👦 વૃશ્ચિક રાશિ (ન,ય) પરથી છોકરાઓના નામ | New Vrushik Rashi Boy Names in Gujarati [2024]

વૃશ્ચિક રાશિ નામ, વૃશ્ચિક રાશિ પરથી છોકરાઓના નામ, વૃશ્ચિક રાશિ ના નામ, वृश्चिक राशि नाम gujarati boy, વુષિક રાશિ નામ, Vrushik Rashi Names, Vrushik Rashi Boy Names, Boy Names, Vrushik Rashi Names in Gujarati, Boy Names in Gujarati, Boy Names From N, Boy Names From Y, vrushik rashi name boy gujarati, vrushik rashi name

Vrushik Rashi Boy Names Gujarati : હાલના યુગમાં માતા-પિતા તેમના બાળકનું નામ કંઈક યુનિક રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે સર્વોચ્ચ નામ પસંદ કરતા હોય છે.

આવા માતા-પિતા માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા વૃશ્ચિક રાશિ (ન,ય) પરથી છોકરાઓના નામ (Vrushik Rashi Name Boy Gujarati) ની યાદી આપની સમક્ષ રજુ કરી છે. જેમાં વૃશ્ચિક રાશિના ન ય અક્ષર પરથી નામ (Vrushik Rashi Name Gujarati) આપવામાં આવ્યા છે, રાશિના અક્ષરો પ્રમાણે નામ અનુક્રમે નીચે આપ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

ન પરથી નામ | Boy Names Starting with N in Gujarati

અહીંયા આપને વૃશ્ચિક રાશિ નામ માં 'ન અક્ષર પરથી છોકરાઓના નામ' (Baby Boy Name from N in Gujarati) ની યાદી આપવામાં આવી છે, ન ય નામ માંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (N Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.

