Gujarati Calendar 2023 | ગુજરાતી કેલેન્ડર 2023 (PDF Download)

ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, કેલેન્ડર 2023 ગુજરાતી, તારીખિયું, ગુજરાતી તારીખિયું, ગુજરાતી તહેવારો અને રજાઓ 2023, Gujarati Tarikhiyu, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, Vikram Samvat Year 2079, Vikram Samvat Year 2080, Gujarati Calendar Download, Gujarati Calendar PDF

Gujarati Calendar 2023 : આપણા ભારતવર્ષમાં કેલેન્ડર (તારીખિયું) નું ખુબ મહત્વ છે, કારણ કે દિવસ ની શરૂઆત થતા જ કેલેન્ડર (Gujarati Calendar 2023) માં તે દિવસ ની તિથી, પંચાંગ, નક્ષત્ર, જાહેર રજાઓ, વ્રત કથાઓ, જન્મ રાશી, ચોઘડિયા, વિંછુડો, કુંડળી, ગુણ મિલન, વરસાદના નક્ષત્રો, લગ્ન, ગૃહ પ્રવેશ, ખરીદી માટે કેલેન્ડરને જોવામાં આવતું હોય છે.

ગુજરાતી કેલેન્ડર 2023 | Gujarati Calendar with Tithi

અહીંયા આપને વિક્રમ સંવત 2079-80 નું ગુજરાતી કેલેન્ડર (Calendar 2023 in Gujarati) આપવામાં આવ્યું છે, જેમાં તમે તિથિ, એકાદશી, ચતુર્થી, પૂર્ણિમા, અમાવસ્યા, રાજાઓ અને એક સુંદર સુવિચાર સાથે જોઈ શકો છો.

     Download Now     

જાન્યુઆરી 2023 | Gujarati Calendar January 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, જાન્યુઆરી 2023, પોષ-મહા 2023, જાન્યુઆરી 2023 ના તહેવાર, જાન્યુઆરી 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, January 2023, January 2023 Bank Holidays, January 2023 Festivals

જાન્યુઆરી 2023 ના તહેવારો-મહત્વના દિવસો | January 2023 Festival & Holidays

01 રવિવાર - ખ્રિસ્તી નૂતન વર્ષ
02 સોમવાર - પુત્રદા એકાદશી
06 શુક્રવાર - પોષી પૂનમ
11 બુધવાર - સંકષ્ટ ચોથ
14 શનિવાર - મકરસંક્રાતિ/લોહરી, બેન્ક હોલીડે
15 રવિવાર - કાલાષ્ટમી
16 સોમવાર - વાસી ઉત્તરાયણ
18 બુધવાર - ષટ્તિલા એકાદશી વ્રત ઉપવાસ
20 શુક્રવાર - ગુરુ ગોવિંદ સિંહ જયંતી
21 શનિવાર - અમાવાસ્યા
22 રવિવાર - ચંદ્ર દર્શન
23 સોમવાર - સુભાષ ચંદ્ર બોઝ જયંતી
25 બુધવાર - વિનાયક ચતુર્થી
26 ગુરૂવાર - પ્રજાસત્તાક દિવસ, વસંતપંચમી
28 શનિવાર - બેન્ક હોલીડે
29 રવિવાર - દુર્ગાષ્ટમી વ્રત

ફેબ્રુઆરી 2023 | Gujarati Calendar February 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, ફેબ્રુઆરી 2023, મહા-ફાગણ 2023, ફેબ્રુઆરી 2023 ના તહેવાર, ફેબ્રુઆરી 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, February 2023, February 2023 Bank Holidays, February 2023 Festivals

ફેબ્રુઆરી 2023 ના તહેવારો-મહત્વના દિવસો | February 2023 Festival & Holidays

01 બુધવાર - જયા એકાદશી વ્રત
05 રવિવાર - માઘ સ્નાન સમાપ્ત , પૂનમ
09 ગુરૂવાર - સંકષ્ટ ચતુર્થી
11 શનિવાર - બેન્ક હોલીડે
13 સોમવાર - કાલાષ્ટમી
16 ગુરૂવાર - વિજયા એકાદશી
18 શનિવાર - મહાશિવરાત્રી
20 સોમવાર - અમાવાસ્યા
21 મંગળવાર - ચંદ્ર દર્શન
23 ગુરૂવાર - વિનાયક ચતુર્થી
25 શનિવાર - બેન્ક હોલીડે
27 સોમવાર - દુર્ગાષ્ટમી વ્રત

