આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા વૃષભ રાશિ (બ,વ,ઉ) પરથી છોકરાઓના નામ (Vrushabh Rashi Name Boy Gujarati) ની લિસ્ટ આપની સમક્ષ રજુ કરી છે. જેમાં વૃષભ રાશિના બ, વ, ઉ અક્ષર પરથી નામ (Vrushabh Rashi Name in Gujarati) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.
{tocify} $title={અનુક્રમણિકા}
આ જુઓ | વૃષભ રાશિ ના નામ
આ જુઓ | બ પરથી બાળકોના નામ
આ જુઓ | વ પરથી બાળકોના નામ
આ જુઓ | ઉ પરથી બાળકોના નામ
ખાસ: ઉપર આપેલા વૃષભ રાશિ ના B, V, U અક્ષરોના નામ (Vrushabh Rashi Name Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.
{tocify} $title={અનુક્રમણિકા}
બ પરથી નામ | Boy Names Starting with B in Gujarati
અહીંયા આપને વૃષભ રાશિ નામ માં બ અક્ષર પરથી છોકરાઓના નામ (Baby Boy Names From B in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (B Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.બ પરથી છોકરાઓના નામ | Boy Names from B Gujarati
- બાબુલ - Baabul
- બદરી - Badri
- બાદલ - Baadal
- બાલાજી - Balaji
- બાલા - Bala
- બાલકૃષ્ણ - Baalkrishan
- બબન - Baban
- બાબુ - Babu
- બાબુલાલ - Babulal
- બાદલ - Badal
- બદરીનાથ - Badarinath
- બદ્રીનારાયણ - Badrinarayan
- બદ્રીપ્રસાદ - Badriprasad
- બગીરા - Bagira
- બગીરથ - Bagirath
- બગ્યારાજ - Bagyaraj
- બહુમાન્ય - Bahumany
- બૈજુ - Baiju
- બજીશ - Bajeesh
- બજરંગ - Bajrang
- બજરંગી - Bajrangi
- બકુલ - Bakool
- બાલગોપાલ - Balagopal
- બાલગોવિંદ - Balagovind
- બાલકૃષ્ણ - Balakrishna
- બાલામણિ - Balamani
- બાલામુરલી - Balamurali
- બલરામ - Balaram
- બલભદ્ર - Balbhadra
- બલવાન - Balavan
- બળવંત - Balavant
- બલવાન - Balwan
- બલબીર - Balbeer
- બલદેવ - Baldev
- બાલી - Bali
- બલરાજ - Balraj
- બાલુ - Balu
- બલવીર - Balveer
- બલવિન્દ્ર - Balwindra
- બંશી - Banshi
- બંસી - Bansi
- બંસલ - Bansal
- બંશીધર - Banshidhar
- બાંસુરી - Bansuri
- બંટી - Banti
- બસંત - Basant
- બાસુ - Basu
- બટુક - Batuk
- બિભાસ - Bibhas
- બિભાંશુ - Bibhanshu
- બિહાન - Bihan
- બીજલ - Bijal
- બિજેશ - Bijesh
- બ્રિજેશ - Brijesh
- બ્રિજેન - Brijen
- બ્રિજેન્દ્ર - Brijendra
- બ્રિજમોહન - Brijmohan
- બ્રિજરાજ - Brijraj
- બિકાસ - Bikash
- બિમલ - Bimal
- બિનિત - Binit
- બિનોજ - Binoj
- બિપિન - Bipin
- બીર - Bir
- બીરબલ - Birbal
- બિરેન્દ્ર - Birendra
- બિરજુ - Birju
- બિરાજ - Biraj
- બિટ્ટુ - Bittu
- બિસ્મીત - Bismeet
- બિલ્વા - Bilva
- બ્રિયાન - Briyan
- બોધન - Bodhan
- બ્રહ્મા - Brahma
- બ્રહ્મદત્ત - Brahmadatta
- બ્રજેશ - Brajesh
વ પરથી નામ | Boy Names Starting with V in Gujarati
અહીંયા આપને વૃષભ રાશિ નામ માં વ અક્ષર પરથી છોકરાઓના નામ (Baby Boy Names From V in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (V Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.વ પરથી છોકરાઓના નામ | Boy Names from V Gujarati