ન પરથી છોકરાઓના નામ | Boy Names from N Gujarati

ન પરથી નામ, ન પરથી છોકરાના નામ, વૃશ્ચિક રાશિ નામ છોકરો, ન ય પરથી નામ, ન પરથી નામ બેબી, ન પરથી નામ બોય, ન પરથી નામ બેબી, Names From N, Baby Boy Names From N, Boy Names From N, Boy Names in Gujarati, Vrushik Rashi Boy Names, vrishchik rashi name boy gujarati, n y rashi name boy
  • નાગ - Naag
  • નાનક - Naanak
  • નારદ - Naarad
  • નાભક - Nabhak
  • નભાન્યુ - Nabhanyu
  • નભેશ - Nabhesh
  • નાભી - Nabhi
  • નાભિજ - Nabhij
  • નભીત - Nabhit
  • નભોજ - Nabhoj
  • નભ્ય - Nabhya
  • નચિક - Nachik
  • નચિકેત - Nachiket
  • નદીન - Nadeen
  • નદીશ - Nadeesh
  • નાદીશ - Nadish
  • નાગા - Naga
  • નાગરાજ - Nagaraj
  • નાગરાજન - Nagarajan
  • નાગરાજુ - Nagaraju
  • નાગાર્જુન - Nagarjun
  • નાગધર - Nagdhar
  • નાગેન્દ્ર - Nagendra
  • નાગેશ - Nagesh
  • નાગેશા - Nagesha
  • નાગપાલ - Nagpal
  • નાગપતિ - Nagpati
  • નાગરાજ - Nagraj
  • નૈમથ - Naimath
  • નૈમિષ - Naimish
  • નૈમિષ - Naimish
  • નૈન - Nain
  • નૈનેશ - Nainesh
  • નૈનીલ - Nainil
  • નૈનીશ - Nainish
  • નૈરિત - Nairit
  • નૈષધ - Naishadh
  • નૈષધ - Naishadh
  • નૈતિક - Naithik
  • નયતિક - Naitik
  • નાકેશ - Nakesh
  • નખરાજ - Nakhraj
  • નક્ષ - Naksh
  • નક્ષત્ર - Nakshatra
  • નકુલ - Nakul
  • નાલન - Nalan
  • નલેશ - Nalesh
  • નલિન - Nalin
  • નલિનક્ષ - Nalinaksh
  • નલિનીકાંત - Nalinikant
  • નમન - Naman
  • નમાનંદ - Namanand
  • નમસ્યુ - Namasyu
  • નામ્બી - Nambi
  • નામદેવ - Namdev
  • નમિષ - Namish
  • નમિત - Namit
  • નંદ - Nand
  • નંદગોપાલ - Nandagopal
  • નંદક - Nandak
  • નંદકિશોર - Nandakishor
  • નંદકુમાર - Nandakumar
  • નંદલાલ - Nandalal
  • નંદન - Nandan
  • નંદેસ - Nandess
  • નંધુ - Nandhu
  • નંદી - Nandi
  • નંદિલ - Nandil
  • નંદીન - Nandin
  • નંદીશ - Nandish
  • નંદલાલ - Nandlaal
  • નંદુ - Nandu
  • નાનન - Nannan
  • નારાયણ - Naraayan
  • નરહરિ - Narahari
  • નારણ - Naran
  • નારંગ - Narang
  • નરશિમા - Narashima
  • નારાયણ - Narayan
  • નરેન - Naren
  • નરેન્દ્ર - Narendar
  • નરેન્દ્રન - Narendran
  • નરેશ - Naresh
  • નરહરિ - Narhari
  • નરિન્દર - Narinder
  • નર્મદ - Narmad
  • નરોત્તમ - Narottam
  • નરશી - Narshi
  • નરશીહ - Narshih
  • નરસી - Narsi
  • નરસિંહ - Narsimha
  • નર્તન - Nartan
  • નરુણ - Narun
  • નરવિન્દર - Narvinder
  • નાતમ - Natam
  • નટરાજન - Natarajan
  • નટેશ - Natesh
  • નટેશ્વર - Nateshwar
  • નાથન - Nathan
  • નટવર - Natwar
  • નવાજ - Navaj
  • નવકાર - Navakar
  • નેવલ - Naval
  • નવનીત - Navaneet
  • નવશેન - Navashen
  • નવીન - Naveen
  • નવીનચંદ્ર - Navinchandra
  • નવીન્દ - Navind
  • નવરંગ - Navrang
  • નવરતન - Navratan
