અહીંયાં અક્ષર આપવામાં આવેલા છે જેનું અંગ્રેજી માંથી ગુજરાતી કરેલું છે, જેથી કરીને તમને અંગ્રેજી શિખવાનું વધારે સરળ પડે અને તમે ઝડપથી અંગ્રેજી શિખી શકો.
A પરથી અંગ્રેજી માંથી ગુજરાતી | A Letter English To Gujarati Meaning
A અક્ષર પરથી અંગ્રેજી માંથી ગુજરાતી
- Absorb - શોષવુ
- Accept - સ્વીકારવું
- Accompany - સાથ આપવો
- Ache - દુખાવો
- Achieve - મેળવવું
- Acquire - મેળવવું
- Act - અભિનય
- Address - સરનામું
- Add - ઉમેરવું
- Adjust - સરખું કરવું
- Advice - સલાહ આપવી
- Afford - પરવડવું
- Agree - સહમત થવું
- Allow - પરવાનગી આપવી
- Announce - જાહેર કરવું
- Answer - જવાબ આપવો
- Apologise - માફી માંગવી
- Appear - દેખાવું
- Apply - ચોપડવું
- Approve - મંજૂર કરવું
- Argue - દલીલ કરવી
- Arise - ઉગવું
- Arrange - વ્યવસ્થા કરવી
- Arrest - ધરપકડ કરવી
- Ask - પૂછવું
- Assort - ભાગ પાડવા
- Attack - હુમલો કરવો
- Attend - ભાગ લેવો
- Attack - આકર્ષવું
- Avoid - ટાળવું
- Awake - ઊઠવું
Tags :
Alphabet