👧 વૃશ્ચિક રાશિ (ન,ય) પરથી છોકરીઓના નામ | New Vrushik Rashi Girl Names in Gujarati [2024]

વૃશ્ચિક રાશિ નામ છોકરી, વૃશ્ચિક રાશિ નામ, ન ય પરથી નામ છોકરી, વૃશ્ચિક રાશિ પરથી છોકરીઓના નામ, વૃશ્ચિક રાશિ છોકરી ના નામ, વૃશ્ચિક રાશિ નામ, Vrushik Rashi Names, Vrushik Rashi Girl Names, Girl Names, Vrushik Rashi Names in Gujarati, Girl Names in Gujarati, Girl Names From N, Girl Names From Y, vrishchik rashi name girl, vrushik rashi name girl, vrushik rashi girl name list

Vrushik Rashi Girl Names Gujarati : હાલના યુગમાં માતા-પિતા તેમના બાળકનું નામ કંઈક યુનિક રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે સર્વોચ્ચ નામ પસંદ કરતા હોય છે.

આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા વૃશ્ચિક રાશિ (ન,ય) પરથી છોકરીઓના નામ (Vrushik Rashi Name Girl Gujarati) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં વૃશ્ચિક રાશિના ન ય અક્ષર પરથી નામ (Vrishchik Rashi Name Girl Gujarati) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

ન પરથી નામ | Girl Names Starting with N in Gujarati

અહીંયા આપને વૃશ્ચિક રાશિ નામ માં 'ન અક્ષર પરથી છોકરીઓના નામ' (Baby Girl Name from N in Gujarati) ની યાદી આપવામાં આવી છે, વૃશ્ચિક રાશિ નામ છોકરી નું આપેલું છે જેમાંથી આપ આપની છોકરી માટે અનોખું નામ (N Par Thi Name Girl Gujarati) પસંદ કરી શકો છો.

ન પરથી છોકરીઓના નામ | Girl Names from N Gujarati

ન પરથી નામ, ન પરથી છોકરીઓના નામ, ન ય પરથી નામ છોકરી, वृश्चिक राशि नाम gujarati girl, છોકરીઓના નામ ગુજરાતીમાં, વૃશ્ચિક રાશિ અક્ષર, Names From N, Baby Girl Names From N, Girl Names From N, Girl Names in Gujarati, Vrushik Rashi Girl Names
  • નબનિતા - Nabanita
  • નભન્યા - Nabhanya
  • નભીતા - Nabhita
  • નાચની - Nachni
  • નાધા - Nadha
  • નાધિની - Nadhini
  • નાગલક્ષ્મી - Nagalakshmi
  • નાગનંદીની - Naganandini
  • નાગનિકા - Naganika
  • નાગશ્રી - Nagashree
  • નાગવેણી - Nagaveni
  • નગમા - Nagma
  • નૈલિકા - Nailika
  • નૈમા - Naima
  • નૈમિષા - Naimisha
  • નયના - Naina
  • નૈનીકા - Nainika
  • નૈનિષા - Nainisha
  • નૈરુતિ - Nairuti
  • નકુલા - Nakula
  • નલિના - Nalina
  • નલિની - Nalini
  • નમામી - Namami
  • નમિષા - Namisha
  • નમિતા - Namita
  • નમ્રતા - Namrata
  • નમૃતા - Namruta
  • નમ્યા - Namya
  • નંદા - Nanda
  • નંદના - Nandana
  • નંદની - Nandani
  • નંઘીકા - Nandhika
  • નંદિકા - Nandika
  • નંદિતા - Nandita
  • નારાયણી - Narayani
  • નારીતા - Narita
  • નર્મદા - Narmada
  • નર્મિતા - Narmita
  • નતાલી - Natali
  • નતન્યા - Natanya
  • નતાશા - Natasha
  • નાતેસા - Natesa
  • નાતીકા - Natika
  • નાતિયા - Natiya
  • નવમી - Navami
  • નવનીતા - Navaneeta
  • નવીના - Naveena
  • નવેશા - Navesha
  • નવીતા - Navita
  • નાવિયા - Naviya
  • નવ્યા - Navya
  • નાયકી - Nayaki
  • નયના - Nayana
  • નયનતારા - Nayantara
  • નયનિકા - Naynika
  • નયસા - Naysa
  • નાઝીમા - Nazima
  • નીહારિકા - Neeharika
  • નીલા - Neela
  • નીલજા - Neelaja
  • નીલાક્ષી - Neelakshi
  • નીલમ - Neelam
  • નીલિમા - Neelima
  • નીના - Neena
  • નીનુ - Neenu
  • નીરા - Neera
  • નીતા - Neeta
  • નીતુ - Neethu
  • નીતિ - Neeti
  • નેહા - Neha
  • નેહલ - Nehal
  • નેલોજીની - Nelojini
  • નેનીતા - Nenita
  • નેત્રા - Netra
  • નેત્રી - Netri
  • નિસિતા - Nicita
  • નિધિ - Nidhi
  • નિધિકા - Nidhika
  • નિધ્યાના - Nidhyana
  • નિધ્યાતિ - Nidhyathi
  • નિહારિકા - Niharika
  • નિહિરા - Nihira
  • નિહિતા - Nihita
  • નિહથા - Nihtha
  • નિખિલા - Nikhila
  • નિખીતા - Nikhita
  • નિકિતા - Nikita
  • નિક્કી - Nikki
  • નીલાક્ષી - Nilakshi
  • નીલાંજના - Nilanjana
  • નિલય - Nilaya
  • નિલિમા - Nilima
  • નીલજા - Nilja
  • નિમિષા - Nimeesha
  • નિમ્મી - Nimmy
  • નીપા - Nipa
  • નીરા - Nira
  • નિરલ - Niral
  • નિરાલી - Nirali
  • નિરાલિકા - Niralika
  • નિરંજના - Niranjana
  • નિર્ભ્યા - Nirbhya
  • નિરેશા - Niresha
  • નિરીક્ષા - Niriksha
  • નીરજા - Nirja
  • નિર્જરી - Nirjari
  • નિર્મલા - Nirmala
  • નિર્મયી - Nirmayi
  • નિરુપા - Nirupa
  • નિરુપમા - Nirupama
  • નિરવા - Nirva
  • નિર્વાણ - Nirvana
  • નિર્વાણી - Nirvani
  • નિસર્ગ - Nisarga
  • નિશા - Nisha
  • નિશાન્તિ - Nishanti
  • નિશી - Nishi
  • નિશિતા - Nishita
  • નિષ્ઠા - Nishtha
  • નિશુ - Nishu
  • નીતા - Nita
  • નિતારા - Nitara
  • નીતા - Nitha
  • નિત્યા - Nithya
  • નીતિ - Niti
  • નીતિકા - Nitika
  • નિતુલા - Nitula
  • નિત્યા - Nitya
  • નિત્યપ્રિયા - Nityapriya
  • નિવા - Niva
  • નિવેદા - Niveda
  • નિવેધ - Nivedha
  • નિવેદિતા - Nivedita
  • નિવેતા - Niveta
  • નિવૃતિ - Nivruti
  • નિક્ષા - Nixa
  • નિક્ષીતા - Nixita
  • નિયંતા - Niyanta
  • ન્યારા - Niyara
  • નિયતિ - Niyati
  • નોહિતા - Nohita
  • નોમિકા - Nomika
  • નૂપુર - Noopur
  • નોશિતા - Noshita
  • નૃપા - Nrupa
  • નૃતા - Nruta
  • નૃતિ - Nruti
  • નુપુર - Nupur
  • નૂપુરા - Nupura
  • નૂતન - Nutan
  • નૂતી - Nuti