  • નવરોઝ - Navroz
  • નવતેજ - Navtej
  • નવલકિશોર - Nawalkishor
  • નાયક - Nayak
  • નાયકન - Nayakan
  • નીહર - Neehar
  • નીલ - Neel
  • નીલભ - Neelabh
  • નીલામ્બર - Neelambar
  • નીલંજન - Neelanjan
  • નીલેશ - Neelesh
  • નીલગ્રીવ - Neelgreev
  • નીલકમલ - Neelkamal
  • નીલકંઠ - Neelkanth
  • નીરદ - Neerad
  • નીરજ - Neeraj
  • નીશ - Neesh
  • નેહન્થ - Nehanth
  • નેલેશા - Nelesha
  • નેમાંશ - Nemansh
  • નેત્રુ - Netru
  • નેવાન - Nevaan
  • નેવિલ - Nevil
  • નિબીન - Nibin
  • નિદેશ - Nidesh
  • નિધિન - Nidhin
  • નિધિશ - Nidhish
  • નિધિશ - Nidhish
  • નિગધ - Nigadh
  • નિગમ - Nigam
  • નિહાર - Nihaar
  • નિહાલ - Nihal
  • નિહંત - Nihant
  • નિહાર - Nihar
  • નિહાસ - Nihas
  • નિકાશ - Nikash
  • નિકેશ - Nikesh
  • નિકેત - Niket
  • નિકેતન - Niketan
  • નિકેતન - Niketan
  • નિખત - Nikhat
  • નિખિલ - Nikhil
  • નિખિલેશ - Nikhilesh
  • નિકિત - Nikit
  • નિક્ષય - Nikshay
  • નિક્ષિત - Nikshit
  • નિકુલ - Nikul
  • નિકુંજ - Nikunj
  • નિલજ - Nilaj
  • નિલાંગ - Nilang
  • નિલય - Nilay
  • નિલેશ - Nilesh
  • નીલકંઠ - Nilkanth
  • નિમાઈ - Nimai
  • નિમેષ - Nimesh
  • નિમિષ - Nimish
  • નિમિત - Nimit
  • નિમૃત - Nimrit
  • નિનાદ - Ninad
  • નિપુન - Nipun
  • નીર - Nir
  • નિરામય - Niraamay
  • નિરજ - Niraj
  • નિરજિત - Nirajit
  • નિરામિત્ર - Niramitra
  • નિરંકાર - Nirankar
  • નીરવ - Nirav
  • નિર્ભય - Nirbhay
  • નિર્ભિક - Nirbhik
  • નિર્દેશ - Nirdesh
  • નિર્ધાર - Nirdhar
  • નિરેન - Niren
  • નિરીશ - Nirish
  • નિર્મલ - Nirmal
  • નિર્માલ્ય - Nirmalya
  • નિર્માણ - Nirman
  • નિર્મન્યુ - Nirmanyu
  • નિર્મય - Nirmay
  • નિર્મિત - Nirmit
  • નિરુપમ - Nirupam
  • નિર્વાણ - Nirvan
  • નિર્વેદ - Nirved
  • નિસર્ગ - Nisarg
  • નિશ્ચલ - Nischal
  • નિષાદ - Nishad
  • નિશાકાંત - Nishakant
  • નિશાકર - Nishakar
  • નિશાનાથ - Nishanath
  • નિશાંત - Nishant
  • નિશાર - Nishar
  • નિસર્ગ - Nisharg
  • નિશવ - Nishav
  • નિશય - Nishay
  • નિશ્ચલ - Nishchal
  • નિશ્ચિત - Nishchit
  • નિશેષ - Nishesh
  • નિશિકાંત - Nishikant
  • નિશિકર - Nishikar
  • નિશિલ - Nishil
  • નિશિપાલ - Nishipal
  • નિશિત - Nishit
  • નિશીથ - Nishith
  • નિષ્ક - Nishk
  • નિષ્કર્ષ - Nishkarsh
  • નિશોક - Nishok
  • નિશ્વ - Nishv
  • નિતેશ - Nitesh
  • નિથેષ - Nithesh
  • નિતિક - Nithik
  • નીતિન - Nitin
  • નીતિશ - Nitish
  • નિતુલ - Nitul
  • નિત્યા - Nitya
  • નિત્યગોપાલ - Nityagopal
  • નિત્યાનંદ - Nityanand
  • નિત્યાન્તા - Nityanta
  • નિવાન - Nivan
  • નિવેદ - Nived
  • નિવૃત્તિ - Nivrutti
  • નિયમ - Niyam
  • નિયત - Niyat
  • નિયાથ - Niyath
  • નૃદેવ - Nridev
  • નૃપેશ - Nripesh
  • નૂતન - Nutan



