બ પરથી નામ | Names From B in Gujarati
અહીંયા આપને વૃષભ રાશિ ના બ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From B) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (Baby Girl Names) પસંદ કરી શકો છો.બ પરથી છોકરીઓના નામ | Girl Names From B
- બાની - Baani
- બબ્બી - Babbi
- બેબી - Baby
- બબીતા - Babita
- બબલી - Babli
- બદ્રિકા - Badrika
- બાગેશ્રી - Bageshri
- બહ્નિશિખા - Bahnnisikha
- બહુગન્ધા - Bahugandha
- બૈસાખી - Baisakhi
- બકુલા - Bakula
- બાલા - Bala
- બામિની - Bamini
- બંદના - Bandana
- બાંધુરા - Bandhura
- બાની - Bani
- બનિતા - Banita
- બનમાલા - Banmala
- બંસરી - Bansari
- બાનુ - Banu
- બરખા - Barkha
- બારશા - Barsha
- બસંતી - Basanti
- બીના - Beena
- બેનિશા - Benisha
- બિનીતા - Benita
- બેલા - Bela
- બેલીના - Belina
- બિયાના - Bianna
- બીબીના - Bibina
- બિદિશા - Bidisha
- બીજલ - Bijal
- બિલ્વા - Bilva
- બિલવાણી - Bilvani
- બિનલ - Binal
- બિંદિયા - Bindiya
- બિન્દ્રા - Bindra
- બિન્ની - Binny
- બિંદુ - Bindu
- બિની - Bini
- બિનિતા - Binita
- બિપાશા - Bipasha
- બિશાખા - Bishakha
- બ્રિન્દા - Brinda
- બ્રિન્ધા - Brindha
- બ્રિસ્તી - Bristi
વ પરથી નામ | Names From V in Gujarati
અહીંયા આપને વૃષભ રાશિ ના વ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From V) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (Baby Girl Names) પસંદ કરી શકો છો.વ પરથી છોકરીઓના નામ | Girl Names From V
- વાગીશ્વરી - Vaagiswari
- વાણી - Vaani
- વસંતી - Vaasanti
- વાચી - Vachi
- વાચ્યા - Vachya
- વાગ્દેવી - Vagdevi
- વાગેશ્વરી - Vageeshwari
- વાગીની - Vagini
- વાગીશા - Vagisha
- વાગીશ્વરી - Vagishwari
- વહિની - Vahini
- વૈભવી - Vaibhavi
- વૈદેહી - Vaidehi
- વૈગા - Vaiga
- વૈજંતી - Vaijanti
- વૈજન્તીમાલા - Vaijantimala
- વૈજયંતી - Vaijayanti
- વૈખા - Vaikha
- વૈનવી - Vainavi
- વૈશાલી - Vaishali
- વૈષ્ણવી - Vaishnavi
- વૈશાવી - Vaishavi
- વૈશુ - Vaishu
- વૈશ્વી - Vaishvi
- વજ્ર - Vajra
- વજ્રમાલા - Vajramala
- વલ્લભા - Vallabha
- વલ્લભી - Vallabhi
- વલ્લરી - Vallari
- વલ્લી - Valli
- વલ્લિકા - Vallika
- વલસાળા - Valsala
- વામદેવી - Vamdevi
- વામિકા - Vamika
- વામિલ - Vamil
- વામસી - Vamsee
- વણજા - Vanaja
- વનજક્ષી - Vanajakshi
- વનમાલા - Vanamala
- વનાણી - Vanani
- વંદના - Vandana
- વંદિતા - Vandita
- વનીશા - Vaneesha
- વાણી - Vani
- વનિષા - Vanisha
- વનિશ્રી - Vanishree
- વનિષ્ઠા - Vanishta
- વનિતા - Vanita
- વનાજા - Vnaja
- વંજન - Vanjan
- વનલતા - Vanlataa
- વનમયી - Vanmayi
- વંશી - Vanshi
- વંશિકા - Vanshika
- વાણ્યા - Vanya
- વરા - Varaa
- વરદા - Varada
- વરલક્ષ્મી - Varalaxmi
- વર્ચા - Varchaa
- વરદાણી - Vardani
- વરેણ્યા - Varenya
- વારી - Vari
- વરિજા - Varija
- વર્ણા - Varna
- વર્ણિકા - Varnika
- વર્ષા - Varsha
- વર્ષિતા - Varshitha
- વરુણ - Varuna
- વરુણવી - Varunavi
- વરુણી - Varuni
- વસંત - Vasanta
- વાસંતી - Vasanthi
- વસુદા - Vasuda
- વસુધા - Vasudha
- વસુધરા - Vasudhara
- વત્સલા - Vatsala
- વાયા - Vaya
- વેદ - Veda
- વેધ - Vedha
- વેદિકા - Vedika
- વીણા - Veena
- વેનિશા - Venisha
- વેનીલા - Vennila
