નમસ્કાર મિત્રો,
મને આશા છે કે તમે સ્વસ્થ અને સુરક્ષિત હશો, અમારી વેબસાઇટ પર આપનું સ્વાગત છે, આ બ્લોગ પોસ્ટ માં આપણે સમજી છું એક એવા કોડ વિશે જેના વિશે તમે જાણતા પણ અજાણ્યા છો, જેના વિશે આપણને માહિતી હોવી જોઈએ.
મિત્રો ખરેખર તો તમે આ કોડ વિશે જાણો જ છો પરંતુ તમને આ કોડનો મતલબ કદાચ ખબર નહીં હોય.
તો મિત્રો આજે જે કોડ વિશે આપણે જાણવાના છીએ એ છે Zip Code in Gujarati or Postal Code in Gujarati.
મિત્રો આ જે પિન કોડ (Zip Code) છે તેના વિશે આપણને થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે, એ માટે આ પોસ્ટ માં તમે Zip Code ના વિશે વાંચીને સરળતાથી જાણકારી લઈ શકો, તે માટે આ પોસ્ટ ને તમે અંત સુધી વાંચી શકો છો જેથી કરીને તમે આ માહિતી થી અજાણ્યા ના રહી જાવ.
Zip Code એટલે શું? | Zip Code Meaning in Gujarati
મિત્રો ZIP નો મતલબ થાય છે “Zonal Improvement Plan” (ઝોનલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન) જે એનો અર્થ થાય છે.
મિત્રો તમે આ ઝીપ કોડ (Zip Code) ને એક રીતે પિન કોડ (Pin Code) અથવા તો પોસ્ટલ કોડ (Postal Code) કહી શકો છો, પરંતુ આ આપણા ભારત દેશ માટે નથી.
આ કોડ ને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માટે બનાવવામાં આવ્યો છે, જોકે આ Zip Code અને Pin Code નું કામ આમ તો એક સરખું જેવું જ હોય છે.
આ Zip Code ની બનાવટ જ અમેરિકા ના પોસ્ટ સર્વિસ માટે થઈ છે.
Zip Code સામાન્ય રીતે 5 (પાંચ) અંક નો હોય છે.
પિન કોડ ની જેમ આ Zip Code માં નંબર હોય છે જેના દ્વારા અલગ-અલગ પોસ્ટ ઓફિસ ની જાણકારી સરળતાથી મળી શકે.
જો તમને વધારે સારી રીતે સમજાવવામાં આવે તો આ કોડ ના દરેક અંક અલગ-અલગ જગ્યા અથવા તો પોસ્ટ ઓફિસ ની તરફ નજર કરે છે.
મિત્રો હવે આપણે દરેક અંક નું શું કામ છે તે સમજીએ.
સમજી લો કે કોઈ પાંચ અંક નો Zip Code છે (*****)
૧. પહેલો નંબર "(*****)" અમેરિકા ના એક ક્ષેત્ર તરફ ઇશારો કરે છે.
૨. બીજો નંબર "(*****)" એ એરિયા માં સ્થિત મૂળ પોસ્ટ ઓફિસ ની જાણકારી મેળવી શકાય છે.
૩. બીજા બે નંબર "(*****)" જે એ મૂળ પોસ્ટ ઓફિસ ની અંતર્ગત કોઈ નાની પોસ્ટ ઓફિસ હોય તેની માહિતી મેળવી શકાય છે.
Zip Code ના આવિષ્કાર થયા પછી Zip+4 કોડ નો ઉપયોગ થવા લાગ્યો, જેનાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વગર એ ચોક્કસ જગ્યા ને ઓળખી શકાય છે.
આ Zip Code માં પહેલા બે નંબર ની મદદથી કોઈ પણ પ્રકારની ઓફિસ, એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ ની જાણકારી મેળવી શકાય છે.
તેમજ Zip Code માં બીજા બે નંબર તે ઓફિસ, એપાર્ટમેન્ટ, બિલ્ડિંગ ના માળ ની જાણકારી મેળવી શકાય છે.
ભારત માં તમે જોશો તો તેમા છ નંબર હોય છે પરંતુ તેનું કામ તો Zip Code જેવું જ હોય છે.
Zip Code નો ઉપયોગ | Use of Zip Code in Gujarati
આ Zip Code નો ઉપયોગ માત્ર મેઇલ કરવા ખાતર જ નહીં પરંતુ માર્કેટિંગ માં પણ થાય છે, Zip Code નો ઉપયોગ મેઇલ ને ટ્રેક કરવા માટે તેમજ તેને લગતી માહિતી એકત્ર કરવા માટે થાય છે.
Zip Code/Postal Code અને Pin Code ના ઉપયોગ માં વધારે કંઈ ફરક નથી.
મને આશા છે કે તમને આ પોસ્ટ માં ઘણું બધું Zip Code વિષે જાણવા મળ્યું હશે.
આ જુઓ । બાયોગ્રાફી એટલે શું અને તેના ઉપયોગો
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.