Holi/Dhuleti Date 2024 | હોળી-ધુળેટી ની તારીખ, હોળી કઈ તારીખે છે 2024

હોળી નું મહત્વ


આપણા ભારતવર્ષમાં દરેક તહેવારો ને ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, આપણા ભારત દેશમાં ઘણા બધા તહેવારો એવા છે જેને આપણે સૌ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.


તેવો જ એક તહેવાર એટલે હોળી (Holi). હોળી આપણા ભારતવર્ષમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જે આપણે સૌ જાણીએ જ છીએ. હોળી ના દિવસે બધા લોકો એકઠા થઈ ને હોળી નું દહન કરે છે જેનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે.


હિંદુ ધર્મમાં રાજા હિરણ્યકશિપ ના પુત્ર પ્રહલાદ એ વિષ્ણુ ભગવાન ખૂબજ પ્રચંડ ભક્ત કહી શકાય તેવી તેની ભક્તિ, હોલિકા એ રાજા હિરણ્યકશિપ ના બહેન, તેને પ્રહલાદ જે ભગવાન ભક્તિ કરે તે પસંદ નહોતું.


એક સમયે હોલિકા એ ચિતા બનાવી અને તેના પર કુંવર પ્રહલાદ ને લઈને બેસી ગયા, ત્યારે હોલિકા પાસે માતાનો આશીર્વાદ સ્વરૂપે ચુંદડી ઓઢી ને હોલિકા પ્રહલાદ ને લઈને તે ચિતા પર બેઠા હતા, હોલિકા ને થયું કે મને આ ચુંદડી ના કારણે કંઈ પણ નહીં થાય.


ત્યારે પ્રહલાદ ભગવાન ની ભક્તિ માં લિન હતા, તેથી હોલિકા એ ઓઠેલી ચુંદડી પવન ફૂંકાતા સાથે તેના પરથી સરકીને પ્રહલાદ પર આવી ગઈ જેથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા તે અગ્નિ માં ભસ્મ થઈ ગયા, આ હિંદુ ધર્મનો પ્રચલિત ઇતિહાસ છે.


આ ધ્યાનમાં રાખીને આપણે સૌ ભારતવર્ષમાં હોળી નું દહન કરીએ છીએ, અને તેના બીજા જ દિવસે સવારે સૌ સાથે મળીને રંગો દ્વારા તેની ઊજવણી કરીએ છીએ જેને આપણે ધૂળેટી (Dhuleti) કહીએ છીએ.


આ વાંચો । દિવાળી કઈ તારીખે છે 2024


હોળી ની તારીખ 2024 | Holi/Dhuleti Date 2024


holi date 2024, dhuleti date 2024, હોળી કઈ તારીખે છે 2024, ધૂળેટી 2024, હોળી ના કેટલા દિવસ બાકી છે, holi dhuleti 2024 date, dhuleti 2024 date, holi dhuleti 2024, ધુળેટી કઈ તારીખે છે 2024, 2024 ની હોળી

વર્ષ 2024 ની હોળી એ 24 માર્ચ ફાગણ સુદ ચૌદસ ને સોમવાર ના રોજ છે અને ધૂળેટી ફાગણ સુદ પૂનમ ને મંગળવાર એટલે કે 25 માર્ચ ના રોજ છે.

રંગીલુ હવે આપના સોશ્યિલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અમને Facebook । Instagram । Twitter । YouTube । Pinterest પર ફોલો કરો.

2 Comments

Previous Post Next Post