આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની લિસ્ટ આપેલી છે, જેમાં અહીંયા મેષ રાશિ અ,લ,ઈ અક્ષર પરથી છોકરાના નામ (Mesh Rashi Name Boy Gujarati) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં મેષ રાશિના અ, લ, ઈ પરથી નામ બાબો (Mesh Rashi Name Gujarati) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.
{tocify} $title={અનુક્રમણિકા}
{tocify} $title={અનુક્રમણિકા}
અ પરથી નામ | Boy Names Starting with A in Gujarati
અહીંયા આપને મેષ રાશિ નામ માં અ અક્ષર પરથી છોકરા ના નામ (Baby Boy Name from A in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (A Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.
અ પરથી છોકરાઓના નામ | Boy Names from A Gujarati
- આહાન - Aahan
- આકાશ - Aakaash
- આકલ્પ - Aakalp
- અકુલ - Akul
- આકાંક્ષ - Aakansh
- આયુષ - Aayush
- આયુષ્માન - Aayushman
- આયુ - Aayu
- આર્યાન - Aaryan
- આરવ - Aarav
- આદિત્ય - Aditya
- આદિદેવ - Aadidev
- અક્ષય - Akshay
- આતિષ - Aatish
- આયાંશ - Aayansh
- આદર્શ - Aadarsh
- આદિત - Aadit
- આધિ - Aadhi
- આદિવ - Aadiv
- આદિજય - Aadijay
- આદ્ય - Aadya
- આધર - Aadhar
- આગમન - Aagman
- આગ્નેય - Aagney
- અંગદ - Angad
- આઘોષ - Aaghosh
- અહલાદ - Aahlaad
- આહનીક - Aahnik
- અખિલ - Akhil
- અખિલેશ - Akhilesh
- આલેખ - Aalekh
- આર્નવ - Aarnav
- આર્પીત - Aarpit
- આરુષ - Aarush
- અર્થ - Aarth
- આર્યવ - Aaryav
- આશિષ - Aashish
- આશુતોષ - Aashutosh
- આશંક - Aashank
- આશ્રય - Aashray
- આશુ - Aashu
- અસીમ - Aasim
- અભિજય - Abhijay
- અભિજત - Abhijat
- અભિરથ - Abhirath
- અભિજીત - Abhijit
- અભિલાષ - Abhilash
- અભિમાન - Abhiman
- અભિમન્યુ - Abhimanyu
- અભિવીરા - Abhivira
- અભિનંદન - Abhinandan
- અભિનવ - Abhinav
- અભિનય - Abhinay
- અભિનિત - Abhineet
- અભીર - Abhir
- અભીરથ - Abhirath
- અધિશ - Adheesh
- અધિરાજ - Adhiraj
- અદ્રશ્ય - Adhrsya
- અદ્વૈત - Adaitya
- અમર - Amar
- અમરદીપ - Amardeep
- આનંદ - Anand
- અનંત - Anant
- અનિક - Anik
- અનિલ - Anil
- અનિશ - Anish
- અનિરુદ્ધ - Aniruddha
- અંજય - Anjay
- અંકિત - Ankit
- અંકુર - Ankur
- અંકુશ - Ankush
- અંશ - Ansh
- અંશુક - Anshuk
- અનુજ - Anuj
- અનુપ - Anup
- અનુરાગ - Anuraag
- અપૂર્વ - Apurv
- અરણ - Aran
- અર્થિત - Athirt
- અરાવ - Arav
- અર્ચિત - Archit
- અચલ - Achal
- અર્ચેશ - Archesh
- અચ્યુત - Achyut
- અરિહંત - Arihant
- અર્જિત - Arjit
- અખંડ - Akhand
- અર્જુન - Arjun
- અર્ણવ - Arnav
- અર્પણ - Arpan
- અર્પેન - Arpen
- અર્શદ - Arshad
- અરુદ્ર - Arudra
- આર્યન - Aryan
- અશોક -Ashok
- આશિલ - Aashil
- આશિન - Aashin
- અશ્રિથ - Ashrith
- અશ્વિન - Ashwin
- અતીત - Ateet
- અથર્વ - Atharv
- અતુલ - Atul
- અવી - Avi
- અવિનાશ - Avinash
- આમિર - Aamir
- અભય - Abhay
- અક્ષય - Akshay
- આધુનિક - Aadhunik
- આકાર - Aakaar
- અભિનંદન - Abhinandan
- અજિત - Ajit
- આલોક - Alok
- અમિત - Ameet
- અમીતેશ - Amitesh
- અમૂલ્ય - Amulya
- ઓમકાર - Omkar
- આદિતેય - Aaditey
- અનુભવ - Anubhav
- અનન્ય - Anany
- અનુપમ - Anupam
- અનિકેત - Aniket
- અનુપ - Anup
- અંજન - Anjan
- આધીરા - Aadhira
- આગમ - Aagam
- આહવાન - Aahvan
- અભિકંશ - Abhikansh
- અભિજ્ઞાન - Abhigyan
- અભિસાર - Abhisar
- અભિવીરા - Abhivira
- અવધેશ - Avadhesh
- આવિષ્કાર - Aavishkar
- અવિષ - Avish
- અવધ - Avadh
- અક્ષત - Akshat
- અક્ષિત - Akshit
- અહમ - Aham
લ પરથી નામ | Boy Names Starting with L in Gujarati