- વાગેશ - Vageesh
- વાગીશ - Vagish
- વામન - Vaaman
- વાણી - Vaanee
- વારુષ - Vaarush
- વાસુ - Vaasu
- વાસુદેવ - Vaasudeva
- વાસુકી - Vaasuki
- વાત્સ્યાયન - Vaatsyaayan
- વાયુ - Vaayu
- વચન - Vachan
- વાચસ્પતિ - Vachaspati
- વદીન - Vadin
- વદન્યા - Vadanya
- વદીષ - Vadish
- વાગીન્દ્ર - Vagindra
- વાગીશ - Vagish
- વાગીશન - Vagishan
- વૈભવ - Vaibhav
- વૈબુધ - Vaibudh
- વૈદ્યનાથ - Vaidyanaath
- વૈદેશ - Vaidesh
- વિજય - Vijay
- વૈજયી - Vaijayi
- વૈજીનાથ - Vaijeenath
- વૈજનાથ - Vaijnath
- વૈખાન - Vaikhan
- વૈકુંઠ - Vaikunth
- વૈનવીન - Vainavin
- વૈરાજ - Vairaj
- વૈરાજા - Vairaja
- વૈરોચન - Vairochan
- વૈશ - Vaish
- વૈશાક - Vaisaka
- વૈશાખ - Vaisakh
- વૈશાંત - Vaishant
- વૈષ્ણવ - Vaishnav
- વૈશ્વનાર - Vaishvanar
- વૈવસ્વત - Vaiwaswat
- વજ - Vaj
- વજસણી - Vajasani
- વજેન્દ્ર - Vajendra
- વજેશન - Vajeshan
- વજ્રંગ - Vajraang
- વજ્રભા - Vajrabha
- વજ્રધર - Vajradhar
- વજ્રજિત - Vajrajit
- વજ્રમણિ - Vajramani
- વજ્રનન્ધા - Vajranandha
- વજ્રનાથ - Vajranath
- વજ્રપતિ - Vajrapathi
- વજ્રશ્રી - Vajrashri
- વજ્રતિક - Vajratik
- વજ્રતુલ્ય - Vajratulya
- વજ્રેન્દ્ર - Vajrendra
- વજ્રેશ - Vajresh
- વજ્રેશ્વર - Vajreswar
- વજ્રજિત - Vajrajit
- વક્રભુજ - Vakrabhuj
- વક્રતુંડ - Vakratund
- વક્ષરાજ - Vaksharaj
- વકુલ - Vakul
- વલાક - Valaak
- વાલક - Valak
- વલ્લભ - Vallabh
- વાલ્મીકિ - Valmiki
- વામન - Vaman
- વામશી - Vamshi
- વનરાજ - Vanraj
- વનાદ - Vanad
- વનજીત - Vanajit
- વંદન - Vandan
- વન્હી - Vanhi
- વનમાલી - Vanmaalee
- વંદેશ - Vandesh
- વંદિત - Vandit
- વનરાજ - Vanraj
- વંશ - Vansh
- વંશિલ - Vanshil
- વંશ્યા - Vanshya
- વરદ - Varad
- વરદરાજ - Varadaraaj
- વરણા - Varana
- વર્ધ - Vardh
- વર્ધમ - Vardham
- વર્ધમાન - Vardhaman
- વર્ધન - Vardhan
- વરેન - Varen
- વરેન્દ્ર - Varendra
- વરેશ - Varesh
- વારિદ - Varid
- વરીન - Varin
- વારિશ - Varish
- વર્ષિલ - Varshil
- વારીથ - Varisth
- વરીયા - Variya
- વર્મન - Varman
- વર્ષેશ - Varshesh
- વર્ષિત - Varshit
- વર્તનુ - Vartanu
- વરુન - Varun
- વરુણ - Varun
- વરુણેશ - Varunesh
- વરુતા - Varuta
- વસંત - Vasant
- વસાવા - Vasava
- વશીક - Vashiq
- વસિષ્ઠ - Vasisht
- વસુ - Vasu
- વાસુકી - Vasuki
- વત્સ - Vatsa
- વત્સલ - Vatsal
- વત્સાર - Vatsar
- વયદેશ - Vaydeesh
- વાયુ - Vayu
- વાયુનંદ - Vayunand
- વેદ - Ved
- વેદાંગ - Vedang
- વેદાંશુ - Vedanshu
- વેદાંત - Vedant
- વેદાંથ - Vedanth
- વેદપ્રકાશ - Vedaprakash
- વેદાતિ - Vedati
- વેદાત્માન - Vedatman
- વેદભૂષણ - Vedbhushan
- વેદેશ - Vedesh
- વેધિશ - Vedhish
- વેદોદય - Vedoday
- વેદરાજ - Vedraj
- વેદગ્નહ - Vedgnah
- વીકશન - Veekshan
- વીનોદ - Veenod
