આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા મેષ રાશિ અ લ ઈ પરથી નામ છોકરી (Mesh Rashi Name Girl) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં મેષ રાશિના અ, લ, ઈ અક્ષર પરથી નામ (Mesh Rashi Names in Gujarati) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.
{tocify} $title={અનુક્રમણિકા}
આ જુઓ | મેષ રાશિ ના નામ
આ જુઓ | અ પરથી બાળકોના નામ
આ જુઓ | લ પરથી બાળકોના નામ
આ જુઓ | ઈ પરથી બાળકોના નામ
ખાસ: ઉપર આપેલા મેષ રાશિ ના A, L, E અક્ષરોના નામ (Mesh Rashi Name Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
{tocify} $title={અનુક્રમણિકા}
અ પરથી નામ | Girl Names Starting with A in Gujarati
અહીંયા આપને મેષ રાશિ ના અ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Name From A in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (A Par Thi Name Girl Gujarati) પસંદ કરી શકો છો.અ પરથી છોકરીઓના નામ | Girl Names from A Gujarati
- આદ્યા - Aadhya
 - આભા - Aabha
 - અધીલા - Aadhila
 - આદ્રતી - Aadrti
 - અધીરા - Aadhira
 - અધિશ્રી - Aadhishri
 - આઘન્યા - Aaghnya
 - ઐષા - Aaisha
 - આકાંક્ષા - Aakanksha
 - આકર્ષિકા - Aakarshika
 - આકૃતિ - Aakruti
 - અંજના - Anjana
 - અલોકા - Aaloka
 - આમિરાહ - Aamirah
 - આંચલ - Aanchal
 - આંશી - Aanshi
 - અનિષ્કા - Aanishka
 - અપેક્ષા - Aapeksha
 - આરાધના - Aaradhana
 - આરવી - Aaravi
 - આરિણના - Aarianna
 - આર્શી - Aarashi
 - આરોહી - Aarohi
 - આરુ - Aaru
 - આરુષિ - Aarushi
 - આર્વી - Aarvi
 - આરીની - Aarini
 - આરિત્રા - Aaritra
 - આરઝૂ - Aarzoo
 - આદાહ - Adah
 - આશ્રીથા - Aashritha
 - આસ્થા - Aastha
 - આશી - Aashi
 - આશિકા - Aashika
 - આસ્થિકા - Asthika
 - અજિરા - Ajira
 - અજીમા - Ajima
 - અશાંતિ - Ashanti
 - આશ્થા - Aashtha
 - આથમિકા - Aathmika
 - અતિથિ - Atithi
 - આતીશા - Aatisha
 - આવિષ્કા - Aavishka
 - આયુષી - Aayushi
 - અભા - Abha
 - અભયા - Abhaya
 - અભતી - Abhati
 - અભદ્રિકા - Abhdrika
 - અભદ્રીજા - Abhdrija
 - અભિલાષા - Abhilasha
 - અભિનિતી - Abhiniti
 - અભિરુચિ - Abhiruchi
 - અભિરૂપા - Abhirupa
 - અભિશ્રી - Abhisri
 - અભિતિ - Abhiti
 - અચળ - Achal
 - અદા - Adaa
 - અધીરા - Adhira
 - અધિશા - Adisha
 - અધિલક્ષ્મી - Adhilakshmi
 - અધ્યા - Adhya
 - અધિશ્રી - Adhishree
 - અદિરા - Adira
 - અદિયા - Adiya
 - અદિતિ - Aditi
 - અદિતા - Adita
 - અહાના - Ahana
 - અહિંલીયા - Ahiliya
 - આહુતિ - Ahuti
 - આકાંશા - Akansha
 - અક્ષા - Aksha
 - અકિલા - Akila
 - અક્ષિતા - Akshita
 - અક્ષરા - Akshara
 - અલાકા - Alaka
 - અલકનંદા - Alaknanda
 - આલિયા - Alia
 - અલીષા - Alisha
 - અલ્પા - Alpa
 - અલોપી - Alopi
 - અલ્પના - Alpana
 - અલ્કા - Alka
 - અંબાલિકા - Ambalika
 - અમાની - Amani
 - અમિરા - Ameera
 - અમિષા - Ameesha
 - અંબા - Amba
 - અમિતા - Amita
 - અમીના - Amena
 - અમિતિ - Amiti
 - અમૃતી -Amruti
 - અમ્રિતા - Amrita
 - અમૃતા - Amruta
 - અમૃષા -Amrusha
 - અનામિકા - Anamika
 - અનામિત્ર - Anamitra
 - આનંદી - Anandi
 - આનંદીતા - Anandita
 - અનાવી - Anavi
