હમણાં થોડા જ દિવસો પહેલાં ડોક્ટર સ્ટ્રેન્જ નું મુવી રિલીઝ થયું હતું જેને એક ધમાકો મચાવી દીધો હતો અને માર્વેલ ના ફેન માં ખુશી નો માહોલ છવાઈ ગયો હતો જેમાં મલ્ટીવર્ષ ને ધ્યાનમાં રાખીને ફિલ્મ ને બનાવવામાં આવ્યું હતું.
હવે આજે માર્વેલ ના ફેન વધુ ખુશ થયા હશે કેમકે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહેલાં થોર ના ફિલ્મની આજે તેનું ટ્રેલર રિલીઝ થયું. થોર નું ટ્રેલર માર્વેલ ના ઓફિશ્યિલ યુટ્યૂબ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે.
આવી અવનવી માહિતી ને જાણવા માટે રંગીલું ને જરૂરથી ફોલો કરો અને તમને કેવું લાગ્યું આ ટ્રેલર તે નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવતા જજો.
Tags :
Hollywood