માર્ચ 2023 | Gujarati Calendar March 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, માર્ચ 2023, ફાગણ-ચૈત્ર 2023, માર્ચ 2023 ના તહેવાર, માર્ચ 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, March 2023, March 2023 Bank Holidays, March 2023 Festivals

માર્ચ 2023 ના તહેવારો-મહત્વના દિવસો | March 2023 Festival & Holidays

03 શુક્રવાર - આમલકી એકાદશી વ્રત
07 મંગળવાર - હોલિકા દહન, પૂનમ
08 બુધવાર - ધુળેટી
11 શનિવાર - બેન્ક હોલીડે
14 મંગળવાર - શીતળા સાતમ
15 બુધવાર - કાલાષ્ટમી
18 શનિવાર - પાપમોચની એકાદશી વ્રત
21 મંગળવાર - અમાવાસ્યા
22 બુધવાર -  ગુડી પડવો, ચંદ્ર દર્શન
23 ગુરૂવાર - ચેટીચાંદ
24 શુક્રવાર - રમઝાન માસ પ્રારંભ
25 શનિવાર - બેન્ક હોલીડે
29 બુધવાર - દુર્ગાષ્ટમી વ્રત
30 ગુરૂવાર - રામ નવમી , શ્રી સ્વામિનારાયણ જયંતી

એપ્રિલ 2023 | Gujarati Calendar April 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, એપ્રિલ 2023, ચૈત્ર-વૈશાખ 2023, એપ્રિલ 2023 ના તહેવાર, એપ્રિલ 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, April 2023, April 2023 Bank Holidays, April 2023 Festivals

એપ્રિલ 2023 ના તહેવારો-મહત્વના દિવસો | April 2023 Festival & Holidays

01 શનિવાર - કામદા એકાદશી વ્રત
04 મંગળવાર - મહાવીર જયંતિ
05 બુધવાર - હાટકેશ્વર જયંતિ
06 ગુરૂવાર - હનુમાન જયંતિ, પૂનમ
07 શુક્રવાર - ગુડ ફ્રાઈડે
08 શનિવાર - બેન્ક હોલીડે
13 ગુરૂવાર - કાલાષ્ટમી
14 શુક્રવાર - ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ
16 રવિવાર - વરુથિની એકાદશી વ્રત, વલ્લભાચાર્ય જયંતિ
20 ગુરૂવાર - અમાવાસ્યા, સૂર્યગ્રહણ
21 શુક્રવાર - ચંદ્ર દર્શન
22 શનિવાર - અખાત્રીજ, શ્રી પરશુરામ જયંતિ, બેન્ક હોલીડે
24 સોમવાર - વિનાયક ચતુર્થી
25 મંગળવાર - શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
27 ગુરૂવાર - ગંગા પૂજન
28 શુક્રવાર - દુર્ગાષ્ટમી વ્રત
29 શનિવાર - સીતા નવમી

મે 2023 | Gujarati Calendar May 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, મે 2023, વૈશાખ-જેઠ 2023, મે 2023 ના તહેવાર, મે 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, May 2023, May 2023 Bank Holidays, May 2023 Festivals

મે 2023 ના તહેવારો-મહત્વના દિવસો | May 2023 Festival & Holidays

01 સોમવાર - ગુજરાત દિવસ, મોહિની એકાદશી વ્રત
04 ગુરૂવાર - નૃસિંહ જયંતિ વ્રત
05 શુક્રવાર - બુધ્ધ પૂર્ણિમા, પૂનમ
06 શનિવાર - નારદ જયંતિ
08 સોમવાર - સંકષ્ટ ચતુર્થી
12 શુક્રવાર - કાલાષ્ટમી
13 શનિવાર - બેન્ક હોલીડે
15 સોમવાર - અપરા એકાદશી વ્રત
19 શુક્રવાર - વટ સાવિત્રી વ્રત, અમાવાસ્યા
21 રવિવાર - ચંદ્ર દર્શન
23 મંગળવાર - વિનાયક ચતુર્થી
27 શનિવાર - બેન્ક હોલીડે
28 રવિવાર - દુર્ગાષ્ટમી વ્રત
31 બુધવાર - ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી વ્રત

જૂન 2023 | Gujarati Calendar June 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, જૂન 2023, જેઠ-અષાઢ 2023, જૂન 2023 ના તહેવાર, જૂન 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, June 2023, June 2023 Bank Holidays, June 2023 Festivals

