અહીંયાં આપને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના યોજના અંતર્ગત સંંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માટે કોને-કોને લાભ મળશે, કેટલો લાભ મળશે, ક્યાં અરજી કરવી, ક્યા-ક્યા પુરાવાઓ જોઈએ.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) ની સંંપૂર્ણ માહિતી (ડોક્યુમેન્ટ, લાભ, ક્યાં અરજી કરવી) : Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana All Details
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાનો લાભ કોને મળે
- દરેક વ્યક્તિ જે બચત ખાતું ધરાવનારા છે જેની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોય.
- વાર્ષિક પ્રીમિયમ રૂપિયા ૩૩૦/- ઓટો ડેબિટ સુવિધા દ્વારા.
- એકવાર એન્ટ્રી થઈ જાય પછી ૫૫ વર્ષ સુધી રીન્યુ થઈ શકે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માટે કેટલો લાભ મળે Benefit Of Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
- આકસ્મિક મૃત્યુ અથવા કુદરતી મૃત્યુના સંજોગોમાં વારસદારને રૂપિયા ૨ લાખ (બે લાખ) વિમાની રકમ મળે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માટે ક્યાં અરજી કરવી : How To Apply For Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
- જાહેર ક્ષેત્રની બેંકો
- ખાનગી બેંકો
- ગ્રામિણ બેંક
- સહકારી બેંક
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની કેટલીક શરતો : Terms And Conditions Of Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં એક વખત ફોર્મ ભરી ઓટો ડેબિટ સુવિધા હોવાથી ઓટો ડેબિટ સમયે (સામાન્ય રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં) બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવું જરૂરી છે.
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાની મુદત ૧ જૂનથી ૩૧ મે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના માટે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ : Required Documents For Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
- બેંકની બચત ખાતાની (Saving Account) પાસબુક.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ક્લેઇમ માટે જરૂરી પુરાવા : Required Claim Documents For Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
- મરણ નોંધનું પ્રમાણપત્ર
- વારસદાર નું ફોટાવાળું ઓળખકાર્ડ
- રહેઠાણનો પુરાવો
Tags :
સામાજિક સુરક્ષા અંગેની યોજના