 - અનુભા - Anubha
 - અંતરા - Antra
 - અનાયા - Anaya
 - અંચલ - Anchal
 - અનચિતા - Anchita
 - અંગારિકા - Angarika
 - અંગુરી - Anguri
 - અનીસાહ - Anisah
 - અનીષા - Anisha
 - અંશી - Anshi
 - અનિકા - Anika
 - અનિતા - Anita
 - અંજલિ - Anjali
 - અંજુશ્રી - Anjushree
 - અંકિતા - Ankita
 - અનવિકા - Anvika
 - અનૈકા - Anaika
 - અન્ના - Anna
 - અનન્યા - Ananya
 - અનોખી - Anokhi
 - અંશુલા - Anshula
 - અંતરા - Antara
 - અંતિકા - Antika
 - અનુજા - Anuja
 - અનુલેખા - Anulekha
 - અનુષ્કા - Anushka
 - અનુમતિ - Anumati
 - અનુવા - Anuva
 - અનુપ્રિયા - Anupriya
 - અનુરાધા - Anuradha
 - અન્વિતા - Anvita
 - અપરિતા - Aparita
 - અપરા - Apara
 - અપ્સરા - Apsara
 - અપેક્ષા - Apeksha
 - અકિલા - Aqila
 - આરાધના - Aradhana
 - અર્ચા - Archa
 - અરણી - Arani
 - અર્ચના - Archana
 - અર્ચિ - Archi
 - અર્ચિતા - Archita
 - અરિકા - Arika
 - એરીકા - Areca
 - અર્પણા - Arpana
 - અર્થી - Arthi
 - અર્થિતા - Arthita
 - અરૂંધતી - Arundhati
 - અરૂણિમા - Arunima
 - અરુસી - Arusi
 - આર્યના - Aryna
 - અસિકા - Asika
 - અસ્તુતિ - Astuti
 - અશ્વિની - Ashwini
 - અસિતા - Asita
 - અસ્મિતા - Asmita
 - અસ્તિ - Asti
 - અસ્થિ - Asthi
 - અશ્વરી - Asavari
 - અથેરા - Athera
 - અવની - Avani
 - અવંતી - Avanti
 - અવનીતા - Avnita
 - અવંતિકા - Avantika
 - અવીની - Avini
 - અવણી - Avni
 - આયુષી - Ayushi
 - આયરા - Ayra
 - અયાંશી - Ayaanshi
 
લ પરથી નામ | Girl Names Starting with L in Gujarati
અહીંયા આપને મેષ રાશિ ના લ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From L in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (L Par Thi Name Girl Gujarati) પસંદ કરી શકો છો.લ પરથી છોકરીઓના નામ | Girl Names from L Gujarati
- લવિશા - Lavisha
 - લતાશા - Latasha
 - લતા - Lata
 - લલિતા - Lalita
 - લાભા - Laabha
 - લાવણ્યા - Lavanya
 - લજામણી - Lajamani
 - લાડલી - Ladali
 - લૈક્યા - Laikya
 - લજ્જા - Lajja
 - લક્ષણા - Lakshana
 - લજ્જાવતી - Lajjawati
 - લહિતા - Lahita
 - લીબા - Leeba
 - લજવંતી - Lajwanti
 - લક્ષા - Laksha
 - લજ્જિતા - Lajjita
 - લક્ષના - Lakxana
 - લક્ષિકા - Lakshika
 - લાખી - Lakhi
 - લક્ષા - Laxa
 - લક્ષિતા - Lakshita
 - લક્ષ્મી - Lakshmi
 - લક્ષ્મીકા - Lakshmika
 - લક્ષ્મીપ્રિયા - Lakshmipriya
 - લક્ષ્યા - Lakshyaa
 - લલના - Lalana
 - લજીતા - Lajita
 - લભ્યા - Labhya
 - લાભા - Labha
 - લાલી - Lali
 - લાલીમા - Lalima
 - લલિતા - Lalita
 - લારણ્યા - Laranya
 - લસિથા - Lasitha
 - લસ્યા - Lasya
 - લાર્મિકા - Larmika
 - લાસ્યા - Laasya
 - લવંગી - Lavangi
 - લવલી - Lavali
 - લવલીન - Lavleen
 - લાવણી - Lavani
 - લમીશા - Lamisha
 - લવંતી - Lawanti
 - લૈલા - Laila
 - લવીના - Laveena
 - લાયા - Laya
 - લીલા - Leela
 - લેશા - Lesha
 - લેખા - Lekha
 - લેખી - Lekhi
 - લેખ્યા - Lekhya
 - લેખાણા - Lekhana
 - લેક્યા - Lekya
 - લીપી - Leepi
 - લીલીમા - Leelima
 - લીના - Leena
 - લીરા - Leera
 - લીશા - Leesha
 - લીપાક્ષી - Leepakshi
