JEE Advanced 2022 Result: ઘણા સમય થી રાહ જોવાઈ રહેલા પરિણામ ને બોમ્બેએ આજે JEE એડવાન્સ 2022 ને જાહેર કર્યું છે. IIT બોમ્બેએ JEE એડવાન્સ પરિણામની તારીખ અને સમય 11 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યે જાહેર કર્યો છે. પરીક્ષાના પરિણામોની જાહેરાત તેની ઓફિશ્યિલ વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો પોર્ટલ પર IITB JEE એડવાન્સ્ડ 2022 પરિણામની ઘોષણા સાથે, ઓલ ઈન્ડિયા રેન્ક, સ્કોર, કેટેગરી મુજબની રેન્ક અને વધુ પર વિગતોની ચકાસણી કરી શકશે.
JEE Advanced પરિણામ માટેની વેબસાઈટ । JEE Advanced Official Websites
ઉમેદવારો JEE એડવાન્સ 2022 નું પરિણામ નીચે આપેલ તમામ વેબસાઇટ્સ પરથી મેળવી શકે છે.
- jeeadv.ac.in
- jeeadv.ac.in 2022
- jeeadv.ac.in result 2022
JEE Advanced પરિણામ ની ચકાસણી । How to Check IITB JEE Advanced Results
- JEE Advanced 2022 ની ઓફિશ્યિલ વેબસાઇટ jeeadv.ac.in 2022 ને વિઝીટ કરો.
- JEE Advanced Result 2022 ની લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તેમાં રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર દાખલ કરી અને લોગીન કરો.
- JEE Advanced 2022 નું Score બોર્ડ આવશે.
- તમારું પરિણામ જુઓ અને તેને ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કાઢી લો.
JEE Advanced 2022 ના ટોપર્સ । JEE Advanced 2022 Toppers
- RK Shishir
- Polu Lakshmi Sai Lohith Reddy
- Thomas Biju Cheeramvelil
- Vangapalli Sai Siddhartha
- Mayank Motwani
- Polisetty Karthikeya
- Pratik Sahoo
- Dheeraj Kurukunda
- Mahit Gadhiwala
- Vetcha Gnana Mahesh
તાજા ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. નવી જાણકારી માટે અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.
આ વાંચો । આજનું દિવ્યભાસ્કર ઈ-પેપર ડાઉનલોડ કરો