અહીંયા આપને મેષ રાશિ નામ માં લ અક્ષર પરથી છોકરા ના નામ (Baby Boy Name From L in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (L Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.લ પરથી છોકરાઓના નામ | Boy Names from L Gujarati
- લલિત - Lalit
- લક્ષિત - Lakshit
- લાભ - Laabh
- લિશાન્થ - Lishanth
- લિથવિક - Lithvik
- લાલામણી - Laalamani
- લવ્યંશ - Lavyansh
- લોચન - Lochan
- લાવણ્યા - Laavanya
- લાવીશ - Lavish
- લાભ - Labh
- લક્ષ - Laksh
- લવલેશ - Lavlesh
- લવ - Lav
- લવકુશ - Luvkush
- લખન - Lakhan
- લક્ષન - Lakshan
- લિશાન - Lishan
- લિયાન - Liyan
- લક્ષની - Lakshany
- લેખ - Lekh
- લક્ષવ - Lakshav
- લક્ષેશ - Lakshesh
- લતેશ - Latesh
- લોકેશ - Lokesh
- લોકિત - Lokit
- લોકનેત્ર - Loknetra
- લિકિત - Likit
- લેહાન - Lehan
- લિશાન - Lishan
- લાલન - Lalan
- લક્ષન - Lakshan
- લક્ષ્મણ - Lakshman
- લાલચંદ - Lalchand
- લલિતેશ - Lalitesh
- લતિષ - Latish
- લલિતેશ - Lalitesh
- લાલિત્ય - Lalitya
- લંકેશ - Lankesh
- લલિતકુમાર - Lalitkumar
- લાલજી - Lalji
- લાયક - Layak
- લીખીત - Likhit
- લિનાંશુ - Linanshu
- લિનક - Linak
- લિમેશ - Limesh
- લિખિત - Likhit
- લાલુ - Laloo
- લીનેશ - Lineesh
- લોકનાથ - Loknath
- લોમેશ - Lomesh
- લેખેશ - Lekhesh
- લક્ષ્મણ - Laxman
- લુવ્યા - Luvya
- લેખન - Lekhan
- લેખિત - Lekhit
- લિજેશ - Lijesh
- લિપિન - Lipin
- લિથેશ - Lithesh
- લોક - Lok
- લોગેશ - Logesh
- લોહેન્દ્ર - Lohendra
- લોહિત - Lohit
- લોકજીત - Lokajit
- લોકેન્દર - Lokender
ઈ પરથી નામ | Boy Names Starting with E in Gujarati
અહીંયા આપને મેષ રાશિ નામ માં ઈ અક્ષર પરથી છોકરા ના નામ (Baby Boy Name From E in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (E Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.ઈ પરથી છોકરાઓના નામ | Boy Names from E Gujarati
- ઈશ - Eash
- ઈશાન - Eashan
- ઈભાન - Ebhan
- ઈદનીત - Ednit
- ઈદાંત - Edhant
- ઈશ્વર - Eeshwar
- ઈકા - Eka
- ઈકાક્ષ - Ekaaksh
- ઈકાંત - Ekaant
- ઈકાત્મા - Ekatama
- ઈકચંદ્ર - Ekachandra
- ઈકાગ્રહ - Ekagrah
- ઈકાક્ષા - Ekaksha
- ઈક્ષક - Ekshak
- ઈકશન - Ekshan
- ઈકલા - Ekala
- ઈકલવ્ય - Ekalavya
- ઈકલિંગા - Ekalinga
- ઈકનાથ - Ekanath
- ઈકાણી - Ekani
- ઈકાંશ - Ekansh
- ઈકવીરા - Ekvira
- ઈકરુત - Ekrut
- ઈક્ષિત - Ekshit
- ઈલેશ - Elesh
- ઇલાંશુ - Elanshu
- ઈમાન - Eman
- ઈમાયશ - Emaish
- ઈન્દ્રા - Endra
- ઈન્દ્રરાજ - Endraraj
- ઈન્દ્રજીત - Endrajit
- ઈન્દ્રનીલ - Endranil
- ઈન્દ્રસેન - Endrasen
- ઈન્દ્રેશ - Endresh
- ઈનીત - Eneet
- ઈરાજ - Eraj
- ઈર્યા - Erya
- ઈષ - Esh
- ઈશાન - Eshan
- ઈશાંક - Eshank
- ઈશાંત - Eshant
- ઈશેન - Eshen
- ઈશિત - Eshit
- ઇશુમય - Eshumay
- ઈતી - Etti
- ઈતીશ - Etish
- ઈતેશ - Etesh
- ઈતેન - Eten
- ઈવ્યાન - Evyan
આ જુઓ | મેષ રાશિ ના નામ
આ જુઓ | અ પરથી બાળકોના નામ
આ જુઓ | લ પરથી બાળકોના નામ
આ જુઓ | ઈ પરથી બાળકોના નામ
ખાસ: ઉપર આપેલા મેષ રાશિ ના A, L, E અક્ષરોના નામ (Mesh Rashi Name in Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
આ જુઓ | અ પરથી બાળકોના નામ
આ જુઓ | લ પરથી બાળકોના નામ
આ જુઓ | ઈ પરથી બાળકોના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને મેષ રાશિ ના અક્ષર અ, લ, ઈ પરથી બોય ના નામ (Mesh Rashi Name Boy Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Hindu Boy from A, L, E in Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા મેષ રાશિ ના A, L, E અક્ષરોના નામ (Mesh Rashi Name in Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
Atharv
ReplyDeleteA rashi new name
Delete