50+ ઋ પરથી છોકરીના નામ [2024] | 👧🏻 Best Hindu Girl Names from Ru in Gujarati

ઋ, ru in gujarati, ગુજરાતી છોકરીઓના નામ, છોકરીઓના નામ, ઋ પરથી છોકરીના નામ, Tula Rashi Girl Names, Girl Names, Gujarati Girl Names, Girl Names From Ru, Girl Names in Gujarati, Girl Names From Ru in Gujarati, Girl Names From Ru, Names From Ru, Gujarati Names From Ru

Hindu Girl Names from Ru in Gujarati : આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે.

આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'તુલા રાશિ ના અક્ષર ઋ પરથી છોકરીઓના નામ' (Tula Rashi Girl Names from Ru Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને તુલા રાશિના ઋ અક્ષર પરથી નામ (Gujarati Names from Ru) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

ઋ અક્ષર પરથી નામ | Hindu Girl Names from Ru Gujarati 2024

અહીંયા આપને તુલા રાશિ ના 'ઋ અક્ષર પરથી છોકરીઓના નામ' (Hindu Girl Names from Ru Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, જેમાંથી આપ આપની છોકરી માટે અનોખું નામ (Ru Parthi Girl Name Gujarati) પસંદ કરી શકો છો.

ઋ થી શરૂ થતા છોકરીના નામ | Baby Girl Names from Ru Gujarati

 1. ઋશા - Rusha
 2. ઋષિકા - Rushika
 3. ઋશિતા - Rushita
 4. ઋશ્મા - Rushma
 5. ઋત્વી - Rutvi
 6. ઋપા - Rupa
 7. ઋપાલી - Rupali
 8. ઋપમ - Rupam
 9. ઋભદ્રા - Rubhdra
 10. ઋબી - Rubi
 11. ઋબીના - Rubina
 12. ઋબિની - Rubini
 13. ઋચા - Rucha
 14. ઋચી - Ruchi
 15. ઋચિકા - Ruchika
 16. ઋચિરા - Ruchira
 17. ઋચિતા - Ruchita
 18. ઋદ્ધિ - Ruddhi
 19. ઋધિરા - Rudhira
 20. ઋદ્રકાલી - Rudrakali
 21. ઋદ્રાણી - Rudrani
 22. ઋહી - Ruhi
 23. ઋહિકા - Ruhika
 24. ઋજીતા - Rujita
 25. ઋજુ - Ruju
 26. ઋજુલ - Rujul
 27. ઋજુતા - Rujuta
 28. ઋકમણી - Rukmani
 29. ઋમા - Ruma
 30. ઋપા - Rupa
 31. ઋપલ - Rupal
 32. ઋપાલી - Rupali
 33. ઋપાશી - Rupashi
 34. ઋપાશ્રી - Rupashri
 35. ઋપગ્નહ - Rupgnah
 36. ઋપી - Rupi
 37. ઋપીકા - Rupika
 38. ઋપિણી - Rupini
 39. ઋપસા - Rupsa
 40. ઋપસી - Rupsi
 41. ઋષા - Rusha
 42. ઋશાલી - Rushali
 43. ઋષિકા - Rushika
 44. ઋષ્યા - Rushya
 45. ઋતા - Ruta
 46. ઋતાક્ષી - Rutakshi
 47. ઋતિકા - Ruthika
 48. ઋતુજા - Rutuja
 49. ઋતુલ - Rutul
 50. ઋત્વા - Rutva
 51. ઋત્વી - Rutvi
 52. ઋવ્યા - Ruvya

ઋ અક્ષર પરથી છોકરીઓના નામ | Girl Names from Letter Ru in Gujaratiઆ જુઓ | તુલા રાશિ પરથી છોકરીના નામ
આ જુઓ | ર અક્ષર પરથી છોકરીના નામ
આ જુઓ | ત અક્ષર પરથી છોકરીના નામ
આ જુઓ | ત્ર અક્ષર પરથી છોકરીના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને 'ઋ અક્ષર પરથી છોકરીઓના નામ' (Ru Girl Names in Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપની છોકરી (Ru in Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'Ru અક્ષરના નામ' (Ru Letters Name Gujarati) સિવાય જો કોઈ બીજા છોકરીઓના નામ ગુજરાતીમાં આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

Post a Comment

Previous Post Next Post