70+ શ્રી અક્ષર પરથી છોકરાઓના નામ (2024) | 👦🏻 Best Boy Names From Shri in Gujarati

ગુજરાતી છોકરાઓના નામ, છોકરાઓના નામ, શ્રી પરથી છોકરાના નામ, Kumbh Rashi Boy Names, Boy Names, Gujarati Boy Names, Boy Names From Shri, Boy Names in Gujarati, Boy Names From Shree in Gujarati, Boy Names From Shri, Names From Shree, Gujarati Names From Shri

આ યુગમાં મા-બાપ તેમના બાળકનું નામ કંઈક અલગ અને અનોખું રાખવા ઇચ્છતા હોય છે એટલા માટે તે આજુબાજુ પૂછવાને બદલે હવે ઈન્ટરનેટ નો સહારો લેતા હોય છે અને વેબસાઈટોની જે-તે લિસ્ટમાંથી પોતાના બાળક માટે ઉત્તમ નામ પસંદ કરતા હોય છે. આવા મા-બાપ માટે અમે અહીંયા અનોખા અને નવા નામો ની યાદી આપેલી છે, જેમાં અહીંયા 'કુંભ રાશિ ના અક્ષર શ્રી પરથી છોકરાઓના નામ' (Kumbh Rashi Boy Names From Shri) ની યાદી આપની સમક્ષ પ્રદર્શિત કરી છે. આ લિસ્ટમાં આપને કુંભ રાશિના 'શ્રી' અક્ષર પરથી નામ (Names From Shri) આપવામાં આવ્યા છે.

{tocify} $title={અનુક્રમણિકા}

શ્રી અક્ષર પરથી નામ | Boy Names From Shri 2024

અહીંયા આપને કુંભ રાશિ ના 'શ્રી અક્ષર પરથી છોકરાઓના નામ' (Hindu Boy Names From Shree) ની યાદી આપવામાં આવી છે, જેમાંથી આપ આપના છોકરા માટે અનોખું નામ (Gujarati Boy Names) પસંદ કરી શકો છો.

શ્રી પરથી છોકરાના નામ | Baby Boy Names From Shree

  • શ્રાદ્ધેય - Shradhdheya
  • શ્રૌનક - Shraunak
  • શ્રાવણ - Shravan
  • શ્રવણકુમાર - Shravankumar
  • શ્રવીન - Shravin
  • શ્રેય - Shray
  • શ્રીધર - Shredhar
  • શ્રી - Shree
  • શ્રીધન - Shreedhan
  • શ્રીધર - Shreedhar
  • શ્રીહર્ષ - Shreeharsh
  • શ્રીકાંત - Shreekant
  • શ્રીકુમાર - Shreekumar
  • શ્રીકુંજ - Shreekunj
  • શ્રીલેશ - Shreelesh
  • શ્રીમાન - Shreeman
  • શ્રીનાથ - Shreenath
  • શ્રીપ્રિયા - Shreepriya
  • શ્રીપુષ્પ - Shreepushp
  • શ્રીરંગ - Shreerang
  • શ્રીશ - Shreesh
  • શ્રીતેજ - Shreetej
  • શ્રીવલ્લભ - Shreevallabh
  • શ્રેણિક - Shrenik
  • શ્રેષ્ઠા - Shreshta
  • શ્રેષ્ઠ - Shresth
  • શ્રેષ્ઠી - Shresthi
  • શ્રેયમ - Shreyam
  • શ્રેયાન - Shreyan
  • શ્રેયાંગ - Shreyang
  • શ્રેયાંક - Shreyank
  • શ્રેયાંશ - Shreyansh
  • શ્રેયશ - Shreyash
  • શ્રીદા - Shrida
  • શ્રીધર - Shridhar
  • શ્રીગોપાલ - Shrigopal
  • શ્રીહન - Shrihan
  • શ્રીહરિ - Shrihari
  • શ્રીકાંત - Shrikant
  • શ્રીકર - Shrikar
  • શ્રીકુમાર - Shrikumar
  • શ્રીલેશ - Shrilesh
  • શ્રીમાન - Shriman
  • શ્રીમત્ - Shrimat
  • શ્રીમોહન - Shrimohan
  • શ્રીનંદ - Shrinand
  • શ્રીનેશ - Shrinesh
  • શ્રીંગેશ - Shringesh
  • શ્રીનિકેતન - Shriniketan
  • શ્રીનિલ - Shrinil
  • શ્રીનિવાસ - Shrinivas
  • શ્રીપદ - Shripad
  • શ્રીપદ્મા - Shripadma
  • શ્રીપાલ - Shripal
  • શ્રીપતિ - Shripati
  • શ્રીરામ - Shriram
  • શ્રીરંગ - Shrirang
  • શ્રીરંજન - Shriranjan
  • શ્રીશા - Shrisha
  • શ્રીશૈલ - Shrishail
  • શ્રીશીલ - Shrishil
  • શ્રિતિક - Shritik
  • શ્રીવર્ધન - Shrivardhan
  • શ્રીવાસ - Shrivas
  • શ્રીવત્સવ - Shrivatsav
  • શ્રીયાદિતા - Shriyadita
  • શ્રીયાન - Shriyan
  • શ્રીયાંસ - Shriyans
  • શ્રીયંશ - Shriynsh
  • શ્રોત - Shrot
  • શ્રુજલ - Shrujal
  • શ્રુજન - Shrujan
  • શ્રુતિક - Shrutik
  • શ્રુતુ - Shrutu

શ્રી અક્ષર પરથી છોકરાના નામ | Boy Names from Letter Shree in Gujarati



આ જુઓ | કુંભ રાશિ પરથી છોકરાના નામ
આ જુઓ | ગ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | શ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | સ અક્ષર પરથી છોકરાના નામ
આ જુઓ | ષ અક્ષર પરથી છોકરાના નામ

Conclusion

ઉપરોક્ત યાદીમાં આપને 'શ્રી અક્ષર પરથી છોકરાઓના નામ' (Boy Names in Gujarati) આપવામાં આવ્યા છે, લિસ્ટમાં આપવામાં આવ્યા નામ માંથી આપના છોકરા (Baby Boy) માટે યુનિક નામ પસંદ કરી શકો છો.

ખાસ: ઉપર આપેલા 'Shri અક્ષરના નામ' (Shree Letters Names) સિવાય જો કોઈ બીજા નામ આપના ધ્યાનમાં હોય તો અમને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જેથી અમે આપના દ્વારા જણાવેલ સર્વોચ્ચ નામને અમારી આ યાદીમાં ઉમેરી શકીએ.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

1 Comments

Previous Post Next Post