Jannat Zubair: જન્નત ઝુબેર એક એવી અભિનેત્રી છે જેને ખુબ જ નાની વયે પોતાના કરિયર ની શરુઆત કરી દીધી હતી. ટીવી સિરિયલ માં પોતાની એકટિંગ ના દમ પર આજે જન્નત લખો લોકોના દિલો પર રાજ કરે છે. તેની એકટિંગ ની સાથે-સાથે જન્નત હંમેશા તેના ફેશન ના કારણે પણ તેના ફેન્સ વચ્ચે ચર્ચિત રહેતી હોય છે.
ખુબ નાની ઉંમરે પોતાના એકટિંગ કરિયર ને શરુ કરતા અને તેમાં અવનવા ઉતાર ચઢાવો જોઈ હાલમાં 29 ઓગસ્ટે જન્નત ઝુબૈર તેના જીવનના 21 વર્ષમાં પ્રવેશે છે. તે તેના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરે છે અને તેની પળે-પળો ખબર તેના ચાહકો સુધી શેર કરે છે. જન્નત સોશ્યિલ મીડિયા પર એટલી ફેમસ છે કે તેને ઇન્સ્ટાગ્રામ પર 44 મિલિયન થી વધારે લોકો ફોલો કરે છે.
જન્નત તેના 21મા જન્મદિવસ ઉજવણી ના કેટલાક ફોટાઓ શેર કરે છે, જે તસ્વીરો માં જન્નતનો કંઈક અલગ જ સ્વેગ જોવા મળે છે. તે તેના જન્મદિવસ ને તેના મિત્રો સાથે ઉજવે છે અને તેઓને ભવ્ય પાર્ટી પણ આપે છે. તે પાર્ટીમાં જન્નત નો નવો લૂક જોવા મળે છે, જેમાં અભિનેત્રી હોટ અને આકર્ષક દેખાઈ રહી છે.
જન્નત ઝુબૈર ના આ સ્ટાઇલ ને વધુ આકર્ષક બનાનવા બોલ્ડ શીયર મેકઅપ લૂક અને સ્લીક સ્ટ્રેટ હેરસ્ટાઇલ થી નિખારે છે. તેના આ શાનદાર લૂક ને લખો લોકો પ્રેમ આપી રહ્યા છે અને તેને જન્મદિવસ ની શુભેચ્છાઓ પણ આપી રહ્યા છે.
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
આ જુઓ : નોરા ફતેહી એ તેના નવા લૂક થી ઈન્ટરનેટ નું વાઈબ્રેશન વધાર્યું