આ મેચ દરમિયાન વિરાટ કોહલીની બેટિંગ થી બોલ જમીન પર ઓછો અને બાઉન્ડરી પર વધારે દેખાયો હતો. કોહલીએ તેના ટેસ્ટ મેચ કારકિર્દીમાં આ 44 મી સદી ફટકારી હતી અને તેના ઇન્ટરનેશનલ કારકિર્દીની 72 મી સદી હતી.
વિરાટ કોહલીની સાથે-સાથે આજે ઈશાન કિશાનની બેટિંગ પણ જોરદાર જોવા મળી હતી જેમાં તેને 210 રન બનાવી ને આઉટ થયો હતો.
ઇન્ડિયન ટીમમાં આ ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટ માટે મોટા ફેરબદલો કરવામાં આવ્યા છે જેમાં ઈજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા અને દિપક ચહરની જગ્યાએ ઈશાન કિશાન અને કુલદીપ યાદવને રમવાનો મોકો આપ્યો હતો. આ સાથે બાંગ્લાદેશ ની ટીમ માં પણ આ ફેરફાર જોવા મળ્યો હતો જેમાં તસ્કીન અહેમદ અને યાસિર અલીની જગ્યાએ સુમ અહેમદ અને નજમુલ હુસેન શાંતોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું હતું.
આ વનડે ટેસ્ટ સિરીઝ માટે ઇન્ડિયન ટીમમાં કંઈક આ પ્રકારે ખેલાડીઓ શામેલ છે, શિખર ધવન, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (vc/c), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
ઇન્ટરનેશનલ ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશ ની ટીમમાં કંઈક આ પ્રકારે ખેલાડીઓ શામેલ છે, અનામુલ હક, લિટન દાસ (c), યાસિર અલી, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ (vc), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહિદી હસન મિરાઝ, એબાદોત હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ.
ગુજરાતી સમાચાર વાંચો, ખેલ જગત, સ્વાસ્થ્ય, બોલિવૂડ, ટોલિવૂડ, મૂવી રીવ્યુ, બાયોગ્રાફી, આજનું રાશિફળ, સરકારી યોજના, ટેક ન્યુઝ, બાળકો ના નામ તેમજ ગુજરાત ના તમામ સમાચાર.
રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. અમને Facebook, Instagram, Twitter અને Google News પર ફોલો કરો.