55+ ઋ પરથી છોકરાના નામ [2024] | 👦🏻 Best Hindu Boy Names from Ru in Gujarati

ઋ, ઋ વાળા શબ્દો, ગુજરાતી છોકરાઓના નામ, છોકરાઓના નામ, ઋ પરથી છોકરાના નામ, Tula Rashi Boy Names, Boy Names, Gujarati Boy Names, Boy Names From Ru, Boy Names in Gujarati, Boy Names From Ru in Gujarati, Boy Names From Ru, Names From Ru, Gujarati Names From Ru

Hindu Boy Names from Ru in Gujarati : આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે.

આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'તુલા રાશિ ના અક્ષર ઋ પરથી છોકરાઓના નામ' (Tula Rashi Boy Names from Ru Gujarati) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને તુલા રાશિના ઋ અક્ષર પરથી નામ (Gujarati Names from Ru) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

ઋ અક્ષર પરથી નામ | Hindu Boy Names from Ru Gujarati 2024

અહીંયા આપને તુલા રાશિ ના 'ઋ અક્ષર પરથી છોકરાઓના નામ' (Hindu Boy Names from Ru Gujarati) ની લિસ્ટ આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (Ru Parthi Boy Name Gujarati) પસંદ કરી શકો છો.

ઋ થી શરૂ થતા છોકરાના નામ | Baby Boy Names from Ru Gujarati

 1. ઋષભ - Rushabh
 2. ઋશંક - Rushank
 3. ઋશાંત - Rushant
 4. ઋશવ - Rushav
 5. ઋષિ - Rushi
 6. ઋષિકેશ - Rushikesh
 7. ઋષિત - Rushit
 8. ઋષિતેશ - Rushitesh
 9. ઋતુરાજ - Ruturaj
 10. ઋપક - Rupak
 11. ઋપેશ - Rupesh
 12. ઋબલ - Rubal
 13. ઋભદ્રાક્ષ - Rubhdraksh
 14. ઋચેશ - Ruchesh
 15. ઋચિર - Ruchir
 16. ઋદર - Ruder
 17. ઋદ્ર - Rudra
 18. ઋદ્રાક્ષ - Rudraksh
 19. ઋદ્રમ - Rudram
 20. ઋદ્રાંશ - Rudransh
 21. ઋદ્રાંશુ - Rudranshu
 22. ઋદ્રપ્રિયા - Rudrapriya
 23. ઋદ્રેન્દ્ર - Rudrendra
 24. ઋદ્રેશ - Rudresh
 25. ઋહાન - Ruhan
 26. ઋકમ - Rukm
 27. ઋક્ષંગ - Rukshang
 28. ઋનાક્ષ - Runaksh
 29. ઋનલ - Runal
 30. ઋનિક - Runik
 31. ઋપક - Rupak
 32. ઋપમ - Rupam
 33. ઋપન - Rupan
 34. ઋપાંગ - Rupang
 35. ઋપેન્દ્ર - Rupendra
 36. ઋપેશ - Rupesh
 37. ઋપેશ્વર - Rupeshwar
 38. ઋપીન - Rupin
 39. ઋષભ - Rushabh
 40. ઋશમ - Rusham
 41. ઋશંગ - Rushang
 42. ઋશંક - Rushank
 43. ઋશીક - Rusheek
 44. ઋષિ - Rushi
 45. ઋશીલ - Rushil
 46. ઋશિમ - Rushim
 47. ઋષિત - Rushit
 48. ઋસ્તમ - Rustam
 49. ઋતજીત - Rutajit
 50. ઋતાંશ - Rutansh
 51. ઋતેશ - Rutesh
 52. ઋત્જા - Rutja
 53. ઋતુજિત - Rutujit
 54. ઋત્વા - Rutva
 55. ઋત્વિજ - Rutvij
 56. ઋત્વિક - Rutvik

ઋ અક્ષર પરથી છોકરાઓના નામ | Boy Names from Letter Ru in Gujaratiઆ જુઓ | તુલા રાશિ પરથી છોકરાના નામ
આ જુઓ | ર અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ત અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ત્ર અક્ષર પરથી છોકરાના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને 'ઋ પરથી છોકરાના નામ' (Ru Boy Names in Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Ru in Gujarati) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'Ru અક્ષરના નામ' (Ru Letters Name Gujarati) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને YouTube | Facebook | Instagram | Twitter | Threads | Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post