જૂન 2023 ના તહેવારો-મહત્વના દિવસો | June 2023 Festival & Holidays

04 રવિવાર - પૂનમ
07 બુધવાર - સંકષ્ટ ચતુર્થી
10 શનિવાર - કાલાષ્ટમી, બેન્ક હોલીડે
14 બુધવાર - યોગિની એકાદશી
18 રવિવાર - અમાવાસ્યા
19 સોમવાર - ચંદ્ર દર્શન
20 મંગળવાર - રથયાત્રા, અષાઢી બીજ
21 બુધવાર - વર્ષાઋતુ પ્રારંભ
22 ગુરૂવાર - વિનાયક ચતુર્થી
24 શનિવાર - બેન્ક હોલીડે
26 સોમવાર - દુર્ગાષ્ટમી વ્રત
29 ગુરૂવાર - બકરી ઈદ

જુલાઈ 2023 | Gujarati Calendar July 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, જુલાઈ 2023, અષાઢ-શ્રાવણ 2023, જુલાઈ 2023 ના તહેવાર, જુલાઈ 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, July 2023, July 2023 Bank Holidays, July 2023 Festivals

જુલાઈ 2023 ના તહેવારો-મહત્વના દિવસો | July 2023 Festival & Holidays

01 શનિવાર - જયા પાર્વતી વ્રત
03 સોમવાર - ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂજન , પૂનમ
08 શનિવાર - બેન્ક હોલીડે
09 રવિવાર - કાલાષ્ટમી
13 ગુરૂવાર - કામિકા એકાદશી
17 સોમવાર - દિવાસો, અમાવાસ્યા
19 બુધવાર - ચંદ્ર દર્શન
20 ગુરૂવાર - મહોરમ હિજરી
21 શુક્રવાર - વિનાયક ચતુર્થી
22 શનિવાર - બેન્ક હોલીડે
26 બુધવાર - દુર્ગાષ્ટમી વ્રત
28 શુક્રવાર - મહોરમ (આસુરા)
29 શનિવાર - પદ્મિની એકાદશી, શાકવ્રત સમાપ્ત

ઓગસ્ટ 2023 | Gujarati Calendar August 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, ઓગસ્ટ 2023, શ્રાવણ 2023, ઓગસ્ટ 2023 ના તહેવાર, ઓગસ્ટ 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, August 2023, August 2023 Bank Holidays, August 2023 Festivals

ઓગસ્ટ 2023 ના તહેવારો-મહત્વના દિવસો | August 2023 Festival & Holidays

01 મંગળવાર - પૂનમ
04 શુક્રવાર - સંકષ્ટ ચતુર્થી
08 મંગળવાર - કાલાષ્ટમી
12 શનિવાર - પરમા એકાદશી, બેન્ક હોલીડે
15 મંગળવાર - સ્વાતંત્ર્ય દિન
16 બુધવાર - અમાવાસ્યા
17 ગુરૂવાર - ચંદ્ર દર્શન
20 રવિવાર - વિનાયક ચતુર્થી
21 સોમવાર - નાગપાંચમ
22 મંગળવાર - કલ્કી જયંતિ
24 ગુરૂવાર - દુર્ગાષ્ટમી વ્રત
26 શનિવાર - બેન્ક હોલીડે
27 રવિવાર - પવિત્રા એકાદશી
29 મંગળવાર - ઓણમ
30 બુધવાર - રક્ષાબંધન
31 ગુરૂવાર - શ્રાવણી પૂનમ

સપ્ટેમ્બર 2023 | Gujarati Calendar September 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, સપ્ટેમ્બર 2023, શ્રાવણ-ભાદરવો 2023, સપ્ટેમ્બર 2023 ના તહેવાર, સપ્ટેમ્બર 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, September 2023, September 2023 Bank Holidays, September 2023 Festivals

