મિત્રો,
અહીંયાં બારમાસ ના નામ આપેલા છે જેમાં અલગ-અલગ રીતે આપવામાં આવ્યા છે, જેમકે ગુજરાતીમાં, અંગ્રેજીમાં, સંસ્કૃતમાં, વૈદિકમાં, શક સવંતમાં.
આ રીતે અહીંયાં બાર મહિનાના નામ દર્શાવવામાં આવ્યા છે.
મહિના ના નામ ગુજરાતીમાં, અંગ્રેજીમાં, સંસ્કૃતમાં, વૈદિકમાં - Months in Gujarati
Gujarati Month Name | ગુજરાતી મહિનાના નામ
૧) પહેલો મહિનો
ગુજરાતી : કારતક (Kartak)
અંગ્રેજી : જાન્યુઆરી (January)
સંસ્કૃત : કાર્તિક (Kartik)
વૈદિક : મધુ (Madhu)
શક સવંત : ચૈત્ર (Chaitra)
૨) બીજો મહિનો
ગુજરાતી : માગશર (Magshar)
અંગ્રેજી : ફેબ્રુઆરી (February)
સંસ્કૃત : માર્ગશીર્ષ (Margshirsh)
વૈદિક : માધવ (Madhav)
શક સવંત : વૈશાખ (Vaishakh)
૩) ત્રીજો મહિનો
ગુજરાતી : પોષ (Posh)
અંગ્રેજી : માર્ચ (March)
સંસ્કૃત : પૌષ (Paush)
વૈદિક : શુક્ર (Shukra)
શક સવંત : જયેષ્ઠ (Jayeshth)
૪) ચોથો મહિનો
ગુજરાતી : મહા (Maha)
અંગ્રેજી : એપ્રિલ (April)
સંસ્કૃત : માધ (Magh)
વૈદિક : શુચિ (Shuchi)
શક સવંત : અષાઢ (Ashadh)
૫) પાંચમો મહિનો
ગુજરાતી : ફાગણ (Fagan)
અંગ્રેજી : મે (May)
સંસ્કૃત : ફાલ્ગુન (Falgun)
વૈદિક : નભ (Nabh)
શક સવંત : શ્રાવણ (Shravan)
૬) છઠ્ઠો મહિનો
ગુજરાતી : ચૈત્ર (Chaitra)
અંગ્રેજી : જૂન (June)
સંસ્કૃત : ચૈત્ર (Chaitra)
વૈદિક : નભસ્ય (Nabhasya)
શક સવંત : ભાદ્રપદ (Bhadrapad)
૭) સાતમો મહિનો
ગુજરાતી : વૈશાખ (Vaishakh)
અંગ્રેજી : જુલાઇ (July)
સંસ્કૃત : વૈશાખ (Vaishakh)
વૈદિક : ઈષ (Iash)
શક સવંત : અશ્વિન (Ashwin)
૮) આઠમો મહિનો
ગુજરાતી : જેઠ (Jeth)
અંગ્રેજી : ઓગસ્ટ (August)
સંસ્કૃત : જયેષ્ઠ (Jayeshth)
વૈદિક : ઉર્જ (Urj)
શક સવંત : કાર્તિક (Kartik)
૯) નવમો મહિનો
ગુજરાતી : અષાઢ (Ashadh)
અંગ્રેજી : સપ્ટેમ્બર (September)
સંસ્કૃત : આષાઢ (Aashadh)
વૈદિક : તપ (Tap)
શક સવંત : માર્ગશીર્ષ (Margshirsh)
૧૦) દસમો મહિનો
ગુજરાતી : શ્રાવણ (Shravan)
અંગ્રેજી : ઓક્ટોબર (October)
સંસ્કૃત : શ્રાવણ (Shravan)
વૈદિક : તપસ્ય (Tapasy)
શક સવંત : પૌષ (Paush)
૧૧) અગિયારમો મહિનો
ગુજરાતી : ભાદરવો (Bhadarvo)
અંગ્રેજી : નવેમ્બર (November)
સંસ્કૃત : ભાદ્રપદ (Bhadrapad)
વૈદિક : સહ (Sah)
શક સવંત : માઘ (Magh)
૧૨) બારમો મહિનો
ગુજરાતી : આસો (Aaso)
અંગ્રેજી : ડીસેમ્બર (December)
સંસ્કૃત : આશ્વિન (Ashwin)
વૈદિક : સહસ્ય (Sahasya)
શક સવંત : ફાલ્ગુન (Falgun)
૧૩) તેરમો મહિનો
ગુજરાતી : અધિક માસ (Adhik Maas)