નમસ્કાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મની ના પ્રવાસે ગયા છે. ત્યાં તે કાલે ડેન્માર્કના પ્રધાનમંત્રી ફેડ્રીકસન સાથે મુલાકાત લીધી હતી. ત્યારબાદ મોદીએ ડેન્માર્ક માં વસતા ભારતીયો ને સંબોધન આપ્યું હતું.
ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાલની મુલાકાત ડેન્માર્ક ના રાણી સાથે થઈ હતી.
ડેન્માર્ક ના રાણી સાથે અને તેમના પ્રધાનમંત્રી અને મેજેસ્ટી સાથે પણ મુલાકાત થઈ હતી.
મોદી ડેન્માર્કના રાણીને મળ્યા બાદ તેમને ડેન્માર્કના ભવ્ય મહેલમાં શાનદાર સ્વાગત થયું હતું. તો મિત્રો આ હતી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડેનમાર્કના રાણી સાથેની મુલાકાત.
Tags :
Gujarati-News