys & Girls Names From R in Gujarati 2024

બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો R પરથી છોકરાઓના નામ (Baby Boys Names) ને દર્શાવવામાં આવ્યા છે, ત્યારબાદ છોકરીઓના નામ (Baby Girls Names) ને અનુક્રમે દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.

ર પરથી છોકરાના નામ | Boy Names From R in Gujarati

ર પરથી છોકરાના નામ, ર પરથી નામ, છોકરાના નામ, છોકરાના નામ 2024, Gujarati Boys Names From R, Boys Names, Baby Boys Names, Gujarati Names, R Names
  • રાજીવ - Raajeev
  • રાજ્યશ્રી - Raajyashree
  • રામ - Raam
  • રામાનુજ - Raamaanuj
  • રાયન - Raayan
  • રાઝ - Raaz
  • રચિત - Rachit
  • રાધક - Radhak
  • રાધેશ - Radhesh
  • રાધેશ્યામ - Radheshyam
  • રાધેય - Radhey
  • રાગ - Rag
  • રાગવન - Ragavan
  • રાગેશ - Ragesh
  • રાઘવ - Raghav
  • રાઘવેન્દ્ર - Raghavendra
  • રાઘવેન્દ્રન - Raghavendran
  • રઘબીર - Raghbir
  • રઘોથમ - Raghotham
  • રઘુ - Raghu
  • રઘુનંદન - Raghunandan
  • રઘુનાથ - Raghunath
  • રઘુપતિ - Raghupati
  • રઘુરામ - Raghuram
  • રઘુવીર - Raghuveer
  • રાહસ - Rahas
  • રાહુલ - Rahul
  • રાયવથ - Raivath
  • રાજ - Raj
  • રાજા - Raja
  • રાજગોપાલ - Rajagopal
  • રજક - Rajak
  • રાજન - Rajan
  • રજનીશ - Rajaneesh
  • રજનીકાંત - Rajanikant
  • રાજન્યા - Rajanya
  • રાજર્ષિ - Rajarshi
  • રાજસ - Rajas
  • રાજશેકર - Rajashekar
  • રજત - Rajat
  • રજાતા - Rajata
  • રજતનભી - Rajatanabhi
  • રજતશુભ્ર - Rajatshubhra
  • રાજદીપ - Rajdeep
  • રાજીશ - Rajeesh
  • રાજીવ - Rajeev
  • રાજેન્દ્ર - Rajendra
  • રાજેન્દ્રમોહન - Rajendramohan
  • રાજેશ - Rajesh
  • રાજેશ્વર - Rajeshwar
  • રાજહંસ - Rajhans
  • રાજિત - Rajit
  • રાજીવ - Rajiv
  • રાજકિરણ - Rajkiran
  • રાજકુમાર - Rajkumar
  • રજનીશ - Rajnish
  • રાજઋષિ - Rajrishi
  • રાજુ - Raju
  • રાજવર્ધન - Rajvardhan
  • રાજવીર - Rajveer
  • રાજ્યેશ્વર - Rajyeshwar
  • રાકેશ - Rakesh
  • રક્ષાન - Rakshan
  • રક્ષિત - Rakshit
  • રક્તકમલ - Raktakamal
  • રામ - Rama
  • રામચંદ્ર - Ramachandra
  • રામચરણ - Ramacharan
  • રામાદીપ - Ramadeep
  • રામદૂત - Ramadut
  • રામલિંગમ - Ramalingam
  • રામામૂર્તિ - Ramamurthy
  • રમણ - Raman
  • રામાનંદ - Ramanand
  • રમણજીત - Ramanjit
  • રામાનુજ - Ramanuj
  • રામાશ્રય - Ramashray
  • રામચંદ્ર - Ramchandra
  • રામદાસ - Ramdas
  • રમેન્દ્ર - Ramendra
  • રમેશ - Ramesh
  • રામજી - Ramji
  • રામકિશોર - Ramkishore
  • રામકૃષ્ણ - Ramkrishna
  • રામકુમાર - Ramkumar
  • રામનાથ - Ramnath
  • રામોજી - Ramoji
  • રામપ્રસાદ - Ramprasad
  • રામપ્રતાપ - Rampratap
  • રામરતન - Ramratan
  • રમ્યા - Ramya
  • રાણા - Rana
  • રાણાદેવ - Ranadeva
  • રાણાજય - Ranajay
  • રણજીત - Ranajit
  • રાણક - Ranak
  • રણબીર - Ranbir
  • રણદીપ - Randeep
  • રણધીર - Randhir
  • રણેશ - Ranesh
  • રંગનાથ - Ranganath
  • રંગીથ - Rangith
  • રાણીશ - Ranish
  • રંજન - Ranjan
  • રંજય - Ranjay
  • રણજીત - Ranjeet
  • રંજીવ - Ranjiv
  • રંકેશ - Rankesh
  • રાણુગા - Ranuga
  • રણવીર - Ranveer
  • રસરાજ - Rasaraj
  • રસેશ - Rasesh
  • રાશેલ - Rashel
  • રાશિલ - Rashil
  • રશ્મિલ - Rashmil