ય પરથી નામ | Boy Names Starting with Y in Gujarati

અહીંયા આપને વૃશ્ચિક રાશિ નામ માં 'ય અક્ષર પરથી છોકરાઓના નામ' (Baby Boy Name from Y in Gujarati) ની યાદી આપવામાં આવી છે, ન ય નામ માંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (Y Par Thi Name Boy Gujarati) પસંદ કરી શકો છો.

ય પરથી છોકરાઓના નામ | Boy Names from Y Gujarati

ય પરથી નામ, ય પરથી છોકરાના નામ, ય ની રાશિ, ય પરથી નામ બોય, Names From Y, Baby Boy Names From Y, Boy Names From Y, Boy Names in Gujarati, Vrushik Rashi Boy Names, n y rashi girl name gujarati
  • યાચન - Yaachan
  • યાદવ - Yaadav
  • યાદિન્દર - Yaadinder
  • યાજ્ઞિક - Yaagnik
  • યશવન - Yaashvan
  • યથિથ - Yaathith
  • યચન - Yachan
  • યાદવ - Yadav
  • યાદવેન્દ્ર - Yadavendra
  • યાદવા - Yadawa
  • યધુ - Yadhu
  • યજ્ઞ - Yadnya
  • યજ્ઞેશ - Yadnyesh
  • યદુ - Yadu
  • યદુનંદન - Yadunandan
  • યદુનાથ - Yadunath
  • યદુરાજ - Yaduraj
  • યદુતમ - Yadutam
  • યદુવીર - Yaduvir
  • યજ્ઞ - Yagna
  • યજ્ઞેશ - Yagnesh
  • યાજ્ઞિક - Yagnik
  • યજ્ઞિત - Yagnit
  • યજ્ઞ - Yagya
  • યજ - Yaj
  • યજત - Yajat
  • યજુર - Yajur
  • યજુર્વ - Yajurv
  • યક્ષ - Yaksh
  • યક્ષિન - Yakshin
  • યક્ષિત - Yakshit
  • યાકુલ - Yakul
  • યમજીત - Yamajit
  • યમલ - Yamal
  • યમન - Yaman
  • યમિત - Yamit
  • યંશ - Yansh
  • યશ - Yash
  • યશીલ - Yashil
  • યશિત - Yashit
  • યશ્મિત - Yashmit
  • યશોદેવ - Yashodev
  • યશોધન - Yashodhan
  • યશોવર્મન - Yashovarman
  • યશપાલ - Yashpal
  • યશરાજ - Yashraj
  • યશવીર - Yashveer
  • યશવંત - Yashwant
  • યશ્વિન - Yashwin
  • યાસિર - Yasir
  • યસ્તિ - Yasti
  • યતન - Yatan
  • યથાર્થ - Yatharth
  • યથાવન - Yathavan
  • યથેશ - Yatheesh
  • યતિન - Yatin
  • યતીન્દ્ર - Yatindra
  • યતીશ - Yatish
  • યત્નેશ - Yatnesh
  • યાત્રિક - Yatrik
  • યયાતિ - Yayati
  • યશવંત - Yeshwant
  • યોધા - Yodha
  • યોધિન - Yodhin
  • યોગદેવ - Yogadeva
  • યોગમ - Yogam
  • યોગાનંદ - Yoganand
  • યોગનિદ્રા - Yoganidra
  • યોગાંશ - Yogansh
  • યોગાંશુ - Yoganshu
  • યોગરાજ - Yogaraj
  • યોગેશ - Yogesh
  • યોગી - Yogi
  • યોગીન - Yogin
  • યોગિની - Yogini
  • યોગીરાજ - Yogiraj
  • યોગીશ - Yogish
  • યોગિત - Yogit
  • યોગરાજ - Yograj
  • યોજક - Yojak
  • યોગિત - Yojit
  • યોશન - Yoshan
  • યોતાક - Yotak
  • યોક્ષિત - Yoxit
  • યુધિષ્ઠિર - Yudhishthir
  • યુગ - Yug
  • યુગલ - Yugal
  • યુગાન્ત - Yugant
  • યુગવ - Yugav
  • યુગેશ - Yugesh
  • યુગમા - Yugma
  • યુતિક - Yutik
  • યુવંશ - Yuvansh
  • યુવરાજ - Yuvaraj
  • યુવેન - Yuven
  • યુવિન - Yuvin
  • યુવરાજ - Yuvraj



આ જુઓ | વૃશ્ચિક રાશિ ના નામ
આ જુઓ | ન પરથી બાળકોના નામ
આ જુઓ | ય પરથી બાળકોના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને વૃશ્ચિક રાશિ અક્ષર ન, ય પરથી છોકરાઓના નામ (Vrushik Rashi Name in Gujarati) આપવામાં આવ્યા છે, વૃશ્ચિક રાશિ નામ છોકરો લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Hindu Boy Name from N, Y in Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા વૃશ્ચિક રાશિ ના N, Y અક્ષરોના નામ (Vrishchik Rashi Name Boy Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સુંદર નામને આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post