 - લીલાવતી - Lilawati
 - લિપિકા - Lipika
 - લિમ્ના - Limnna
 - લિન્શી - Linshi
 - લિનાશા - Linasha
 - લિપ્સા - Lipsa
 - લિસા - Lissa
 - લિશા - Lisha
 - લિયા - Liya
 - લિયાના - Liyana
 - લિપી - Lipi
 - લિવા - Liva
 - લીના - Lina
 - લોચના - Lochana
 - લોહિની - Lohini
 - લોહિતા - Lohita
 - લોપા - Lopa
 - લોના - Lona
 - લોગિતા - Logita
 - લોકમૈત્રી - Lokmaitri
 - લોકમાયા - Lokmaya
 - લોકાવ્યા - Lokavya
 - લોકિતા - Lokita
 - લોકયિની - Lokyini
 - લોપમુદ્રા - Lopamudra
 - લોક્સી - Loxi
 - લ્યુના - Luna
 - લુની - Luni
 
ઈ પરથી નામ | Girl Names Starting with E in Gujarati
અહીંયા આપને મેષ રાશિ ના ઈ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Name From E in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (E Par Thi Name Girl Gujarati) પસંદ કરી શકો છો.ઈ પરથી છોકરીઓના નામ | Girl Names from E Gujarati
- ઈશ્વરી - Easwari
 - ઈભા - Ebha
 - ઈછુમતી - Echhumati
 - ઈચ્છા - Echcha
 - ઈદિકા - Edika
 - ઈધા - Edha
 - ઈધિથા - Edhitha
 - ઈધિકા - Edhika
 - ઈશા - Eesha
 - ઈહિમાયા - Ehimaya
 - ઈહા - Eha
 - ઈલા - Eila
 - ઈરાવતી - Eiravathi
 - ઈકાંધાણા - Ekadhana
 - ઈકજા - Ekaja
 - ઈકાંથા - Ekantha
 - ઈકાન્તિકા - Ekantika
 - ઈકાવલી - Ekavali
 - ઈકીશા - Ekisha
 - ઈક્ષિતા - Ekshita
 - ઈખા - Ekha
 - ઈકતા - Ekta
 - ઈલા - Ela
 - ઈલાક્ષી - Elakshi
 - ઈલિયા - Eliya
 - ઈલેશા - Elesha
 - ઈમલી - Emali
 - ઈમની - Emani
 - ઈમ્લા - Emla
 - ઈમરશી - Emarshi
 - ઈમી - Emi
 - ઈના - Ena
 - ઈનાયત - Enayat
 - ઈનાયા - Enaya
 - ઈનાક્ષી - Enakshi
 - ઇંદુ - Endu
 - ઇંદુજા - Enduja
 - ઈનીકા - Enika
 - ઈન્દ્રા - Endra
 - ઈન્દ્રદેવી - Endradevi
 - ઈન્દ્રાક્ષી - Endrakshi
 - ઈન્દ્રાણી - Endrani
 - ઈન્દ્રાયણી - Endrayani
 - ઇંદ્રિશા - Endrisha
 - ઇંદ્રિતા - Endrita
 - ઈદુલેખા - Endulekha
 - ઈદુમતી - Endumati
 - ઈનુ - Enu
 - ઈપ્સા - Epsa
 - ઈપ્સિતા - Epshita
 - ઈરાની - Erani
 - ઈરિકા - Ereka
 - ઈષા - Esha
 - ઈષી - Eshi
 - ઈસ્મા - Esma
 - ઈશાના - Eshana
 - ઈશારા - Eshara
 - ઈશાની - Eshani
 - ઈશાનિકા - Eshanika
 - ઈશાન્યા - Eshanya
 - ઈશ્વરી - Eshvari
 - ઈશ્કા - Eshka
 - ઈશિકા - Eshika
 - ઈશિતા - Eshita
 - ઈષ્ટા - Eshtta
 - ઈશ્મા - Eshma
 - ઈશ્મિકા - Eshmika
 - ઈતા - Eta
 - ઈતાશા - Etasha
 - ઈતિશ્રી - Etishree
 - ઈતિકા - Etika
 - ઈથ્યા - Ethya
 - ઈથિની - Ethini
 - ઈવા - Eva
 
આ જુઓ | મેષ રાશિ ના નામ
આ જુઓ | અ પરથી બાળકોના નામ
આ જુઓ | લ પરથી બાળકોના નામ
આ જુઓ | ઈ પરથી બાળકોના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને મેષ રાશિ ના અક્ષર અ લ ઈ પરથી Girl ના નામ (Mesh Rashi Name Girl in Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરી (Hindu Girl from A in Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા મેષ રાશિ ના A, L, E અક્ષરોના નામ (Mesh Rashi Name Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.




Liksha
ReplyDeleteAvisha
ReplyDeleteઆલુ
ReplyDeleteઆલબાઈ
અવંતિકા
ReplyDeleteAvira
ReplyDeleteEra
અનવી
ReplyDelete