  • રસિક - Rasik
  • રસના - Rasna
  • રસુલ - Rasul
  • રતન - Ratan
  • રતનભા - Ratannabha
  • રતેશ - Ratheesh
  • રતિક - Rathik
  • રથિન - Rathin
  • રથિત - Rathit
  • રતિન - Ratin
  • રતિશ - Ratish
  • રત્નદીપ - Ratnadeep
  • રત્નાકર - Ratnakar
  • રત્નમ - Ratnam
  • રત્નાનિધિ - Ratnanidhi
  • રત્નેશ - Ratnesh
  • રતુલ - Ratul
  • રવીન્દ્ર - Raveendra
  • રવિન્દ્રનાથ - Raveendranath
  • રાવેન - Raven
  • રવિ - Ravi
  • રવિચંદ્રન - Ravichandran
  • રવિકાંત - Ravikanth
  • રવિકીર્તિ - Ravikeerti
  • રવિકિરણ - Ravikiran
  • રવિન - Ravin
  • રવિન્દર - Ravindar
  • રવિન્દ્ર - Ravindra
  • રવિન્શુ - Ravinshu
  • રવીશ - Ravish
  • રવિશંકર - Ravishankar
  • રવિશરણ - Ravisharan
  • રવિશુ - Ravishu
  • રક્ષિત - Raxit
  • રાયન - Rayan
  • રેહંશ - Rehansh
  • રીજીશ - Rejeesh
  • રેનિલ - Renil
  • રેનિત - Renit
  • રેંજુ - Renju
  • રેવન - Revan
  • રેવંશ - Revansh
  • રેયાંશ - Reyansh
  • રિયાન - Riaan
  • રિદન - Ridan
  • રિદાંશ - Ridansh
  • રિદ્ધિમાન - Riddhiman
  • રિદ્ધિશ - Riddhish
  • રિદ્ધેશ - Ridhdhesh
  • રિધેશ - Ridhesh
  • રિદિત - Ridit
  • રિગ્વેદ - Rigved
  • રિજેશ - Rijesh
  • રિજુલ - Rijul
  • રિજવાલ - Rijwal
  • રિનેશન - Rineshan
  • રિપોન - Ripon
  • રિપુ - Ripu
  • રીશ - Rish
  • ઋષભ - Rishabh
  • રિશંક - Rishank
  • રિશાંત - Rishant
  • રિશવ - Rishav
  • ઋષિ - Rishi
  • ઋષિકેશ - Rishikesh
  • ઋષિત - Rishit
  • ઋષિતેશ - Rishitesh
  • રિતેશ - Ritesh
  • રિથમ - Ritham
  • રિતિક - Rithik
  • રિત્વિક - Rithwik
  • રીતિક - Ritik
  • રિતિશ - Ritish
  • રીતુલ - Ritul
  • ઋતુરાજ - Rituraj
  • રિવાન - Rivan
  • રિયાધ - Riyadh
  • રિયાહ - Riyah
  • રિયાર્થ - Riyarth
  • રોચક - Rochak
  • રોચન - Rochan
  • રોકી - Rocky
  • રોધક - Rodhak
  • રોહક - Rohak
  • રોહન - Rohan
  • રોહંત - Rohant
  • રોહિત - Rohit
  • રોહતક - Rohtak
  • રોમન - Roman
  • રોમિક - Romik
  • રોમિલ - Romil
  • રોમીર - Romir
  • રોમિત - Romit
  • રોનક - Ronak
  • રોણાવ - Ronav
  • રોનિત - Ronit
  • રોની - Rony
  • રૂપક - Roopak
  • રૂપેશ - Roopesh
  • રોશન - Roshan
  • રૂબલ - Rubal
  • રૂભદ્રાક્ષ - Rubhdraksh
  • રૂચેશ - Ruchesh
  • રૂચિર - Ruchir
  • રૂદર - Ruder
  • રુદ્ર - Rudra
  • રૂદ્રાક્ષ - Rudraksh
  • રુદ્રમ - Rudram
  • રુદ્રાંશ - Rudransh
  • રુદ્રાંશુ - Rudranshu
  • રુદ્રપ્રિયા - Rudrapriya
  • રુદ્રેન્દ્ર - Rudrendra
  • રૂદ્રેશ - Rudresh
  • રૂહાન - Ruhan
  • રૂકમ - Rukm
  • રૂક્ષંગ - Rukshang
  • રૂનાક્ષ - Runaksh
  • રૂનલ - Runal
  • રુનિક - Runik
  • રૂપક - Rupak
  • રૂપમ - Rupam
  • રૂપન - Rupan
  • રૂપાંગ - Rupang
  • રૂપેન્દ્ર - Rupendra
  • રૂપેશ - Rupesh
  • રૂપેશ્વર - Rupeshwar
  • રૂપીન - Rupin
  • રૂષભ - Rushabh
  • રૂશમ - Rusham
  • રૂશંગ - Rushang
  • રૂશંક - Rushank
  • રુશીક - Rusheek
  • રૂષિ - Rushi
  • રૂશીલ - Rushil
  • રૂશિમ - Rushim
  • રૂષિત - Rushit
  • રૂસ્તમ - Rustam
  • રૂતજીત - Rutajit
  • રૂતાંશ - Rutansh
  • રૂતેશ - Rutesh
  • રૂત્જા - Rutja
  • રૂતુજિત - Rutujit
  • રૂત્વા - Rutva
  • રૂત્વિજ - Rutvij
  • રુત્વિક - Rutvik