- વીર - Veer
- વીરલ - Veeral
- વીરન - Veeran
- વીરભદ્ર - Veerbhadra
- વીરેન્દ્ર - Veerender
- વીરેશ - Veeresh
- વીરજોત - Veerjot
- વીરનીશ - Veernish
- વીરોત્તમ - Veerottam
- વીરુ - Veeru
- વેગ - Vegh
- વેલરાજ - Velraj
- વેન - Ven
- વેણી - Veni
- વેંકદન - Venkadan
- વેંકટેશ - Venkatesh
- વેંકી - Venki
- વેણુ - Venu
- વેદાંત - Veydant
- વિયાન - Viaan
- વિભાકર - Vibhaakar
- વિભાવસુ - Vibhaavasu
- વિભાસ - Vibhas
- વિભાત - Vibhat
- વિભોર - Vibhor
- વિભુ - Vibhu
- વિભૂત - Vibhut
- વિચર - Vichear
- વિદર્ભ - Vidarbh
- વિદેહ - Videh
- વિધેશ - Vidhesh
- વિધુ - Vidhu
- વિદ્યાદીપ - Vidhyadeep
- વિદિપ - Vidip
- વિદિપ્ત - Vidipt
- વિદિત - Vidit
- વિદુર - Vidur
- વિદુરાજ - Viduraj
- વિદ્વાન - Vidvan
- વિદ્વાન્સ - Vidwans
- વિદ્યાધર - Vidyadhar
- વિદ્યોત - Vidyot
- વિદ્યુત - Vidyut
- વિઘ્નેશ - Vighnesh
- વિગ્નેશ - Vignesh
- વિગ્રહ - Vigrah
- વિહંગ - Vihang
- વિહાન - Vihan
- વિહાર - Vihar
- વિજયંત - Vijayant
- વિજયરાજ - Vijayaraj
- વિજયેન્દ્ર - Vijayendra
- વિજયેશ - Vijayesh
- વિજેશ - Vijesh
- વિજેતા - Vijeta
- વિજુલ - Vijul
- વિકાસ - Vikaas
- વિકર્ણન - Vikarnan
- વિકટ - Vikat
- વિકેન - Viken
- વિક્રમ - Vikram
- વિક્રમાદિત્ય - Vikramaditya
- વિક્રમજીત - Vikramajit
- વિક્રાંત - Vikrant
- વિકસાર - Viksar
- વિકસીત - Viksit
- વિકુંઠ - Vikunth
- વિલોચન - Vilochan
- વિલોક - Vilok
- વિલોકન - Vilokan
- વિમહત - Vimahat
- વિમોચન - Vimochan
- વિમુક્તિ - Vimukhti
- વિનલ - Vinal
- વિનાયક - Vinayak
- વિનમ્ર - Vinamr
- વિનંદ - Vinand
- વિનય - Vinay
- વિનેશ - Vineesh
- વિનીત - Vineet
- વિનેશ - Vinesh
- વિનેત્રા - Vinetra
- વિનિલ - Vinil
- વિનિરાય - Viniray
- વિનીશ - Vinish
- વિનિત - Vinit
- વિનુ - Vinnu
- વિનોચન - Vinochan
- વિનોજ - Vinoj
- વિનોથ - Vinoth
- વિનુ - Vinu
- વિપન - Vipan
- વિપિન - Vipin
- વિપેન - Vipen
- વિપ્લવ - Viplav
- વિપ્ર - Vipra
- વિપ્રીત - Vipreet
- વિપુલ - Vipul
- વિર - Vir
- વિરાજ - Viraaj
- વિરાટ - Viraat
- વિરાજ - Viraj
- વિરાજેશ - Virajesh
- વિરાંચી - Viranchi
- વિરસણા - Virasana
- વિરાટ - Virat
- વિરેન - Viren
- વિરેન્દ્ર - Virender
- વિરેશ - Viresh
- વિરિંચ - Virinch
- વિરોચન - Virochan
- વિરુધ - Virudh
- વિર્યા - Virya
- વિશાખ - Visakh
- વિસેથ - Viseth
- વિશાલ - Vishaal
- વિષાદ - Vishadh
- વિશાલ - Vishal
- વિશલ્યા - Vishalya
- વિશાતન - Vishatan
- વિશેષ - Vishesh
- વિશિખ - Vishikh
- વિષ્ણુ - Vishnu
- વિષ્ણુરત - Vishnurat
- વિશોધન - Vishodhan
- વિશ્રામ - Vishram
- વિશ્રુત - Vishrut
- વિષ્ટિ - Vishti
- વિશ્વ - Vishv
- વિશ્વાગ - Vishvag
- વિશ્વજિત - Vishvajit
- વિશ્વમ - Vishvam
- વિશ્વનાથ - Vishwanath
- વિશ્વાસ - Vishvas
- વિશ્વેશ - Vishvesh
- વિશ્વંકર - Vishwankar
- વિશિષ્ટ - Visisht
