બાયોગ્રાફી એટલે શું અને તેના ઉપયોગો | Biography Meaning in Gujarati

બાયોગ્રાફી એટલે શું અને તેના ઉપયોગો | Use of Biography

બાયોગ્રાફી નો સામાન્ય ઉપયોગ ફક્ત એટલો જ છે કે કોઈપણ વ્યક્તિ નું તેના જીવનનું વિશેષ વર્ણન કરે છે તે એક બાયોગ્રાફી છે.


બાયોગ્રાફી દ્વારા આપણે જે-તે મહાનુભાવો ની અવ્યક્તિગત વાસ્તવિકતાઓ જાણી શકીએ છીએ જેમકે તેમનું શિક્ષણ કેવું રહ્યું, સારા નરસા કાર્યો, તેમના સંબંધો તેમજ તેમનું મૃત્યુ વગેરે વિવિધ વર્ણનો આપણે આ બાયોગ્રાફી દ્વારા જાણી શકીએ છીએ.


બાયોગ્રાફી જે-તે મહાનુભાવો ના કરેલા કાર્યોની ઘટનાઓ બાબત ના અનુભવોનું વર્ણન કરે છે.


બાયોગ્રાફી નો મતલબ શું થાય? | Biography Meaning In Gujarati


Biography meaning in gujarati, biography meaning, biography meaning in hindi, biography means, બાયોગ્રાફી એટલે શું
Biography Meaning 

બાયોગ્રાફી નો સીધો અને સરળ મતલબ થાય છે જીવનચરિત્ર. જીવનચરિત્ર એટલે જે-તે મહાનુભાવો ના સંપૂર્ણ જીવનને આવરી લેતી કથા. જીવનચરિત્ર જ્યારે લખવામાં આવે છે ત્યારે તેના દરેક પાત્રો કલ્પિત હોય છે અને ત્યારે તેને ફરીથી જીવંત કરીને જીવનચરિત્ર લખવામાં આવે છે.


હાલનાં સમયમાં જીવનચરિત્ર એટલે કે બાયોગ્રાફી ફક્ત પુસ્તકોમાં જ નહીં પરંતુ ફિલ્મોમાં, ઓનલાઇન વિડિયો સ્વરૂપે એક ઓડિયો એટલે કે પોડકાસ્ટ રૂપે વગેરે વિવિધ રીતે જીવનચરિત્ર જોવા મળે છે.


જીવનચરિત્ર એટલે વ્યાપક વિસ્તારનાં ઊંડાણ પૂર્વક રીતે લખાયેલું વારસાગત લખાણ.


Conclusion :

આ પોસ્ટ માં બાયોગ્રાફી એટલે શું તેના વિશે વાત કરવામાં આવી છે.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post