ર પરથી છોકરીના નામ | Girl Names From R in Gujarati

ર પરથી છોકરીના નામ, ર પરથી નામ, છોકરીના નામ, છોકરીના નામ 2024, Gujarati Girls Names From R, Girls Names, Baby Girls Names, Gujarati Names, R Girls Names
  • રાખી - Raakhi
  • રબિતા - Rabita
  • રચના - Rachana
  • રાધા - Radha
  • રાધના - Radhana
  • રાધાણી - Radhani
  • રાધેશ્રી - Radhehree
  • રાધી - Radhi
  • રાધિકા - Radhika
  • રાધ્યા - Radhya
  • રાઘવી - Raghavi
  • રાગિણી - Ragini
  • રાહી - Rahi
  • રાયમા - Raima
  • રૈના - Raina
  • રાજકુમારી - Rajakumari
  • રાજલ - Rajal
  • રાજલક્ષ્મી - Rajalakshmi
  • રજની - Rajani
  • રાજશ્રી - Rajashree
  • રાજસી - Rajasi
  • રાજેશ્વરી - Rajeshwari
  • રાજી - Raji
  • રાજિકા - Rajika
  • રજની - Rajini
  • રાજીશા - Rajisha
  • રાજવિની - Rajivini
  • રાજકુમારી - Rajkumari
  • રાજનંદીની - Rajnandini
  • રાજશ્રી - Rajshree
  • રાજુલ - Rajul
  • રાજવી - Rajvi
  • રાખી - Rakhi
  • રક્ષા - Raksha
  • રક્ષિતા - Rakshita
  • રમાદેવી - Ramadevi
  • રમાક્ષી - Ramakshi
  • રમણા - Ramana
  • રામાણી - Ramani
  • રમણિકા - Ramanika
  • રંભા - Rambha
  • રમિતા - Ramita
  • રામોલા - Ramola
  • રમ્યા - Ramya
  • રાનક - Ranak
  • રંગતી - Rangati
  • રંગિતા - Rangita
  • રાની - Rani
  • રાનીતા - Ranita
  • રંજના - Ranjana
  • રંજિકા - Ranjika
  • રંજિની - Ranjini
  • રંજીતા - Ranjita
  • રન્ના - Ranna
  • રંતિકા - Rantika
  • રાનુ - Ranu
  • રશના - Rashana
  • રાશી - Rashi
  • રસિકા - Rashika
  • રશ્મિકા - Rashmika
  • રશ્મિતા - Rashmita
  • રશ્ના - Rashna
  • રસિકા - Rasika
  • રસ્મિતા - Rasmita
  • રતાંજલિ - Ratanjali
  • રાઠી - Rathi
  • રતિકા - Rathika
  • રત્ના - Ratna
  • રત્નજ્યોતિ - Ratnajyoti
  • રત્નલેખા - Ratnalekha
  • રત્નાલી - Ratnali
  • રત્નમાલા - Ratnamala
  • રત્નામી - Ratnami
  • રત્નાંગી - Ratnangi
  • રત્નપ્રભા - Ratnaprabha
  • રત્નપ્રિયા - Ratnapriya
  • રત્નાવલી - Ratnavali
  • રાવી - Ravi
  • રવિજા - Ravija
  • રવિના - Ravina
  • રવીશા - Ravisha
  • રાયના - Rayana
  • રીનુ - Reenu
  • રીશા - Reesha
  • રીતા - Reeta
  • રીતુ - Reetu
  • રીવા - Reeva
  • રેખા - Rekha
  • રેમ્યા - Remya
  • રેના - Rena
  • રેણુ - Renu
  • રેણુગા - Renuga
  • રેણુકા - Renuka
  • રેણુકાદેવી - Renukadevi
  • રેણુષા - Renusha
