Nora Fatehi Photos: બોલિવૂડ જગત ની અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) હંમેશા તેમના એકટિંગ, ડાન્સ અને ફેશન લઈને ચર્ચિત રહતી હોય છે. અભિનેત્રી ના અવનવા ડાન્સ મુવ ના કારણે તેના ફેન્સ ના દિલો માં કંઈક અલગ જ છાપ છોડી છે. નોરા જેટલી તેના ફિલ્મો અને ડાન્સ મંચો પર એકટીવ રહે છે, તેજ રીતે સોશ્યિલ મીડિયા પર પણ એટલીજ એકટીવ રહે છે.
નોરા ફતેહી તેના ફેન્સ માટે હંમેશા કઈક ને કઈક પોસ્ટ કરતી રહેતી હોય છે. નોરા બોલિવૂડ ની ફેમસ અભિનેત્રીઓ માની એક છે જેના હાલ ઈન્સ્ટાગ્રામ પર 41 મિલિયન કરતા પણ વધુ ફોલોવર છે, અને રોજ તેના ફોટાઓ પર લાખો લોકો પ્રેમ આપે છે.
હાલમાં નોરાએ તેના ફેન્સનું દિલ જીતવા તેના ઇન્સ્ટા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે બેહદ સુંદર દેખાય રહી છે. તેના ચમકદાર ડ્રેસે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા મજબુર કર્યું હતું.
ઈન્ટરનેટ નો પારો ઉપર ચઢાવતી આ પોસ્ટ માં નોરા ચમકદાર કટઆઉટ લાંબા ગાઉન પહેરેલી નજર આવી રહી છે. અભિનેત્રીએ આકર્ષક ડ્રેસ પોનીટલ સાથે કેરી કર્યું છે. શાનદાર ગાઉન સાથે નોરાએ ટ્વીન કાનની ઇયરિંગ સાથે પોતાની શોભા વધારી હતી.
નોરાએ તેના બેહતરીન ડ્રેસ સ્ટાઇલ સાથે મેકઅપ કરી ચાર ચાંદ લગાવ્યા હતા. અભિનેત્રીએ તે તસ્વીરો નીચે કેપ્શનમા લખ્યું કે, "હું એક નવા વાઈબ્રેશન પર છું". નોરા ના આ સ્ટાઈલ ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
આ જોયું : જાનવી કપૂર ના સાડી પહેરેલા અંદાજ ને જોઈ ફેન્સ ચોંકી ગયા!