Best Gujarati Song : ગોરી તમે મનડા લીધા મોહી રાજ

 

હવે પછી નવરાત્રી માં જો કોઈ ગુજરાતી ગીત ને યાદ કરવામાં આવશે તો "ગોરી તમે મનડા લીધા મોહી રાજ" (Gori Tame Manda Lidha Mohi Raj) સોન્ગ કદાચ પહેલા નંબરે હશે. હાલ માં આ ગુજરાતી ગીત (Gujarati Song) તમામ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ પ્રચલિત થઇ રહ્યું છે.

આ ગીત એક ખુબ પ્રખ્યાત ફિલ્મ સૈયર મોરી રે (Saiyar Mori Re) નું છે જેમાં ગુજરાતી ફેમસ કલાકાર ઉમેશ બારોટ અને ઈશાની દવે ના સુરીલા સ્વર સાથે ગાવામાં આવ્યું છે. ગીતના બોલ ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે.

આ ગીતમાં છેલ્લો દિવસ ફિલ્મથી પોતાની નામના મેળવનાર કલાકાર મયુર ચૌહાણ અને ખુબસુરત અભિનેત્રી યુક્તિ રાંદેરિયા ની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી છે.

જો તમે "Gori Tame Manda Lidha Mohi Raj" સોન્ગ સાંભળી ને મયુર ચૌહાણ અને ઈશાની દવેના ફેન થઇ ગયા હોય તો તમને આ સોન્ગ કેવું લાગ્યું તે અમને નીચે આપેલા કોમેંટ બોક્સમાં જરૂરથી જણાવશો. બાકી તો સ્વાગત છે આપનું...રંગીલું પર.

આ સાંભળો : ઇંગલિશ બિંગલીશ કોઈ ના ફાવે

Post a Comment

Previous Post Next Post