  • રેશમી - Reshami
  • રેશ્મા - Reshma
  • રેશમી - Reshmi
  • રેવા - Reva
  • રેવંતી - Revanti
  • રેવતી - Revati
  • રેયા - Reya
  • રિચા - Richa
  • રિદ્ધિ - Riddhi
  • રિદ્ધિમા - Ridhima
  • રિદ્ધમિકા - Ridhmika
  • રિજુતા - Rijuta
  • રિકિતા - Rikita
  • રિક્તા - Rikta
  • રિમઝિમ - Rimjhim
  • રિમ્પા - Rimpa
  • રિન્સી - Rincy
  • રિંકલ - Rinkal
  • રિંકી - Rinki
  • રિનુ - Rinu
  • રીપા - Ripa
  • રીરી - Riri
  • રીશા - Risha
  • ઋષિકા - Rishika
  • રિશિતા - Rishita
  • રિશ્મા - Rishma
  • રીટા - Rita
  • રીતિકા - Ritika
  • રીતુ - Ritu
  • ઋત્વી - Ritvi
  • રિયા - Riya
  • રિયાંકા - Riyanka
  • રોહિણી - Rohini
  • રોહિતા - Rohita
  • રોજીતા - Rojita
  • રોમા - Roma
  • રોમી - Romi
  • રોમીલા - Romila
  • રોનીતા - Ronita
  • રૂપા - Roopa
  • રૂપાલી - Roopali
  • રૂપમ - Roopam
  • રોશની - Roshani
  • રોશિકા - Roshika
  • રોશિતા - Roshita
  • રૂભદ્ર - Rubhdra
  • રૂબી - Rubi
  • રૂબીના - Rubina
  • રૂબિની - Rubini
  • રૂચા - Rucha
  • રૂચી - Ruchi
  • રૂચિકા - Ruchika
  • રૂચિરા - Ruchira
  • રૂચિતા - Ruchita
  • રૂદ્ધિ - Ruddhi
  • રૂધિરા - Rudhira
  • રુદ્રકાલી - Rudrakali
  • રૂદ્રાણી - Rudrani
  • રૂહી - Ruhi
  • રૂહિકા - Ruhika
  • રૂજીતા - Rujita
  • રૂજુ - Ruju
  • રૂજુલ - Rujul
  • રૂજુતા - Rujuta
  • રૂકમણી - Rukmani
  • રૂમા - Ruma
  • રૂપા - Rupa
  • રૂપલ - Rupal
  • રૂપાલી - Rupali
  • રૂપાશી - Rupashi
  • રૂપાશ્રી - Rupashri
  • રૂપગ્નહ - Rupgnah
  • રૂપી - Rupi
  • રૂપીકા - Rupika
  • રૂપિણી - Rupini
  • રૂપસા - Rupsa
  • રૂપસી - Rupsi
  • રૂષા - Rusha
  • રૂશાલી - Rushali
  • રૂષિકા - Rushika
  • રૂષ્યા - Rushya
  • રૂતા - Ruta
  • રૂતાક્ષી - Rutakshi
  • રૂતિકા - Ruthika
  • રૂતુજા - Rutuja
  • રૂતુલ - Rutul
  • રૂત્વા - Rutva
  • રૂત્વી - Rutvi
  • રૂવ્યા - Ruvya



ર પરથી નામ । New Gujarati Baby Names From R



Conclusion


આ લેખમાં તુલા રાશિ (Tula Rashi) નો અક્ષર ર પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From R in Gujarati) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો, અહીં આપેલા નામો તમને કેવા લાગ્યા તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો.

ખાસ: ઉપર આપેલા 'ર પરથી નામ' (Boys & Girls Names from R) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post