ય પરથી નામ | Girl Names Starting with Y in Gujarati

અહીંયા આપને વૃશ્ચિક રાશિ નામ માં 'ય અક્ષર પરથી છોકરીઓના નામ' (Baby Girl Name from Y in Gujarati) ની યાદી આપવામાં આવી છે, વૃશ્ચિક રાશિ નામ છોકરી નું આપેલું છે જેમાંથી આપ આપની છોકરી માટે અનોખું નામ (Y Par Thi Name Girl Gujarati) પસંદ કરી શકો છો.

ય પરથી છોકરીઓના નામ | Girl Names from Y Gujarati

ય પરથી નામ, ય પરથી છોકરીઓના નામ, વૃશ્ચિક રાશિ નામ છોકરી, ય પરથી નામ છોકરી, Names From Y, Baby Girl Names From Y, Girl Names From Y, Girl Names in Gujarati, Vrushik Rashi Girl Names, vrushik rashi letters, vrushik rashi names for girl, vrushik rashi name girl gujarati pdf download, scorpio rashi name girl
  • યાદ - Yaad
  • યજ્ઞા - Yaagnya
  • યાલિની - Yaalini
  • યચના - Yachana
  • યદના - Yadana
  • યાદવી - Yadavi
  • યદિતા - Yadita
  • યજના - Yajna
  • યક્ષલી - Yakshali
  • યક્ષિણી - Yakshini
  • યક્ષિત - Yakshita
  • યામી - Yami
  • યામિકા - Yamika
  • યામીન - Yamin
  • યામિની - Yamini
  • યમુના - Yamuna
  • યમુની - Yamuni
  • યમ્યા - Yamya
  • યશા - Yasha
  • યશસ્વિની - Yashaswini
  • યશિકા - Yashika
  • યશિલા - Yashila
  • યશિતા - Yashita
  • યશોદા - Yashoda
  • યશોધરા - Yashodhara
  • યશોમતી - Yashomati
  • યશ્રી - Yashree
  • યશ્વી - Yashvi
  • યાસિકા - Yasika
  • યસ્તિકા - Yastika
  • યાત્રી - Yatri
  • યૌવની - Yauvani
  • યેશા - Yesha
  • યતિ - Yeti
  • યોગીતા - Yogeeta
  • યોગેશ્વરી - Yogeshwari
  • યોગિની - Yogini
  • યોગીશ - Yogish
  • યોગીશ્રી - Yogishri
  • યોગિતા - Yogita
  • યોગમા - Yogma
  • યોગા - Yogna
  • યોગિતા - Yojita
  • યોક્ષિતા - Yokshita
  • યોનિતા - Yonita
  • યોસાના - Yosana
  • યોશિકા - Yoshika
  • યોશિની - Yoshini
  • યોશિતા - Yoshita
  • યુક્તા - Yukta
  • યુક્તિ - Yukti
  • યુથિકા - Yuthika
  • યુતિ - Yuti
  • યુતિકા - Yutika
  • યુવક્ષી - Yuvakshi
  • યુવની - Yuvani
  • યુવતિ - Yuvati
  • યુવિકા - Yuvika



આ જુઓ | વૃશ્ચિક રાશિ ના નામ
આ જુઓ | ન પરથી બાળકોના નામ
આ જુઓ | ય પરથી બાળકોના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને વૃશ્ચિક રાશિ ના અક્ષર ન, ય પરથી છોકરીઓના નામ (New Vrushik Rashi Name Girl Gujarati) આપવામાં આવ્યા છે, ન ય પરથી નામ છોકરી ની લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરી (Gujarati Baby Girl Names Vrushik Rashi) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા વૃશ્ચિક રાશિ ના N, Y અક્ષરોના નામ (Vrushik Rashi Letters in Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post