Janhvi Kapoor: બોલિવૂડ ની તમામ અભિનેત્રીઓ માં હંમેશા વધારે ચર્ચિત રહતી હોય તો તે જાનવી કપૂર છે. તે તેની એકટિંગ અને તેની અવનવી ફેશન ના કારણે હંમેશા લાઈમલાઈટ પર રહતી હોય છે. જાનવી જેટલી જ ફિલ્મો માં ફેમસ છે તે રીતે તેના સોશ્યિલ મીડિયા પર એટલીજ પોપ્યુલર છે. તે હંમેશા તેના ફેન્સ માટે કંઈક ને કંઈક અપડેટ કરતી રહતી હોય છે.
અભિનેત્રી ને તેના ઇન્સ્ટાગ્રામ પર 18 મિલિયન કરતા પણ વધુ લોકો ફોલો કરે છે. તેને હાલમાં જ તેના ઇન્સ્ટા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે બેહદ ખુબસુરત લાગી રહી છે. તેના આ ફોટાઓ હાલ સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
જાહ્નવી કપૂર હાલના તેના ફોટોશુટ માં એક શાનદાર સાડી પહેરેલી નજર આવે છે. તેનો આ અંદાજ હાલ સોશ્યિલ મીડિયા પર ખુબ ચર્ચિત થઈ રહ્યો છે.
અભિનેત્રી આ ફોટાઓ માં એક સફેદ રંગ ની સીમર સાડી પહેરેલી છે. તેમજ ઇયરિંગ, શાનદાર મેકઅપ અને લહેરાતા વાળ સાથે બેહતરીન લાગી રહી છે.
જાહ્નવી કપૂર ના ફોટાઓમાં તેનું બ્લાઉઝ તેની શાન ને વધારે છે, તેના આ બોલ્ડ લૂક સાથે ની ચમકીલી સફેદ સાડી સાથે એક ડીપ નેક બેકલેસ બ્લોઉઝ પહેરેલું છે.
જાહ્નવી તેના હોટ અંદાજ માં તેના ફિગર ને પણ બતાવી રહી છે, જે જોઈ તેના ફેન્સ તો ઘાયલ થઈ ગયા છે અને તેના ફોટામાં કોમેન્ટ કરતા તેઓનો પ્રેમ દેખાડી રહ્યા છે સાથે મોટા-મોટા સેલિબ્રેટીઓ પણ તેના ગ્લેમરસ અંદાજ ની સરાહના કરી રહ્યા છે.
થોડાક સમય પહેલા જાનવી ના માતા એટલે કે બોલિવૂડ બેહતરીન અભિનેત્રી શ્રીદેવી નો જન્મદિવસ હતો, તેને લગતી એક પોસ્ટ તેને શેર કરી હતી અને તેની ભાવનાઓ વ્યક્ત કરતા ભાવુક થઈ હતી.
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.