સપ્ટેમ્બર 2023 ના તહેવારો-મહત્વના દિવસો | September 2023 Festival & Holidays

03 રવિવાર - બોળચોથ, સંકષ્ટ ચતુર્થી
04 સોમવાર - નાગ પાંચમ
05 મંગળવાર - રાંધણ છઠ
06 બુધવાર - શીતળા સાતમ, જન્માષ્ટમી
07 ગુરૂવાર - શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ
08 શુક્રવાર - નંદ મહોત્સવ
09 શનિવાર - બેન્ક હોલીડે
10 રવિવાર - અજા એકાદશી
14 ગુરૂવાર - અમાવાસ્યા
16 શનિવાર - ચંદ્રદર્શન
17 રવિવાર - વરાહ જયંતિ
18 સોમવાર - કેવડા તીજ
19 મંગળવાર - ગણેશ ચતુર્થી
20 બુધવાર - ઋષિ પાંચમી, સંવત્સરી
22 શુક્રવાર - ધરો આઠમ
23 શનિવાર - દુર્ગાષ્ટમી વ્રત, રાધા અષ્ટમી, બેન્ક હોલીડે
25 સોમવાર - જયંતી એકાદશી વ્રત
26 મંગળવાર - વામન જયંતિ
27 બુધવાર - ઈદ-એ-મિલાદ
28 ગુરૂવાર - ગણેશ વિસર્જન, અનંત ચતુર્દશી
29 શુક્રવાર - પૂનમ, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
30 શનિવાર - બીજનું શ્રાદ્ધ

ઓક્ટોબર 2023 | Gujarati Calendar October 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, ઓક્ટોબર 2023, ભાદરવો-આસો 2023, ઓક્ટોબર 2023 ના તહેવાર, ઓક્ટોબર 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, October 2023, October 2023 Bank Holidays, October 2023 Festivals

ઓક્ટોબર 2023 ના તહેવારો-મહત્વના દિવસો | October 2023 Festival & Holidays

01 રવિવાર - ત્રીજનું શ્રાદ્ધ
02 સોમવાર - ગાંધી જયંતિ, ચોથનું શ્રાદ્ધ
03 મંગળવાર - ઈદ-એ-મૌલુદ, પાંચમનું શ્રાદ્ધ
04 બુધવાર - છઠનું શ્રાદ્ધ
05 ગુરૂવાર - સાતમનું શ્રાદ્ધ
06 શુક્રવાર - કાલાષ્ટમી, આઠમનું શ્રાદ્ધ
07 શનિવાર - નોમનું શ્રાદ્ધ 
08 રવિવાર - દશમનું શ્રાદ્ધ 
09 સોમવાર - એકાદશીનું શ્રાદ્ધ 
10 મંગળવાર - ઇન્દિરા એકાદશી, મઘા શ્રાદ્ધ 
11 બુધવાર - બારસનું શ્રાદ્ધ 
12 ગુરૂવાર - તેરસનું શ્રાદ્ધ 
13 શુક્રવાર - ચૌદસનું શ્રાદ્ધ 
14 શનિવાર - અમાવસ્યા, અમાસનું શ્રાદ્ધ, બેન્ક હોલીડે
15 રવિવાર - નવરાત્રી પ્રારંભ
16 સોમવાર - ચંદ્રદર્શન
18 બુધવાર - વિનાયક ચતુર્થી
20 શુક્રવાર - સરસ્વતી આવાહન
21 શનિવાર - સરસ્વતી પૂજન
22 રવિવાર - દુર્ગાષ્ટમી વ્રત
23 સોમવાર - મહા નવમી
24 મંગળવાર - દશેરા, વિજયા દશમી
25 બુધવાર - પાંશાકુશા એકાદશી
28 શનિવાર - શરદ પૂનમ, બેન્ક હોલીડે
29 રવિવાર - ચંદ્રદર્શન
31 મંગળવાર - સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

નવેમ્બર 2023 | Gujarati Calendar November 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, નવેમ્બર 2023, આસો-કારતક 2023, નવેમ્બર 2023 ના તહેવાર, નવેમ્બર 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, November 2023, November 2023 Bank Holidays, November 2023 Festivals

નવેમ્બર 2023 ના તહેવારો-મહત્વના દિવસો | November 2023 Festival & Holidays

01 બુધવાર - કરવા ચોથ, સંકષ્ટ ચતુર્થી
05 રવિવાર - કાલાષ્ટમી
09 ગુરૂવાર - રમા એકાદશી, વાઘ બારસ
10 શુક્રવાર - ધનતેરસ
11 શનિવાર - કાળીચૌદસ
12 રવિવાર - દિવાળી/લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન
13 સોમવાર - નૂતન વર્ષ દિન, શારદા પૂજન
14 મંગળવાર - ચંદ્ર દર્શન
15 બુધવાર - ભાઈ બીજ
18 શનિવાર - લાભ પાંચમ
19 રવિવાર - છઠ પૂજા
20 સોમવાર - જલારામ જયંતિ, દુર્ગાષ્ટમી વ્રત
24 શુક્રવાર - તુલસી વિવાહ
26 રવિવાર - દેવ દિવાળી
27 સોમવાર - પૂનમ, ગુરુનાનક જયંતિ