- વેરોનિકા - Veronika
- વેતાલી - Vetali
- વિભા - Vibha
- વિભુષા - Vibhusha
- વિભૂતિ - Vibhuti
- વિધી - Vidhi
- વિદિશા - Vidisha
- વિદ્યા - Vidhya
- વિદુલા - Vidula
- વિદ્યુલ - Vidyul
- વિહા - Viha
- વિજયા - Vijaya
- વિજયાલક્ષ્મી - Vijayalakshmi
- વિજયામ્બિકા - Vijayambika
- વિજયંતી - Vijayanti
- વિહંગી - Vihangi
- વિકાસિની - Vikasini
- વીક્ષા - Viksha
- વિલીના - Vilina
- વિમલા - Vimala
- વિમિતા - Vimitha
- વિમુધા - Vimudha
- વીણા - Vina
- વિનંતિ - Vinanti
- વિનયા - Vinaya
- વિનીલા - Vineela
- વત્સા - Vatsaa
- વિનીતા - Vineeta
- વિની - Vini
- વિનિષા - Vinisha
- વિપાસા - Vipasa
- વિરાલી - Virali
- વિશાકા - Vishaka
- વિશાખા - Vishakha
- વિશાલી - Vishali
- વિષ્ણવી - Vishnavi
- વિષ્ણુપ્રિયા - Vishnupriya
- વિસ્મયા - Vismaya
- વિથિકા - Vithika
- વિવેકા - Viveka
- વૃધ્ધિ - Vrddhi
- વૃંદા - Vrinda
- વૃષા - Vrisha
- વૃષ્ટિ - Vrishti
- વૃત્તિ - Vritti
- વૃષાલી - Vrushali
- વૃષિકા - Vrushika
- વુમિકા - Vumika
ઉ પરથી નામ | Names From U in Gujarati
અહીંયા આપને વૃષભ રાશિ ના ઉ અક્ષર પરથી છોકરીઓના નામ (Baby Girl Names From U) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરી માટે અનોખું નામ (Baby Girl Names) પસંદ કરી શકો છો.ઉ પરથી છોકરીઓના નામ | Girl Names From U
- ઉબિકા - Ubika
- ઉદયા - Udaya
- ઉદિતા - Udita
- ઉદિતિ - Uditi
- ઉદિશા - Udisha
- ઉદ્યતિ - Udyati
- ઉજાવલા - Ujawala
- ઉજ્જનિની - Ujjanini
- ઉજ્જવલા - Ujjwala
- ઉક્તિ - Ukti
- ઉમા - Uma
- ઉમાદેવી - Umadevi
- ઉમારાણી - Umarani
- ઉમંગી - Umangi
- ઉમિકા - Umika
- ઉન્નતિ - Unnati
- ઉપદા - Upda
- ઉપધૃતિ - Upadhriti
- ઉપલા - Upala
- ઉપમા - Upama
- ઉપાસના - Upasana
- ઉર્જા - Urja
- ઉર્જિતા - Urjita
- ઊર્મિ - Urmi
- ઉર્મિલા - Urmila
- ઉર્મિમાળા - Urmimala
- ઉર્મિષા - Urmisha
- ઉર્મિકા - Urmika
- ઉર્ના - Urna
- ઉર્શિતા - Urshita
- ઉર્વશી - Urvashi
- ઉર્વસી - Urvasi
- ઉર્વજા - Urvaja
- ઉર્વિજા - Urvija
- ઉર્વીલા - Urvila
- ઉર્વા - Urva
- ઉર્વી - Urvi
- ઉર્વિકા - Urvika
- ઉલ્કા - Ulka
- ઉષા - Usha
- ઉષામણી - Ushamani
- ઉષાશ્રી - Ushasri
- ઉશિલા - Ushila
- ઉષ્મા - Ushma
- ઉત્રા - Utra
- ઉથામી - Uthami
- ઉત્સવી - Utsavi
- ઉત્પત્તિ - Utpatti
- ઉત્સા - Utsa
- ઉત્તરા - Uttara
- ઉપગ્નહ - Upagnah
આ જુઓ | વૃષભ રાશિ ના નામ
આ જુઓ | બ પરથી બાળકોના નામ
આ જુઓ | વ પરથી બાળકોના નામ
આ જુઓ | ઉ પરથી બાળકોના નામ
મહત્વપૂર્ણ : શું તમારે તમારા બાળકના નામની સંપૂર્ણ માહિતી જાણવી છે, જેમકે નામના અર્થો, જ્યોતિષ, ભાગ્યશાળી વસ્તુઓ, અંકશાસ્ત્રીય, વ્યક્તિત્વ, સ્વભાવ, લક્ષણો, લાક્ષણિકતાઓ, શારીરિક દેખાવ, વ્યવસાય, સ્વાસ્થ્ય, નબળાઈઓ, પસંદગીઓ, નામનું વિજ્ઞાન, પારિવારિક જીવન, શિક્ષણ, કારકિર્દી, નાણાકીય, શોખ, જીવનશૈલી, વર્તમાન તેમજ ભવિષ્ય.
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને વૃષભ રાશિ ના અક્ષર બ, વ, ઉ પરથી છોકરીઓના નામ (Vrishabh Rashi Girl Names) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરી (Baby Girl) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા વૃષભ રાશિ ના B,V,U અક્ષરોના નામ (Vrushabh Rashi Baby Names) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.