- વિસ્કીટ - Viskheet
- વિસ્મય - Vismay
- વિસ્ના - Visna
- વિસ્પંદ - Vispand
- વિતાસ્તા - Vitasta
- વિઠ્ઠલા - Vithala
- વિત્તેશ - Vittesh
- વિવાસવન - Vivasvan
- વિવશ - Vivash
- વિવાત્મા - Vivatma
- વિવેક - Vivek
- વિવેકાનંદ - Vivekanand
- વિવેન - Viven
- વ્રજ - Vraj
- વ્રજલાલ - Vrajalal
- વ્રજનાદાન - Vrajanadan
- વ્રજેશ - Vrajesh
- વ્રતેશ - Vratesh
- વૃસા - Vrisa
- વૃષભ - Vrishab
- વૃષાંક - Vrishank
- વૃષિન - Vrishin
- વૃતાંશ - Vritansh
- વૃષલ - Vrushal
- વૃષાંક - Vrushank
- વ્યાન - Vyan
- વ્યાસ - Vyas
- વ્યોમ - Vyom
- વ્યોમકેશ - Vyomakesh
- વ્યોમેશ - Vyomesh
ઉ પરથી નામ | Boy Names Starting with U in Gujarati
અહીંયા આપને વૃષભ રાશિ નામ માં ઉ અક્ષર પરથી છોકરાઓના નામ (Baby Boy Names From U in Gujarati) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (U Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.ઉ પરથી છોકરાઓના નામ | Boy Names from U Gujarati
- ઉભય - Ubhay
- ઉકાથ્યા - Ucathya
- ઉચિત - Uchit
- ઉચિથ - Uchith
- ઉદંત - Udant
- ઉદર - Udar
- ઉદર્શ - Udarsh
- ઉદય - Uday
- ઉદયન - Udayan
- ઉદ્ભવ - Udbhav
- ઉદ્ધાર - Uddhar
- ઉદ્ધવ - Uddhav
- ઉદ્દીપ - Uddip
- ઉદ્દેશ - Uddesh
- ઉદીશ - Uddish
- ઉદ્દીયન - Uddiyan
- ઉદ્દુનાથ - Uddunath
- ઉદીપ - Udeep
- ઉદિત - Udit
- ઉદુપતિ - Udupati
- ઉદ્યમ - Udyam
- ઉદ્યાન - Udyan
- ઉગ્રેશ - Ugresh
- ઉજાગર - Ujagar
- ઉજાસ - Ujas
- ઉજેન્દ્ર - Ujendra
- ઉજેશ - Ujesh
- ઉજ્જલ - Ujjal
- ઉજ્જય - Ujjay
- ઉજ્જવલ - Ujjwal
- ઉકેશ - Ukesh
- ઉલ્હાસ - Ulhas
- ઉલ્લાસ - Ullas
- ઉમિત - Umit
- ઉમેદ - Umaid
- ઉમાકાંત - Umakant
- ઉમાકર - Umakar
- ઉમાનંદ - Umanand
- ઉમાનંત - Umanant
- ઉમાય - Umay
- ઉમંગ - Umang
- ઉમંક - Umank
- ઉમાપતિ - Umapathi
- ઉમાપ્રસાદ - Umaprasad
- ઉમાશંકર - Umashankar
- ઉમેદ - Umed
- ઉમેશ - Umesh
- ઉન્નભ - Unnabh
- ઉન્નત - Unnat
- ઉન્નાતિષ - Unnatish
- ઉપકાર - Upkar
- ઉપેન્દ્ર - Upendra
- ઉપેશ - Upesh
- ઉર્વ - Urv
- ઉરવ - Urav
- ઉર્વંગ - Urvang
- ઉર્વશ - Urvash
- ઉર્વેશ - Urvesh
- ઉર્વીશ - Urvish
- ઉતંકા - Utanka
- ઉતેજ - Utej
- ઉત્કલ - Utkal
- ઉત્કર્ષ - Utkarsh
- ઉત્પલ - Utpal
- ઉત્સવ - Utsav
- ઉત્તર - Uttar
- ઉત્તમ - Uttam
- ઉત્તમેશ - Uttamesh
- ઉત્તરક - Uttarak
- ઉષાંગ - Ushang
- ઉશ્મિલ - Ushmil
આ જુઓ | વૃષભ રાશિ ના નામ
આ જુઓ | બ પરથી બાળકોના નામ
આ જુઓ | વ પરથી બાળકોના નામ
આ જુઓ | ઉ પરથી બાળકોના નામ
Conclusion
ઉપરોક્ત યાદીમાં આપને વૃષભ રાશિ ના અક્ષર બ વ ઉ Boy Name (Vrushabh Rashi Name Boy Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Hindu Boy from B, V, U in Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.ખાસ: ઉપર આપેલા વૃષભ રાશિ ના B, V, U અક્ષરોના નામ (Vrushabh Rashi Name Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.