ડિસેમ્બર 2023 | Gujarati Calendar December 2023


ગુજરાતી કેલેન્ડર, કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર 2023, ડિસેમ્બર 2023, કારતક-માગસર 2023, ડિસેમ્બર 2023 ના તહેવાર, ડિસેમ્બર 2023 ના બેન્ક હોલીડે, તારીખિયું, Gujarati Calendar, Gujarati Calendar 2023, Calendar, Calendar 2023 Gujarati, December 2023, December 2023 Bank Holidays, December 2023 Festivals

ડિસેમ્બર 2023 ના તહેવારો-મહત્વના દિવસો | December 2023 Festival & Holidays

05 મંગળવાર - કાલાષ્ટમી
08 શુક્રવાર - ઉત્પતિ એકાદશી
12 મંગળવાર - અમાવાસ્યા
14 ગુરૂવાર - ચંદ્રદર્શન
20 બુધવાર - દુર્ગાષ્ટમી વ્રત
22 શુક્રવાર - ભગવદ્ ગીતા જયંતિ , વિજયા એકાદશી
25 સોમવાર - નાતાલ (ક્રિસમસ)
26 મંગળવાર - દત્તાત્રેય જયંતિ , બોક્સિંગ ડે, પૂનમ
31 રવિવાર - 31st ડિસેમ્બર

ગુજરાતી કેલેન્ડર 2023 ડાઉનલોડ । Gujarati Calendar 2023 PDF Download

gujarati calendar download, gujarati calendar pdf download, 2023 gujarati calendar, 2023 gujarati calendar download, 2023 gujarati calendar pdf download, calendar 2023 in gujarati, gujarati calendar 2023, calendar 2023, 2023 calendar download, gujarati calendar download, gujarati calendar 2023 with tithi, 2023 ગુજરાતી કેલેન્ડર ડાઉનલોડ, કેલેન્ડર 2023 ડાઉનલોડ, 2023 કેલેન્ડર pdf ડાઉનલોડ, ગુજરાતી કેલેન્ડર 2023

અહીંયા આપને વિક્રમ સંવત 2079-80 નું ગુજરાતી કેલેન્ડર 2023 આપવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય તહેવારો, તિથિઓ અને જયંતિ કઈ તારીખે છે તે જાણવા માટે આપણે અંગ્રેજી કેલેન્ડર નહીં પણ ગુજરાતી તારીખીયુ વાપરતા હોય છે.

નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે ડિજિટલ ગુજરાતી કૅલેન્ડર 2023 નું તમારા કોમ્પ્યુટર કે મોબાઈલ માં જોઈ શકો છો અથવા ડાઉનલોડ/સેવ કરી શકો છો.

      Download Now      

Do not copy or sell the "Gujarati Calendar 2023" provided here in any way, subject under Copyright.

જો આપને અહીં આપેલા કેલેન્ડર ને ડાઉનલોડ કરવામાં તકલીફ પડે તો તમે અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અથવા અમારો સંપર્ક કરી શકો છો.

Conclusion

ઉપરોક્ત આપને ગુજરાતી વાર-તહેવાર અનુસાર બનાવેલ કેલેન્ડર આપવામાં આવ્યું છે. જેને જોઈ આપને ખ્યાલ આવે કે કઈ તારીખે કયો તહેવાર, તિથિ કે વાર છે. આપેલા કેલેન્ડર ને અમે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં અને સરળ રાખવાનો પ્રયાસ કર્યો છે, જેથી કરી સૌ લોકોને સમજાઈ શકે.

નોંધ: આ પેજ ને તમારા ડિવાઈઝ માં જરૂરથી સેવ કરી લો જેથી કરીને ભવિષ્યમાં તમારે જ્યારે પણ ગુજરાતી કેલેન્ડર (Calendar 2023) ની જરૂર પડે ત્યારે તમારે બીજી કોઈ વેબસાઈટ પર જઈ ને સમય ન વેડફવો પડે.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને FacebookInstagramTwitter અને Google News પર ફોલો કરો.

તમે આજના ચોઘડિયા અમારી વેબસાઈટ પર શોધી શકો છો, લિંક નીચે આપેલી છે.

1 Comments

Previous Post Next Post